हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અલવર
અલવર News
અલવર
અલવરઃ પહલુખાન મોબ લિન્ચિંગ કેસમાં તમામ 6 આરોપીઓ દોષમુક્ત
અલવરમાં લગભગ બે વર્ષ પહેલા ગાયની તસ્કરી ઘટમાં પહેલુ ખાનની હત્યા પછી આ ઘટના દેશ-દુનિયામાં ચર્ચામાં રહી હતી
Aug 14,2019, 19:21 PM IST
અલવર
અલવરના MPનું હેલિકોપ્ટર બેકાબુ બનીને ગોળ ગોળ ફરવા લાગ્યું, માંડ માંડ બચ્યા
રાજસ્થાનના અલવર જિલ્લાના કોટકાસિમ ક્ષેત્રના લાડપુરમાં આજે સાંસદ મહંત બાલકનાથના હેલિકોપ્ટરે અચાનક સંતુલન ગુમાવ્યું અને ત્યારબાદ ઘણીવાર સુધી આ હેલિકોપ્ટર હવામાં ઘૂમતું હતું અને ચક્કર મારતું રહ્યું. હેલિકોપ્ટર જે રીતે હવામાં અટકી પડ્યું હતું તેને જોઈને કોઈ મોટી દુર્ઘટનાની આશંકા સેવાઈ રહી હતી. પરંતુ પાઈલટની સૂજબૂજથી અકસ્માત ટળ્યો અને પાઈલટ હેલિકોપ્ટરને પાછું હવામાં લઈ ગયો અને ત્યારબાદ તેને લેન્ડ કરાવવામાં આવ્યું.
Jun 30,2019, 14:48 PM IST
બળાત્કાર
અલવરમાં વધુ એક દુષ્કર્મઃ હોસ્પિટલમાં દલિત મહિલાને હવસખોરોએ પીંખી નાખી
પીડિતાએ ગુરૂવારે કઠુમર કસબાના પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે, તે 5 મેના રોજ પોતાની પુત્રવધુની ડિલીવરી કરાવવા માટે કઠુમર ખાતેની સરકારી હોસ્પિટલમાં ગઈ હતી, જ્યાં તેની સાથે જાતીય અત્યાચાર ગુજારવામાં આવ્યો છે
May 14,2019, 10:26 AM IST
ગેંગરેપ
હાપુડમાં દલિત મહિલા પર ગેંગરેપ, પોલીસે પણ મદદ ન કરી તો છેવટે જાતને સળગાવી.
રાજસ્થાનના અલવરમાં દલિત મહિલા સાથે થયેલા ગેંગરેપ પર ચાલી રહેલી રાજકીય નિવેદનબાજી વચ્ચે ઉત્તર પ્રદેશના હાપુડમાં પણ આવો જ એક મામલો સામે આવ્યો છે. ઉત્તર પ્રદેશના જનપદ હાપુડના પોલીસ સ્ટેશનની હદના બાબુગઢના એક ગામમાં મહિલાએ ગેંગરેપનો આરોપ લગાવ્યો છે. ગેંગરેપ પીડિતા અનેક વર્ષોથી ન્યાય માટે આમ તેમ ઠેબા ખાઈ રહી છે. સ્થાનિક એસપી યશવીર સિંહના આદેશ પર 14 લોકો વિરુદ્ધ કેસ નોંધાયો છે.
May 13,2019, 16:04 PM IST
ઝી ન્યૂઝ
ઝી ન્યૂઝે વીડિયો સાથે છેડછાડના આરોપો ખોટા સાબિત કરી આપ્યો જવાબ
રાજસ્થાન ચૂંટણીના પ્રચાર દરમિયાન નવજોત સિંઘ સિદ્ધુ દ્વારા અલવરમાં સંબોધવામાં આવેલી એક રેલીમાં કેટલાક લોકો પાકિસ્તાન તરફી નારા લગાવતા જોવા મળ્યા હતા. ઝી ન્યૂઝ દ્વારા આ વીડિયોને વારંવાર ચલાવવામાં આવ્યો અને કોંગ્રેસ તથા સિદ્ધુને તેમની રેલી દરમિયાન લાગેલા 'પાકિસ્તાન ઝિન્દાબાદ'ના નારા અંગે પોતાનો મત વ્યક્ત કરવા જણાવાયું હતું
Dec 6,2018, 17:11 PM IST
નોકરી
જયપુર: નોકરી નહી મળતા હતાશ 4 યુવનાઓ ટ્રેન આગળ પડતું મુક્યું, 3નાં મોત
ઘટના નજરે જોનારા લોકોનાં અનુસાર આત્મહત્યા પહેલા ચારેય યુવકોએ પરિવાર સાથે વાત કરી હતી અને ત્યાર બાદ તેઓ નોકરી અંગે વાત કરી રહ્યા હતા
Nov 22,2018, 18:50 PM IST
Union Minister
PM મોદીની પ્રસિદ્ધિ સાથે વધી રહી છે મોબ લિંચિંગની ઘટનાઓ: અર્જુન રામ મેઘવાલ
રાજસ્થાનના અલવર જિલ્લામાં શુક્રવારે શંકાસ્પદ ગૌરક્ષકોએ 28 વર્ષીય એક વ્યક્તિની માર મારીને હત્યા કરી દીધી
Jul 21,2018, 19:36 PM IST
મોબ લિન્ચિંગ
અલવર : ફરી સામે આવ્યો મોબ લિન્ચિંગનો મામલો
આ સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચી ગયો છે
Jul 21,2018, 12:18 PM IST
Trending news
maha shivratri
Mahashivratri: મહાશિવરાત્રી પર ભોળાનાથને ચઢાવો આ 5 વસ્તુઓ, નોકરીમાં વધશે પદ, મળશે યશ
Yashasvi Jaiswal
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતને મોટો ઝટકો, વિસ્ફોટક બેટ્સમેન મહત્ત્વની મેચમાંથી બહાર
gold
સોનાએ તોડ્યા બધા રેકોર્ડ, એક ઝટકામાં ₹1300 થયું મોંઘુ, ચાંદીમાં પણ તેજી
illegal migrants
અમેરિકાએ તગેડી મૂકેલા ગેરકાયદેસર ભારતીયોનું ત્રીજું લિસ્ટ આવી ગયું, 20 ગુજરાતીઓ
International News
ભારત-પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં મચી શકે છે ભારે તબાહી! મંડરાઈ રહ્યો છે મોટો ખતરો
google search
પરણિત મહિલાઓ ગુગલ પર આખો દિવસ શું સર્ચ કરતી હોય છે? ચોંકાવનારો ખુલાસો
Mangal gochar 2025
મંગળ પુષ્ય નક્ષત્રમાં કરશે ગોચર, 3 રાશિઓનું બદલશે ભાગ્ય, તિજોરીમાં ધન રાતોરાત વધશે
illegal migrants
વધુ 8 ગુજરાતીઓની વતન વાપસી, અમેરિકા હાંકી કાઢ્યા, સીધા અમદાવાદ પહોંચ્યા
India Post Jobs
10 પાસ યુવાનો માટે સુવર્ણ તક; ઈન્ડિયા પોસ્ટમાં ટપાલ સેવકોની ભરતી, આ રહી છે ડિટેલ્સ
Ghee
Ghee Side Effects: આ 4 બીમારીમાં વ્યક્તિએ ન ખાવું ઘી, ખાવાથી થાય છે સાઈડ ઈફેક્ટ્સ