हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઉપમુખ્યમંત્રી
ઉપમુખ્યમંત્રી News
Rajya sabha
ભૂતપૂર્વ Dy.CM નરહરિ અમીન અને તેમના પત્ની કોરોના પોઝિટિવ, યુ.એન મહેતામાં સારવાર હેઠળ
ગુજરાતના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી તથા ભાજપના રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન અને તેમના પત્નીને કોરોના પોઝિટિવ આવતા અમદાવાદની યુ.એન મહેતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. રાજ્યમાં દિવાળીનું વાતાવરણ છે ત્યારે કોરોના સંક્રમિતોની સંખ્યા ઘટ્યા બાદ ફરી એકવાર વધવા લાગી છે. સિવિલ હોસ્પિટલમાં શુક્રવારની એક રાતમાં 98 દર્દીઓ દાખલ કરવા પડ્યા હતા. અત્યાર સુધીમાં ભાજપ-કોંગ્રેસના અનેક નેતાઓ કોરોનાની ઝપટે આવી ચુક્યા છે. ત્યારે ભાજપના વધારે એક દિગ્ગજ નેતા કોરોના સંક્રમિત થયા છે. હાલમાં જ રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસનાં નેતા શક્તિસિંહ ગોહિલ પણ કોરોનાની ઝપટે ચડ્યા હતા.
Nov 14,2020, 18:32 PM IST
ajit pawar
મહારાષ્ટ્ર: NCPમાંથી ડેપ્યુટી સીએમ કોણ? અજિત પવારે આપ્યું મોટું નિવેદન
શિવસેના (Shivsena) ના નેતૃત્વવાળી મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકારમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા અજિત પવારની ભૂમિકા અંગે હજુ પણ અસમંજસ છે. અજિત પવાર (Ajit Pawar) પોતે કહે છે કે ડેપ્યુટી સીએમ પદને લઈને પાર્ટી પ્રમુખ શરદ પવાર (Sharad Pawar) નિર્ણય લેશે. તેમણે કહ્યું કે આજે બહુમત સાબિત થવાના કારણે અમારા ધારાસભ્યો ખુશ છે. અમે પહેલો પડાવ પાર કરી લીધો છે. હવે વિધાનસભા સ્પીકરનો વારો છે.
Nov 30,2019, 17:55 PM IST
કર્ણાટક
કર્ણાટક રાજકીય સંકટ: ઉપમુખ્યમંત્રીએ મંત્રીઓને બ્રેકફાસ્ટ પર બોલાવ્યાં, માં
સોમવારે જી પરમેશ્વરે સરકારમાં સામેલ તમામ કોંગ્રેસના મંત્રીઓને બ્રેકફાસ્ટ પર બોલાવ્યાં છે. સૂત્રોના જણાવ્યાં મુજબ તેઓ મંત્રીઓને રાજીનામા આપવાનું કહી શકે છે.
Jul 8,2019, 9:58 AM IST
પશ્ચિમ બંગાળ
VIDEO આવતીકાલે તબીબોની દેશવ્યાપી હડતાળ, ગુજરાતના તબીબો પણ જોડાશે
પશ્ચિમ બંગાળમાં તબીબો પર હુમલાના વિરોધમાં ગુજરાતના તબીબો પણ આવતી કાલે હડતાળ પર ઉતારવાના છે. આવતી કાલે સવારે 6 વાગ્યાથી લઈને 24 કલાક માટે તમામ ઓપીડી સેવા બંધ રહેશે. આ બાજુ રાજ્યના ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે ડોક્ટર્સને હડતાળ પર ન જવા માટે અપીલ પણ કરેલી છે.
Jun 16,2019, 21:24 PM IST
પશ્ચિમ બંગાળ
આવતીકાલે તબીબોની દેશવ્યાપી હડતાળ
પશ્ચિમ બંગાળમાં તબીબો પર હુમલાના વિરોધમાં ગુજરાતના તબીબો પણ આવતી કાલે હડતાળ પર ઉતારવાના છે. આવતી કાલે સવારે 6 વાગ્યાથી લઈને 24 કલાક માટે તમામ ઓપીડી સેવા બંધ રહેશે. આ બાજુ રાજ્યના ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે ડોક્ટર્સને હડતાળ પર ન જવા માટે અપીલ પણ કરેલી છે.
Jun 16,2019, 21:20 PM IST
Trending news
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય
Gandhinagar news
BREAKING: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ મહત્વના સમાચાર, સૂત્રોએ આપ્યા મોટા સંકેત
health
અત્યાર સુધીનો સૌથી મોટો સાયલન્ટ કિલર રોગ, સારવારમાં મોડું થતા કપાવો પડી શકે છે પગ!