rajya sabha

Rajya Sabha Bypolls: કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ અને એલ મુરુગન રાજ્યસભા માટે બિનહરીફ ચૂંટાયા

કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલને સોમવારે અસમથી રાજ્યસભા માટે નિર્વિરોધ વિજેતા જાહેર કરવામાં આવ્યા.

Sep 27, 2021, 07:26 PM IST

BHAVNAGAR માં ત્રણ આરોગ્ય કેન્દ્રોને રાજ્યસભા સાંસદ અમીબેન યાજ્ઞીકે આપી અનોખી ભેટ

જિલ્લાના ગારિયાધાર તાલુકા ત્રણ આરોગ્ય કેન્દ્રો માટે રાજ્યસભાના સાંસદ અમીબેન યાજ્ઞિક દ્વારા અનુદાનિત ત્રણ એમ્બ્યુલન્સનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના હસ્તે ત્રણે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલ જાહેર સભામાં ભાજપના ધારાસભ્ય કેશુભાઈ નાકરાણીની ઉપસ્થિતિમાં શક્તિસિંહ ગોહિલે સ્પીચ દરમ્યાન કેન્દ્ર સરકાર પર માર્મિક પ્રહાર કર્યા હતા.

Sep 21, 2021, 12:00 AM IST

રાજ્યસભામાં હંગામાને કારણે સસ્પેન્ડ થયેલા TMC સાંસદ અર્પિતા ઘોષે આપ્યું રાજીનામું

ટીએમસી સાંસદના રાજીનામાને રાજ્યસભા અધ્યક્ષ વેંકૈયા નાયડૂએ મંજૂર પણ કરી લીધુ છે. અર્પિતા ઘોષે અચાનક રાજીનામુ આપી પાર્ટીના ઘણા નેતાઓને ચોંકાવી દીધા છે. અર્પિતા ઘોષ રાજ્યસભામાં પશ્ચિમ બંગાળનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં હતા. 

Sep 15, 2021, 11:21 PM IST

કોને તક મળશે, કોણ થશે નારાજ? કોંગ્રેસમાં રાજ્યસભાની બે બેઠકો માટે ઘણા દાવેદારો

રાજ્યસભાની સાત સીટો માટે થઈ રહેલી ચૂંટણીમાં કોંગ્રેસને બે સીટ મળી શકે છે. મહારાષ્ટ્રમાં એક સીટ વરિષ્ઠ કોંગ્રેસ નેતા રાજીવ સાતવના નિધનથી ખાલી થઈ છે. બીજી સીટ તમિલનાડુમાં ડીએમકે સાથે ગઠબંધનમાં મળી શકે છે. 
 

Sep 14, 2021, 10:15 PM IST

Rajya Sabha માં થયેલા હંગામાનો Video સામે આવ્યો, લેડી માર્શલ સાથે ધક્કામુક્કી કરતા જોવા મળ્યા સાંસદ

સંસદનું ચોમાસુ સત્ર હંગામાને ભેટ ચડી ગયું. બુધવારે આ સત્ર બે દિવસ જલદી પૂરું થયું. પરંતુ ચોમાસુ સત્રના છેલ્લા દિવસે રાજ્યસભામાં જે થયું તેને લઈને સરકાર અને વિપક્ષ આમને સામને આવી ગયા છે. 

Aug 12, 2021, 03:35 PM IST

Monsoon Session: લોકસભામાં માત્ર 21 કલાક કામ થઈ શક્યું, 74 કલાક થયા બરબાદ

સંસદનું 19 જુલાઈથી શરૂ થયેલું ચોમાસુ સત્ર તેના પૂર્વ નિર્ધારિત સમય કરતા 2 દિવસ પહેલા બુધવારે જ અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવાયું.

Aug 11, 2021, 11:29 PM IST

Monsoon Session: સંસદની મર્યાદાના લીરેલીરા, પિયુષ ગોયલે કહ્યું- હંગામો મચાવનારા સાંસદો પર કડક કાર્યવાહી થવી જોઈએ

સંસદનું ચોમાસુ સત્ર પુરૂં થઈ ગયું છે. લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોની કાર્યવાહી અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરાઈ છે. બુધવારે લોકસભામાં કોઈ કામકાજ થયું નહીં. જ્યારે રાજ્યસભામાં ઓબીસી અનામત સંશોધન બિલ પસાર થયું. આ ઉપરાંત વીમા કારોબાર, રાષ્ટ્રીય ભારતીય આયુર્વિજ્ઞાન પ્રણાલી આયોગ, અને રાષ્ટ્રીય હોમિયોપેથી આયોગ બિલ પણ રાજ્યસભામાં પાસ થયા. 

Aug 11, 2021, 08:54 PM IST

OBC Bill: લોકસભા બાદ હવે રાજ્યસભામાં પણ ઓબીસી અનામત સંશોધન બિલ પાસ થઈ ગયું, સમગ્ર વિપક્ષે આપ્યો સાથ

રાજ્યસભામાં આજે બંધારણ (127મું) સુધારા બિલ 2021 પર ચર્ચા થઈ.

Aug 11, 2021, 06:44 PM IST

monsoon session: ચોમાસુ સત્રમાં માત્ર 21 કલાક ચાલી લોકસભા, 22 ટકા થયું કામ, ઓમ બિરલાએ આપી માહિતી

બિરલાએ જણાવ્યુ કે, વિક્ષેપોને કારણે 96 કલાકમાંથી આશરે 74 કલાક કામકાજ થઈ શક્યું નહીં. લોકસભા અધ્યક્ષે કહ્યું કે, સતત વિઘ્નને કારણે માત્ર 22 ટકા કામ થઈ શક્યું છે. 

Aug 11, 2021, 01:29 PM IST

Parliament Session: લોકસભા અનિશ્ચિતકાળ માટે સ્થગિત, રાજ્યસભામાં હંગામાનો ઉલ્લેખ કરી ભાવુક થયા વેંકૈયા નાયડૂ

19 જુલાઈથી શરૂ થયેલું સંસદનું સત્ર 13 ઓગસ્ટે પૂરુ થવાનું છે. પરંતુ આ પહેલા લોકસભાની કાર્યવાહી અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવી છે.
 

Aug 11, 2021, 11:35 AM IST

વેંકૈયા નાયડૂની અપીલથી ખતમ થશે રાજ્યસભાનો હંગામો? સાત બિલ પર ચર્ચા માટે તૈયાર વિપક્ષ

સૂત્રોએ કહ્યુ કે બેઠકની અધ્યક્ષતા રાજ્યસભાના સભાપતિ એમ વેંકૈયા નાયડૂએ કરી, જેમણે ફરીથી બધા પક્ષોને ગૃહને સામાન્ય રૂપથી કામકાજ કરાવવામાં સક્ષમ બનાવવાની અપીલ કરી છે. 

Aug 4, 2021, 07:13 AM IST

Jammu Kashmir માં આતંકવાદી ઘટનાઓમાં થયો ઘટાડો, સમય આવવા પર પરત મળશે રાજ્યનો દરજ્જો

સરકારનો દાવો છે કે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદનો સામનો કરવા માટે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે અને આતંકવાદી સંગઠનો દ્વારા ઉભા થયેલા પડકારો માટે પ્રભાવશાળી રીતનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 
 

Jul 28, 2021, 04:06 PM IST

Monsoon Session: ટ્રેક્ટર ચલાવીને સંસદ પહોંચ્યા રાહુલ ગાંધી, કહ્યું-ખેડૂતો માટે લાવ્યો છું સંદેશ

સંસદના ચોમાસુ સત્રનું પહેલું અઠવાડિયું ખુબ જ હંગામેદાર રહ્યું. આજે પણ શરૂ થયેલા બીજા અઠવાડિયાના પહેલા દિવસે બંને સંદનમાં ખુબ હોબાળો જોવા મળ્યો.

Jul 26, 2021, 02:00 PM IST

IT મંત્રીના હાથમાંથી કાગળ છીનવી ફાડી નાખનારા TMC સાંસદ આખા સત્ર માટે સસ્પેન્ડ કરાયા

સંસદના ચોમાસા સત્રનો આજે ચોથો દિવસ છે. IT અને સંચાર મંત્રીના હાથમાંથી પેપર ફાડીને ફેંકનારા શાંતનુ સેનને રાજ્યસભામાંથી સસ્પેન્ડ  કરાયા છે.

Jul 23, 2021, 12:10 PM IST

Pegasus મુદ્દે રાજ્યસભામાં હંગામો, TMC સાંસદે IT મંત્રીના હાથમાંથી કાગળ છીનવી ફાડી નાખ્યા

રાજ્યસભાની કાર્યવાહી ગુરૂવાર માટે સ્થગિત કરી દેવામાં આવી છે. વિપક્ષી સાંસદોએ ગૃહમાં જાસૂસી કાંડ મુદ્દે ખુબ હંગામો કર્યો હતો. આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ હંગામાને કારણે પોતાનું નિવેદન આપી શક્યા નહીં. 

Jul 22, 2021, 03:52 PM IST

રાજ્યસભામાં ગૃહના ઉપનેતા તરીકે મુખ્તાર અબ્બાસ નકવીની નિમણૂંક, સંસદીય રાજનીતિમાં મળ્યું પ્રમોશન

મુખ્તાર અબ્બાસ નકવીને સંસદીય રાજનીતિનો લાંબો અનુભવ છે. તે પીએમ મોદીના પ્રથમ કાર્યકાળમાં સંસદીય કાર્યમંત્રી તરીકે કામ કરી ચુક્યા છે. 
 

Jul 19, 2021, 05:47 PM IST

Fertiliser Scam: બિહારના રાજકારણમાં ઉથલપાથલ, ED એ RJD ના સાંસદની કરી ધરપકડ

ED એ રાષ્ટ્રીય જનતા દળના રાજ્યસભા સાંસદ એ ડી સિંહ  (RJD MP AD Singh) ની બુધવારે ધરપકડ કરી લીધી છે. ઈડીએ અમરેન્દ્ર ધારી સિંહની ધરપકડ પહેલા તેમના દિલ્હી, હરિયાણા અને મુંબઈમાં ત્રણ ઠેકાણે દરોડા પાડ્યા હતા. 

Jun 3, 2021, 11:51 AM IST

વિપક્ષના જોરદાર વિરોધ વચ્ચે GNCTD બિલ રાજ્યસભામાંથી પાસ, AAPએ કહ્યું- લોકતંત્રની હત્યા

આમ આદમી પાર્ટી તથા અન્ય રાજકીય પાર્ટીઓના વિરોધ વચ્ચે કેન્દ્ર સરકારે લોકસભા બાદ  રાષ્ટ્રીય રાજધાની રાજ્યક્ષેત્ર શાસન (સંશોધન) વિધેયકને રાજ્યસભામાંથી પાસ કરાવી લીધું છે. 

Mar 24, 2021, 09:52 PM IST

વીમા ક્ષેત્રમાં વિદેશી રોકાણને 49 ટકાથી વધારી 74 ટકા કરવાનું બિલ રાજ્યસભામાં પાસ

વીમા ક્ષેત્રમાં FDI ની મર્યાદા 49 ટકાથી વધારી 74 ટકા કરવાની જોગવાઈ વાળું વીમા (સંશોધન) બિલ, 2021ને રાજ્યસભાની મંજૂરી મળી ગઈ છે.
 

Mar 18, 2021, 09:17 PM IST