हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગરીબી
ગરીબી News
vastu tips
ભોજન બાદ ભૂલથી પણ ના કરો આ કામ, ખુશીઓમાં લાગી જશે ગ્રહણ
Vastu Tips: આપણે જે પણ કામ કરીએ છીએ તેનું કોઈ ને કોઈ કારણ ચોક્કસ હોય છે અને વાસ્તુશાસ્ત્ર મુજબ અમુક કામ કરવું શુભ માનવામાં આવે છે અને અમુક વસ્તુઓને અશુભ માનવામાં આવે છે. ભોજનને લઈને ઘણી વાતો કહેવામાં આવી છે, જો તમે કોઈ ભૂલ કરો છો તો દેવી લક્ષ્મી તમારાથી નારાજ થઈ જાય છે અને તમારા ઘરની કૃપા નથી થતી.
Dec 11,2023, 9:44 AM IST
gujarat
1 કરોડ ગુજરાતી રોજના 32 રૂપિયા પણ કમાતા નથી, મોદી સરકારે જ ખોલી પોલ
આઝાદી પહેલા 80 ટકા વસ્તી ગરીબી રેખા નીચે જીવતી હતી જે હવે ઘટીને 22 ટકા રહી ગઈ છે. એટલે કે ભારતમાં આજે પણ 27 કરોડ લોકો ગરીબી રેખા નીચે જીવે છે. ગુજરાતની વાત કરીએ તો ગામડામાં 75 લાખ અને શહેરોમાં 27 લાખ લોકો ગરીબી રેખા નીચે જીવે છે. જેમને ખાવાના પણ ફાંફા છે અને આપણે ગુડ ગર્વનન્સ અને વાઈબ્રન્ટ ગુજરાતની વાતો કરીએ છીએ.
Dec 8,2023, 15:52 PM IST
દારૂ
જામનગરમાં એક વૃદ્ધે દારૂનો વેપાર કરવાની પરવાનગી માંગી...
જામનગરમાં એક વૃદ્ધે દારૂનો વેપાર કરવાની પરવાનગી માંગી છે. પોતાનાં પરિવારનું ગુજરાત ચલાવવા દેવા માટે દારૂ વેચવાની પરવાનગી માંગી છે.
Nov 10,2019, 22:00 PM IST
Hunger
અડધા પાકિસ્તાનને 2 ટાઇમ ખાવાના પણ ફાંફા, 40 ટકા બાળકો કુપોષીત: સર્વે
પાકિસ્તાનમાં 50 ટકા પરિવાર એવા છે જેમને બે ટંકનું ભોજન પણ મળતું નથી. 40 ટકા બાળકો કુપોષણનો ભોગ બનેલા છે. બલૂચિસ્તાન અને સિંધમાં બાળકોમાં કૂપોષણની સમસ્યા એટલી હદ સુધી છે કે તેમનો પુર્ણ વિકાસ જ નથી થઇ રહ્યો અને જેના કારણે તેમના કદમાં ઘટાડો થઇ રહ્યો છે.
Jul 26,2019, 22:51 PM IST
Vivek Das
15 વર્ષના વિવેક દાસે 6 મહિના સુધી કરેલી રઝળપાટનું આખરે પરિણામ મળ્યું, જુઓ
વિવેક દાસ ધોરણ 10માં અભ્યાસ કરતો એક 15 વર્ષીય વિદ્યાર્થી છે, જેણે છેલ્લા 5 મહિનાથી પોતાના 12 વર્ષનો ભાઈ અને 6 વર્ષની બહેનને કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ મળે તે માટે અનેક પ્રયત્નો કર્યા આખરે વિવેક દાસના ભાઈનું કેન્દ્રીય વિદ્યાલયમાં એડમિશન થયું છે. એક મહિના પહેલા વિવેકે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા સાથે કરેલી મુલાકાત રંગ લાવી છે અને 31 જુલાઈ સુધીમાં કેન્દ્રીય વિદ્યાલયના પ્રવેશ મેળવી લેવા માટેનો પત્ર વિવેક દાસ સુધી પહોંચ્યો છે.
Jul 22,2019, 14:07 PM IST
education
ભાઈ-બહેનને ભણાવવા ગરીબ વિદ્યાર્થી શિક્ષણ મંત્રી સુધી પહોંચ્યો, પછી જે થતું
પોતાના ભાઈ-બહેનને કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ અપાવવા માટે એક કિશોર છેક શિક્ષણ મંત્રીની ઓફિસમાં પહોંચી ગયો હતો. પોતાના તથા પોતાના ભાઈ-બહેનના પ્રવેશ માટે આ નાનકડો બાળક કેટલો જાગૃત છે અને ભારતમાં બાળકોની સ્થિતિ કેવી છે તેની વરવી વાસ્તવિકતા રજૂ કરતો આ કિસ્સો છે.
May 2,2019, 10:13 AM IST
પાકિસ્તાન
ઈમરાન ખાન પીએમ મોદીનું કરી રહ્યા છે અનુકરણ? પાકિસ્તાનમાં લોન્ચ કરી આ યોજના
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને એક મોટી યોજનાની શરૂઆત કરી છે.
Mar 29,2019, 11:08 AM IST
ભારત
ગુડ ન્યૂઝ : ભારતમાં નહીં રહે કોઇ ગરીબ, આ ઝડપે દૂર થઇ રહી છે ગરીબી...
ભારતીયો માટે ઘણા મહત્વના આ સમાચાર છે. આ સમાચાર પૂરા વાંચશો એટલામાં તો વધુ કેટલાક લોકો ગરીબીની ચૂંગાલમાંથી બહાર આવી ગયા હશે. એક રિપોર્ટ અનુસાર દર એક મિનિટે 44 લોકો અત્યંત ગરીબની શ્રેણીમાંથી બહાર આવી રહ્યા છે.
Jun 27,2018, 15:36 PM IST
Trending news
Godhra Carnage
ફરી ગોધરાની ઘટના ચર્ચામાં! 'સાબરમતી રિપોર્ટ' પર PM મોદીનું નિવેદન, દેશભરમાં ચર્ચા
Skoda Slavia Sale
5-સ્ટાર સેફ્ટીથી લેસ કાર પર આવ્યું ₹2.50 લાખનું ડિસ્કાઉન્ટ, ખરીદવા માટે મચી લૂટ!
NPS
NPSમાં નાણાંનું રોકાણ કરનારાઓ માટે સારા સમાચાર, જે દિવસે રોકાણ કરશો તે જ દિવસે મળશે
Rajesh Power Services IPO Price Band
25 નવેમ્બરે ખુલશે ગુજરાતી કંપની Rajesh Power Services નો IPO, જાણો પ્રાઇસ બેન્ડ
gujarat
આ કોલેજમા રેગિંગના કારણે વિદ્યાર્થીનુ મોત! સિનિયર્સે 3 કલાક સુધી હેરાન કર્યાનો આરોપ
lifestyle
બબલ માસ્ક બની છે તમારી ગ્લોઈંગ સ્કિનનું રહસ્ય, કેવી રીતે મેળવવા તેના ફાયદા?
LIC
આ પોલિસીમાં રોજ ભરો 45 રૂપિયા; મૈચ્યોરિટી પર મળશે 25 લાખ, જાણો અન્ય કયા લાભ મળશે?
entertainment
'સૂરજ બડજાત્યાએ...' માધુરી દીક્ષિતે નકારી ન હતી સલમાન ખાનની બ્લોરબસ્ટર ફિલ્મ
gujarat
સુરતનો યુવક સમાજ માટે બન્યો પ્રેરણારૂપ; લાખોની કાર લઈને વેચવા આવે છે 'દહીંવડા'
Business
વિદેશમાં ખૂબ જ વેચાય છે ભારતની આ વસ્તુ, ₹25000 કરોડની પાર વટાવી ગઈ નિકાસ