हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુજરાત ચોમાસું 2023
ગુજરાત ચોમાસું 2023 News
gujarat weather forecast
કોણ કહે છે ગુજરાતમાં ઠંડી શરૂ થશે! અહીં શરૂ થયો ધોધમાર વરસાદ, જાણો શું કહે છે આગાહી?
રાજ્યમાં બેવડી ઋતુની અસર અનુભવાઈ રહી છે. ત્યારે રાજ્યમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવ્યો છે. શિયાળાની શરૂઆતે જ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.
Oct 28,2023, 16:42 PM IST
gujarat
ફરી ગુજરાતીઓ ચિંતામાં! આજે બપોર સુધીમાં અત્યંત ભીષણ ચક્રવાતમાં ફેરવાશે વાવોઝોડું તેજ
અરબ સાગરમાં મજબૂત ચક્રવાત બનશે. ચક્રવાતની ગતિવિધી 150 કિમીથી વધુની હોઈ શકે છે. 22, 23 ઓક્ટોબર દક્ષિણ ભારતનું હવામાન પલટાશે, જ્યારે 24, 25 ઓક્ટોબરે પશ્ચિમ ભારતનું હવામાન પલટાશે અને 26થી 28 ઓક્ટોબરે ઉત્તર ભારતનું હવામાન પલટાતા ઠંડી વધશે.
Oct 22,2023, 8:27 AM IST
gujarat weather forecast
ભારત-પાક મેચ પહેલા મોટો ખતરો! આ વિસ્તારોમાં મેઘાએ શરૂ કરી બેટિંગ, ધબધબાટી બોલાવશે!
રાજ્યમાં ખેલૈયાઓના રંગમાં ભંગ પડવાની સો ટકા સંભાવના છે. અમદાવાદમાં પેહલા અને બીજા નોરતે વરસાદની આગાહી છે. નવરાત્રિના નોરતાઓમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.
Oct 13,2023, 17:32 PM IST
gujarat weather forecast
ગાભા કાઢી નાંખે તેવી ભયાનક આગાહી! ગુજરાતમાં ચોમાસું વિદાય લેતા પહેલા કરશે તહસનહસ!
Weather Forecast: હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, આગામી પાંચ દિવસ વરસાદની શક્યતા નથી. આજે એકાદ જગ્યાએ વરસાદ રહી શકે, જો કે તેની શક્યતા પણ ઓછી છે. હવેથી ગુજરાતમાં ચોમાસુ વિદાય લેશે. બીજી બાજુ ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચ 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. દરમિયાન, હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની એલર્ટ જાહેર કરી છે.
Oct 3,2023, 17:00 PM IST
gujarat weather forecast
આ વિસ્તારોમાં છે રક્ષાબંધનના દિવસે વરસાદની આગાહી! જાણો 7 દિવસ સુધી ગુજરાતનું વાતાવરણ
Monsoon Prediction: રક્ષાબંધનનો તહેવાર બુધવારના રોજ છે. તો ઘરની બહાર જતા પહેલા જાણી લો કે આવતા સાત દિવસ સુધી ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે? અમદાવાદ હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં બે દિવસમાં કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જે બાદ ફરી વાતાવરણમાં પલટો આવશે અને વરસાદનું પ્રમાણ એકદમ ઓછું થઇ જશે. આ સાથે તેમણે જણાવ્યુ કે, બે દિવસ બાદ તાપમાનમાં પણ બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની આગાહી કરવામાં આવી છે.
Aug 29,2023, 19:13 PM IST
gujarat weather forecast
ચિંતા ના કરશો! જાહેર કરાઈ નવી આગાહી; આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
Ambalal Patel Monsoon Prediction: ગુજરાતમાં ઓગસ્ટ મહિનો કોરો જઈ રહ્યો છે. દર વર્ષની સરખામણીમાં આ વર્ષે ઓગસ્ટ મહિનામાં 85 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. હાલ ગુજરાતમાં એક પણ સિસ્ટમ સક્રિય નથી. જેને કારણે ભારે વરસાદની કોઈ સંભાવના નથી. પરંતુ હવે વાતાવરણને જોતા લાગે છે કે, માત્ર ઓગસ્ટ જ નહિ, સપ્ટેમ્બર મહિનો પણ કોરો જશે. સપ્ટેમ્બરમાં ઓછા વરસાદના એંધાણ છે. હવે એવુ લાગે છે કે વરસાદ વગર જ ચોમાસાની વિદાય થઈ જશે. અલ-નીનો કારણે વરસાદની સિસ્ટમમાં ભારે અસર પડી છે. પરંતુ હાલમાં દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે.
Aug 27,2023, 19:16 PM IST
Caterpillar infestation
અંબાલાલની આ આગાહી સાચી ઠરી! ભારે વરસાદ બાદ આ જિલ્લામાં મહિલાઓ ત્રાહીમામ, જાણો કેમ?
પાટણ શહેરમાં વરસાદ બાદ કાળી ઇયળો નો ઉપદ્રવ સામે આવ્યો છૅ. શહેરના ખાલકશા પીર વિસ્તારમાં મોટી સંખ્યામાં કાળી ઇયળો લોકોના ઘરોમાં તેમજ દીવાલો પર ઢગે ઢગ ખડકાઇ જવા પામી છૅ.
Jul 27,2023, 15:37 PM IST
Gujarat Rain forecast
આગામી ત્રણ કલાક માટે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં થશે મેઘરાજાનું આગમન
ગુજરાતમાં આગામી ત્રણ કલાક માટે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. ત્રણ કલાકમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદ પડશે.
Jul 18,2023, 11:30 AM IST
Gujarat Rain forecast
ફરી સાચવજો! અંબાલાલ પટેલ આવી ગયા છે મેદાનમાં : ભુક્કા બોલાવે તેવા વરસાદની કરી આગાહી
ગુજરાતમાં હવે ત્રીજા રાઉન્ડનો વરસાદ શરૂ થશે. હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર-કચ્છ તથા રાજ્યના અન્ય વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં 18મી જુલાઈથી ચોમાસું જોર પકડશે અને જળબંબાકાર થવાની સંભાવના છે. આવતીકાલથી ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત 19થી 21 તારીખ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.
Jul 18,2023, 11:03 AM IST
ગુજરાત હવામાન આગાહી
આવતીકાલથી આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, રેડ, ઓરેન્જ અને યલો એલર્ટની જાહેરાત
Rainfall Alert Gujarat: રાજ્યના હવામાન વિભાગ દ્વારા ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 18 જુલાઈથી 22 જુલાઈ સુધી રાજ્યના વિવિધ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
Jul 17,2023, 17:00 PM IST
Weather expert
અંબાલાલ પટેલની વધુ એક આગાહી;આ વર્ષે દ.ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે કેવું રહેશે ચોમાસું?
Ambalal Patel Prediction: અંબાલાલ પટેલે જણાવ્યું કે, દેશના અન્ય રાજ્યોમાં બિપોરજોય વાવાઝોડાની અસર 21 જૂન સુધી રહેશે, 21 જૂન બાદ વિધિવત રીતે ચોમાસું બેસી જશે.
Jun 20,2023, 15:41 PM IST
Trending news
gift city
ગુજરાતમાં જ્યાં દારૂ પીવાની છૂટ છે ત્યાં આટલો વેચાયો દારૂ, 4 મહિનાના આંકડા જાહેર
thief
ઘરમાં ચોરી કરવા ઘરમાં ઘૂસેલા ચોરે કપલના અંગત પળોનો વીડિયો ઉતાર્યો, પછી કર્યો કાંડ
Whatsapp
WhatsApp યુઝર્સને મોટો ઝટકો, જો આ સ્માર્ટફોન વાપરતા હશો તો નહી ચાલે તમારું વોટ્સએપ
pickle
પરણેલા પુરુષો સાવધાન થઈ જજો! વધુ પડતું અથાણું ખાતા હોવ તો બંધ કરી દેજો, જાણો કેમ?
Home Remedies
Home Remedies For Diarrhea: ડાયેરિયાના કારણે હાલત ખરાબ થઈ જાય તે પહેલા કરી લો આ કામ
Donkey Milk
Youtube પરથી આઈડિયા લઈને પાટીદાર યુવકે શરૂ કર્યું ગધેડા ફાર્મ, આજે હજારના લાખ થયા
Germany
ગુજરાતીઓ પાસપોર્ટ તૈયાર રાખો, આ દેશમાં રોટલો ને ઓટલો બંને મળશે : નીકળી બમ્પર નોકરી
Worst Food Combination
વરસાદી વાતાવરણમાં તમે પણ ચા-ભજીયા બે હાથે ખાતા હોય તો આ વાત તમારા માટે જાણવી જરૂરી
Gold rate
સોના-ચાંદીમાં મોટો કડાકો, સોનું રેકોર્ડ હાઈથી 4000 અને ચાંદી 10000 રૂ. સસ્તી
banaskantha
ઉત્તર ગુજરાતના 25 ગામોને જોડતા રોડ પર વરસાદી પાણી ભરાયા, હજારો લોકો અટવાયા