हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુજરાત બજેટ 2019
ગુજરાત બજેટ 2019 News
ગુજરાત બજેટ 2019
ગુજરાત બજેટ 2019: કૃષિ ખેડૂત કલ્યાણ,સહકાર વિભાગ માટે 7111 કરોડની જોગવાઇ
બે જુલાઇના રોજ વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઇ રહ્યું છે. 21 દિવસ સુધી ચાલના આ સત્રના પ્રથમ દિવસે નાણામંત્રી નિતિન પટેલ બજેટ રજૂ કર્યું હતું. જેમાં ખેડૂતો માટે પૂરતુ ધ્યાન આપીને અવનવી યોજનાઓની જોગવાઇ કરવામાં આવી હતી. સરકારના આ હેતુ પાછળ ખેડૂતોનું કલ્યાણ રહેલું છે.
Jul 2,2019, 23:52 PM IST
Budget 2019
બજેટ પહેલા સરકારની ખેડૂતોને મોટી ભેટ : રથયાત્રાના દિવસે ખેતી માટે નર્મદા ડ
આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ રાજ્યનું બજેટ રજૂ કરવા જવાના છે. બજેટ રજૂ કરતા પહેલા તેમણે મીડિયા સાથેની વાતચીતમાં મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આવતીકાલે રથયાત્રાથી નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવશે. નર્મદા ડેમમાં પાણીની સપાટી વધતા સરકારે ખેડૂતોના હિતમાં આ નિર્ણય લીધો છે.
Jul 2,2019, 11:31 AM IST
નિતીન પટેલ
ગુજરાત બજેટ 2019: લેખાનુદાન બજેટમાં કયા સેક્ટરને શું મળ્યું, જાણો એક ક્લિક
આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લેખાનુદાન બજેટ ગૃહમાં રજૂ કર્યું હતું. જેમાં દરેક વર્ગને આવરી લેવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે કોઈ નવા વેરાનું ભારણ પ્રજા પર નાખ્યું નથી તેમ છતાં અનુપાલન અને વસૂલાતના અસરકારક પગલાના પરિણામે સરકારની આવકમાં ઉત્તરોત્તર વધારો થયો છે.
Feb 19,2019, 16:24 PM IST
નિતીન પટેલ
બજેટમાં સરકારે કરી આ 20 મહત્વપૂર્ણ જાહેરાતો, હવે દરિયાનું પાણી બનશે મીઠું
નાયબ મુખ્યમંત્રી ગૃહમાં ગુજરાત બજેટ રજૂ કરી રહ્યા છે. આ બજેટ દરમિયાન તેમણે કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. તેમાં 20 એવી મહત્વપૂર્ણ જાહેરાતો હતી જેનો સીધો લાભ સામાન્ય માણસને મળી શકે છે. તેમણે ગૃહમાં જણાવ્યું હતું કે 4 માર્ચે ગુજરાતની પ્રથમ મેટ્રો ટ્રેન સેવાનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરાવશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે 15 દિવસમાં દરેક બાળકને બે યુનિફોર્મ મળશે. આ ઉપરાંત 1 લાખથી વધુ આંગણવાડી અને તેડાઘરની બહેનોને 6 સાડીઓ અપાશે.
Feb 19,2019, 13:39 PM IST
નિતીન પટેલ
ગુજરાત બજેટ 2019 Live: નીતિન પટેલ ગુજરાત વિધાનસભામાં રજૂ કરી રહ્યા છે બજેટ
નાયબ મુખ્યપ્રધાન અને નાણામંત્રી નીતિન પટેલ વિધાનસભા પ્રથમ એક કલાક સુધી પ્રશ્નોતરીકાળ શરૂ કર્યો હતો. ત્યારબાદ હવે બજેટ રજૂ કરી રહ્યા છે. બજેટ શરૂઆતમાં નાયબ મુખ્યમંત્રીએ પોતાના ભાષણમાં દેશના વડાપ્રધાન અને મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ બજેટ રજૂ કરી રહી હોવાનું જણાવ્યું હતું.
Feb 19,2019, 13:38 PM IST
નિતીન પટેલ
ગુજરાત બજેટ 2019: નિતીન પટેલ ગૃહમાં લેખાનુદાન બજેટ રજૂ કરશે
નાયબ મુખ્યપ્રધાન અને નાણામંત્રી નીતિન પટેલ વિધાનસભા ગૃહમાં પહોંચી ગયા છે અને સત્રની કાર્યવાહી શરૂ થઇ ગઇ છે. શરૂઆતનો પ્રથમ કલાક પ્રશ્નોતરી માટે રહેશે. આજે તેઓ લેખાનુદાન બજેટ રજૂ કરશે. ગૃહમાં નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે ટકોર કરતાં જણાવ્યું કે મુખ્યમંત્રી વિજય રૂપાણી ભોળા સારા અને નિખાલસ છે. ગૃહમાં online એન.એ.ના પ્રશ્નનો જવાબ આપતા નાયબ મુખ્યમંત્રીએ આ ટકોર કરી હતી.
Feb 19,2019, 12:06 PM IST
નિતીન પટેલ
ગુજરાત બજેટ 2019: શું કહી રહ્યા છે તજજ્ઞો? જાણો
મુખ્યમંત્રી વિજય રૂપાણી ભોળા સારા અને નિખાલસ હોવાની ટકોર નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ એ ગૃહમાં કરી. ગૃહ માં online એન.એ.ના પ્રશ્ન નો જવાબ આપતા નાયબ મુખ્યમંત્રીએ આ ટકોર કરી. ગૃહમાં આદિવાસી કોંગ્રેસના ધારાસભ્યો માથે ફેંટો બાંધીને આવ્યા, ગઇકાલે પણ કોંગ્રેસ ના આદિવાસી સભ્યો આ રીતે આવ્યા હતા.
Feb 19,2019, 11:44 AM IST
Trending news
work from home job
Work From Home Job: વર્ષ 2025 ની ટોપ વર્ક ફ્રોમ હોમ જોબ્સ, ઘરે બેઠા થશે શાનદાર કમાણી
surat
જેને બહેન કહેતો તેની સાથે ચિરાગના હજારો ફોટા મળ્યા, ભાજપ મહિલા પ્રમુખ આપઘાત કેસ
bamboo plant
ઘરમાં રાખેલા લકી બામ્બુ પ્લાન્ટનું આ રીતે રાખો ધ્યાન, છોડ ક્યારેય કરમાશે નહીં
Chitar Vasava
આદિવાસીઓની અલગ ભીલીસ્તાનની માંગ પર ભાજપના મંત્રીનું મોટું નિવેદન
Gujarat farmers
PM કિસાન યોજનામાં ગુજરાતના ખેડૂતોએ બનાવ્યો રેકોર્ડ, ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે આવ્યું
Diabetes
ડાયાબિટીસ માટે રામબાણ છે આ લાલ પાણી, નસોમાં જામેલા કોલેસ્ટ્રોલને પણ ઓગાળી નાખશે
Petrol Diesel price
આજે ગુજરાતના આ શહેરમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં થયો ઘટાડો, જાણો આજના ભાવ
Fertilizer Price Hike
ગુજરાતના ખેડૂતોને મોટો ઝટકો : IFFCO એ અચાનક વધારી દીધા ખાતરના ભાવ
Gold rate
અમદાવાદ સહિત 9 મોટા શહેરોમાં શું છે આજે 10 ગ્રામ સોનાનો ભાવ? ફટાફટ ચેક કરી લો
scam alert
રાજકોટમાં થયું BZ જેવું પોન્ઝી સ્કીમ કૌભાંડ! 8000 રોકાણકારોના 300 કરોડ ડૂબ્યા