petrol diesel price

Petrol-Diesel ના ભાવ કઇ રીતે ઘટશે? કેન્દ્રીય મંત્રીએ જણાવી ફોર્મૂલા

કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરી (Nitin Gadkari) એ કહ્યું ' જીએસટી પરિષદમાં રાજ્યોના નાણામંત્રી પણ સભ્ય હોય છે. કેટલાક રાજ્ય પેટ્રોલ અને ડીઝલને જીએસટીના હેઠળ લાવવાના વિરૂદ્ધ છે.

Nov 10, 2021, 10:14 PM IST

Petrol-Diesel Price: દેશના આ શહેરમાં 33 રૂપિયા સસ્તું પેટ્રોલ વેચાઈ રહ્યું છે, ડીઝલનો ભાવ પણ 23 રૂપિયા ઓછો

Petrol-Diesel Price Today: ઓઈલ કંપનીઓએ આજે પેટ્રોલ ડીઝલના નવા ભાવ જાહેર કરી દીધા. રાષ્ટ્રીય સ્તર પર આજે સતત પાંચમા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે.

Nov 8, 2021, 12:21 PM IST

ચૂંટણીનો દબાવઃ હવે પંજાબ સરકારે લોકોને આપી રાહત, પેટ્રોલ-ડીઝલના ભાવમાં કર્યો ઘટાડો

Petrol-Diesel Price Reduced In Punjab: પંજાબ સરકારે પેટ્રોલ-ડીઝલની કિંમત ઘટાડવાની જાહેરાત કરી છે. તેનાથી લોકોને રાહત મળશે. 
 

Nov 7, 2021, 03:54 PM IST

આવનારા દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી આગ ઝરતો વધારો થઈ શકે છે, ઉર્જા એક્સપર્ટે જણાવ્યું કારણ

અનેક દિવસ બાદ પેટ્રોલ ડીઝલના ભાવમાં થયેલા ઘટાડાએ લોકોને રાહત જરૂર આપી છે. પરંતુ આવનારા દિવસોમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરીથી આગ ઝરતો વધારો જોવા મળી શકે છે. આ વાત ઉર્જા ક્ષેત્રના વિશેષજ્ઞ નરેન્દ્ર તનેજાએ કહી છે. તેમણે કહ્યું કે આપણે સમજવું પડશે કે આપણે ઓઈલ આયાત કરીએ છીએ. આ એક આયાતી વસ્તુ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઈલના ભાવ વધવા પાછળ પ્રમુખ કારણોમાંથી એક કારણ કોરોના મહામારી પણ છે. 

Nov 5, 2021, 11:45 AM IST

Petrol Diesel Price: ઓક્ટોબરમાં કેટલા વધ્યા પેટ્રોલના ભાવ, ક્યારે પણ વિચાર્યું? જાણો પાડોશી દેશોમાં શું સ્થિતિ

ઓક્ટોબર મહિનામાં જ રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 7.45 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયું છે. 1 ઓક્ટોબરે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 101.89 રૂપિયા પ્રતિ લિટર હતી, જ્યારે 31 ઓક્ટોબરે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 109.34 રૂપિયા પ્રતિ લિટર હતી

Nov 2, 2021, 02:11 PM IST

Petrol Diesel Price: 18 દિવસ બાદ મોંઘું થયું ડીઝલ, જાણો પેટ્રોલના ભાવમાં શું થયા ફેરફાર

આજે સતત 18 દિવસ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થયો છે. 18 દિવસ બાદ ડીઝલનો ભાવ 20 થી 21 પૈસા મોંઘો થયો છે. તે જ સમયે, પેટ્રોલના ભાવ છેલ્લા 19 દિવસથી સ્થિર છે. જો કે, બંને ઇંધણની કિંમતો રેકોર્ડ સ્તરે રહી છે

Sep 24, 2021, 03:25 PM IST

Petrol ના વધતા જતા ભાવને લઇને મોટા સમાચાર! સરકારે કહ્યું ક્યારે અને કેવી રીતે સસ્તુ થશે પેટ્રોલ

ન્યૂઝ એજન્સી PTI ને આપેલા એક ઇન્ટરવ્યુંમાં તેમણે જણાવ્યું કે પશ્વિમ બંગાળ સરકાર તરફથી લગાવવામાં આવનાર ભારે ભરખમ ટેક્સના લીધે રાજ્યમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયા પ્રતિ લિટર પહોંચી ગયા છે.

Sep 24, 2021, 02:12 AM IST

Petrol-Diesel પર ટેક્સ ઘટશે નહીં, નાણામંત્રી Nirmala Sitharaman એ જણાવ્યું કારણ, કોંગ્રેસ પર ઠીકરું ફોડ્યું

નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે અત્યાર સુધીના ઉચ્ચસ્તરે પહોંચેલા પેટ્રોલ, ડીઝલના ભાવમાં ઘટાડાના પગલાં તરીકે એક્સાઈઝ ડ્યૂટીમાં કાપનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો.

Aug 17, 2021, 08:15 AM IST

Petrol-Diesel Price મુદ્દે RBI અને સરકાર આમને-સામને!, નાણામંત્રી નિર્મલા સીતારમણે કહી આ વાત

પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવથી લોકોના ખિસ્સા ખાલી થઈ રહ્યા છે. મોટાભાગના શહેરોમાં ફ્યૂલનો ભાવ 100 રૂપિયાને પાર ગયો છે. મોંઘા પેટ્રોલ અને ડીઝલના કારણે મોંઘવારી દર સતત વધી રહ્યો છે. આથી ઓગસ્ટની મોનિટરિંગ પોલીસીમાં RBI એ મોંઘવારી દર લક્ષ્યને વધાર્યો છે. 

Aug 11, 2021, 04:53 PM IST

જથ્થાબંધ ફુગાવાએ તમામ રેકોર્ડ તોડ્યા, એપ્રિલમાં 10.49%, ક્રૂડ તેલના ભાવમાં પણ આગ લાગી

માર્ચ 2021 માં ડબ્લ્યુપીઆઈ ફુગાવો 7.39 ટકા હતો અને એપ્રિલ 2020 માં નકારાત્મક 1.57 ટકા હતો. જથ્થાબંધ ભાવાંક પર આધારિત ફુગાવો સતત ચોથા મહિને વધ્યો છે.

May 17, 2021, 03:48 PM IST

Petrol Diesel Price: ચૂંટણી પૂરી થયા બાદ સતત ચોથા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો

છેલ્લા ચાર દિવસમાં ડીઝલમાં 1  રૂપિયો પ્રતિ લીટરનો ભાવ વધાર થયો છે. તો આ દરમિયાન પેટ્રોલમાં 77 પૈસાનો વધારો થયો છે. 

May 7, 2021, 07:45 AM IST

પેટ્રોલ-ડીઝલની કિંમતોને GST હેઠળ લાવવાની તૈયારી! નાણામંત્રી બોલ્યા- અમે ચર્ચા માટે તૈયાર

નિર્મલા સીતારમને કહ્યું- જ્યાં સુધી પેટ્રોલ-ડીઝલ પર ટેક્સનો સવાલ છે તો કેન્દ્ર અને રાજ્ય, બન્ને ટેક્સ લગાવે છે... જે ટેક્સ કેન્દ્ર સરકાર લે છે તેમાં રાજ્ય સરકારનો પણ ભાગ હોય છે.
 

Mar 23, 2021, 07:31 PM IST

મોંઘા Petrol-Diesel ની નહીં થયા ટેન્શન! આ રીતે મેળવી શકો છો 50 લીટર પેટ્રોલ મફત

દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવ (Petrol Diesel Price) આકાશે છે. પેટ્રોલ 100 રૂપિયા પહોંચવા પર હવે સરકાર પણ હરકતમાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman), રિઝર્વ બેન્ક ગવર્નર શક્તિકાંત દાસ (Reserve Bank Governor Shaktikanta Das) ટેક્સ ઘટાડાની વાત કરી રહ્યા છે

Feb 24, 2021, 05:33 PM IST

ક્યારે ઘટશે Petrol-Diesel ના ભાવ? પેટ્રોલિયમ મિનિસ્ટરે આપ્યો આ જવાબ

Petrol-Diesel Price :  દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. કેટલાક રાજ્યોમાં તો કિંમતો 100 રૂપિયા પર પહોંચી ગઈ છે. ત્યારે દેશના પેટ્રોલિયમ મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાને મોટુ નિવેદન આપ્યું છે. 

Feb 2, 2021, 07:25 PM IST

Petrol Diesel Price: પેટ્રોલે તોડ્યા તમામ રેકોર્ડ, રાજસ્થાનમાં 100ને પાર; જાણો તમારા શહેરનો ભાવ

પેટ્રોલ અને ડીઝલના ભાવ (Petrol Diesel Price) આજે નવા રેકોર્ડ લેવલ પર પહોંચી ગયા છે. આજે અમદાવાદમાં પેટ્રોલના ભાવ (Petrol Price) 83.45 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે. જ્યારે દિલ્હીમાં (Delhi) પેટ્રોલના ભાવ 35 પૈસાનો વધારો થયો છે.

Jan 26, 2021, 12:47 PM IST

Petrol-Diesel પર જનતાને રાહત આપવા સરકારની તૈયારી!, જાણી લો આ ખાસ સમાચાર

પેટ્રોલ-ડીઝલના (Petrol-Diesel price) વધતા ભાવે સામાન્ય માણસની કમર તોડી દીધી છે. મોદી (PM Modi) સરકાર પણ જનતાના આ દુ:ખને સમજી રહી છે. સમાચાર મળી રહ્યા છે કે, મોદી સરકાર પેટ્રોલિયમ પદાર્થો પર એક્સાઈઝ ડ્યૂટી (Excise duty) ઘટાડવા પર વિચાર કરી રહી છે

Jan 23, 2021, 06:27 PM IST

Petrol Diesel Price: પેટ્રોલના ભાવ રેકોર્ડ સ્તરના નજીક, જાણો ક્યાં કેટલા વધ્યા ભાવ

આ મહિને સતત છ દિવસના વધારા બાદ દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 1.37 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઇ ગયું છે જ્યારે ડીઝલના ભાવમાં 1.45 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થઇ ગયો છે. ગત મહિને નવેમ્બરમાં દિલ્હીમાં પેટ્રોલના ભાવમા6 1.28 જ્યારે ડીઝલના ભાવમાં 1.96 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો હતો. 

Dec 7, 2020, 08:55 PM IST

Petrol Diesel Price: ઘણા દિવસ બાદ આજે શાંતિ, જાણો તમારા શહેરનો ભાવ

પેટ્રોલ-ડીઝલના ભાવમાં છેલ્લા ઘણા દિવસથી વધારા બાજ આજે શાંતિ રહી છે. સરકારી તેલ કંપનીઓ (Government Oil companies)એ આજે બંન્ને ઈંધણોના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.
 

Nov 30, 2020, 08:02 AM IST
Petrol Prices Rise In Gujarat PT6M23S

Petrol Diesel Price: મહિનાઓ બાદ હવે સસ્તું થયું ડીઝલ, જાણો તમારા શહેરનો ભાવ

દેશમાં પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો વચ્ચે આજે ડીઝલની કિંમતમાં 16 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો કરવામાં આવ્યો છે. છેલ્લા ઘણા સમય બાદ ડીઝલના ભાવમાં ફેરફાર થયો છે. 
 

Sep 3, 2020, 07:21 AM IST