हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
109/ 7
(31)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગો એર
ગો એર News
કોરોના વાયરસ
Lockdownની આ એરલાઇન્સ પર પડી શકે છે ખરાબ અસર, 90 કર્મચારીઓને નહી મળે પગાર
Lockdown ની ખરાબ અસર હવે સ્પષ્ટપણે જોવા મળી રહી છે. ભારતની ઘરેલૂ વિમાન કંપની ગો એર (GoAir)એ પોતાના 90 ટકા કર્મચારીઓને ઘરમાં જ બેસવાનો આદેશ આપ્યો છે. કંપનીએ સાથે જ સ્પષ્ટ કર્યું છે કે લોકડાઉનની આ સ્થિતિમાં તે પોતાના સ્ટાફને પગાર આપી શકે તેમ નથી.
Apr 20,2020, 15:45 PM IST
GoAir
Corona Virusની થપાટથી બચવા માટે કર્મચારીઓના પગાર પર કાતર ચલાવશે GoAir
આખા દેશમાં કોરોના વાયરસ (Corona Virus)ને કારણે થયેલા લોકડાઉનની અસર હવે કંપનીના આર્થિક વ્યવહારો પર દેખાવાની શરૂઆત થઈ ગઈ છે
Mar 26,2020, 9:10 AM IST
Go Air
ગો એરની ફ્લાઈટમાં ઘૂસી ગયા બે કબૂતરો, ને પછી તો પેસેન્જર્સમાં જોવા જેવી થઈ પડી...
તમે હવાઈ મુસાફરી કરતા હોઉ તો ફ્લાઈટને બર્ડહિટ અંગે તમે સાંભળ્યું જ હશે. પરંતુ શુક્રવારે અમદાવાદથી જયપુર જતી એક ફ્લાઈટમાં વિચિત્ર ઘટના જોવા મળી. વાસ્તવમાં ગોએરની ફ્લાઈટ જી8-702 અમદાવાદથી જયપુર જતી હતી. ફ્લાઈટ સાંજે 4.30 વાગ્યે એપ્રન પર લાવવામાં આવી. પ્રત્યેક પેસેન્જર વિમાનમાં બેસી ગયા હતા અને ફ્લાઈટનો ગેટ પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. એ પછી ફ્લાઈટ સાંજે 4.50 વાગ્યે ટેક ઓફ માટે રન વે પર આવવાની તૈયારીમાં હતી ત્યાં જ એક પેસેન્જરે હેન્ડ બેગ મૂકવા માટે લગેજ શેલ્ફ ખોલી. સૌના આશ્ચર્ય વચ્ચે શેલ્ફમાંથી બે કબૂતર નીકળ્યાં હતાં. કબૂતરે એરલાઈન્સની વ્યવસ્થાની પોલ ખોલી નાંખી હતી. ફ્લાઈટમાં કબૂતરને જોઈ બધા પેસેન્જર આશ્ચર્યમાં મુકાઈ ગયા. કબૂતર આખી ફ્લાઈટમાં એક છેડેથી બીજા છેડે ઊડવા લાગ્યું અને પેસેન્જર તેને પકડવાના પ્રયાસોમાં લાગી ગયા હતા. આખરે ક્રૂ મેમ્બર્સે પેસેન્જરોને શાંતિ રાખવા અપીલ કરી. એરલાઈન્સના સ્ટાફે ગ્રાઉન્ડ સ્ટાફને સમગ્ર ઘટનાની જાણ કરી. અંતે ફ્લાઈટનો ગેટ ખોલવામાં આવ્યો અને ભારે પ્રયત્નો પછી બંને કબૂતર બહાર કાઢવામાં આવ્યા. આ ઘટનાએ એરલાઈન્સની વ્યવસ્થાની પોલ ખોલી નાખી. ફ્લાઈટ આખરે સાંજે 6.45ના તેના નિર્ધારિત સમયને બદલે સાંજે 7.15 વાગ્યે જયપુર એરપોર્ટ પહોંચી.
Feb 29,2020, 12:10 PM IST
Ahmedabad airport
અમદાવાદ એરપોર્ટથી ઉપડી રહેલી Go Airના પ્લેનમાં એન્જિનમાં લાગી આગ
અમદાવાદ એરપોર્ટ (ahmedabad airport) પર અમદાવાદથી બેંગલુરુ જતી ગો એર (Go Air) ની ફ્લાઈટના એન્જિનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. જોકે, આગ તરત કાબૂમાં લાવવામાં આવી હતી. આગનો બનાવ સામાન્ય હોવાથી આ ઘટનામાં મુસાફરોને કોઈ જાનહાનિ થઈ ન હતી. આ ઘટના બાદ ગો એરના સત્તાધીશોએ માફી માંગી હતી. આગની ઘટના બાદ ગો એરના સત્તાધીશોએ માફી માંગી હતી.
Feb 18,2020, 12:20 PM IST
ગો એર
માત્ર 1299 રૂપિયામાં કરો હવાઇ પ્રવાસ, 2 મોટી એરલાઇન્સે આપી ઓફર
વિસ્તારા (Vistara) અને ગોએર (GoAir) દ્વારા આકર્ષક ઓફર આપવામાં આવી છે
Jun 18,2019, 7:57 AM IST
Go Air
એર ઇન્ડિયા અને ગો એરનાં વિમાનમાં ખામી, કરાવવી પડી ઇમરજન્સી લેન્ડિંગ
બંન્ને વિમાનની ઇમરજન્સી લેન્ડિંગ લખનઉ એરપોર્ટ ખાતે કરાવવામાં આવ્યું હતું, જેમાં એર ઇન્ડિયાનું વિમાન દિલ્હીથી દુર્ગાપુર જઇ રહ્યું હતું જ્યારે ગો એરનું વિમાન પટનાથી દિલ્હી જઇ રહ્યું હતું
Mar 7,2019, 23:23 PM IST
પ્રજાસત્તાક પર્વ
Republic Day Sale: માત્ર 999 રૂપિયામાં કરો હવાઇ સફર, શાનદાર છે આ ઓફર
Republic Day Sale: માત્ર 999 રૂપિયામાં કરો હવાઇ સફર, શાનદાર છે આ ઓફર
Jan 25,2019, 18:30 PM IST
GoAir
દશેરામાં 999 રૂપિયામાં હવાઇ યાત્રા, 19 શહેરોમાં ગમે ત્યાં કરો મુસાફરી
બજેટ કેરિયર Go Airએ 999 રૂપિયામાં હવાઇ યાત્રાનો સેલ શરૂ કર્યો, આ સેલ 8 ઓક્ટોબરથી 9 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે
Oct 8,2018, 16:26 PM IST
ગો એર
ગો એરની અમદાવાદથી ગોવાની ફ્લાઈટ મોડી થતાં એરપોર્ટ પર હંગામો
મુસાફરોને 4 કલાક સુધી બેસાડી રાખવામાં આવ્યા, એરપોર્ટ પર ફ્લાઈટ ક્યારે આવશે તેનો જવાબ આપનાર કોઈ ન હતું
Sep 15,2018, 23:37 PM IST
GoAir Monsoon Sale
GoAirએ ચાલુ કર્યો મોનસુન સેલ: માત્ર 1299 રૂપિયામાં કરો હવાઇ મુસાફરી
ઉનાળા અને ચોમાસાની સીઝનમાં ફરવાનું આયોજન કરી રહેલા લોકો માટે ખુશખબર છે, બજેટ એરલાઇન ગોએરએ મોનસુન સેલની શરૂઆત કરી છે
Jun 4,2018, 19:57 PM IST
Trending news
Jayanti Sardhara
ખોડલધામ-સરદારધામ વચ્ચે વેરઝેર, રાજકોટમાં પાટીદાર અગ્રણી જયંતી સરધારા પર જીવલેણ હુમલો
tiger nuts
આ નટ્સ સામે કાજુ અને બદામ પણ છે ફેલ, તેના ફાયદા જાણીને આજથી જ કરો દેશો ખાવાનું શરૂ
Malaika Arora breakup
અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ પહેલીવાર મલાઈકા અરોરાએ કર્યો મોટો ખુલાસો
vehicle theft
લગ્નના રૂપિયા ભેગા કરવા વાહન ચોરી કરતા આરોપીઓ ઝડપાયા, 2થી 5 હજારમાં વેચી દેતા બાઈકો
rape and murder
ગુજરાતમાં છોકરી નહીં પણ છોકરો બન્યો હવસનો શિકાર, મિત્રોએ જ આબરૂ લૂંટી લીધી
grah gochar
ડિસેમ્બરમાં આ 7 મુખ્ય ગ્રહ કરશે નક્ષત્ર અને રાશિ પરિવર્તન, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત!
share market
સોમવારે શેર બજારમાં જોવા મળી તેજી, સેન્સેક્સ 993 પોઈન્ટ વધારા સાથે બંધ
Benefits Of Oranges
નારંગી એક ફાયદા અનેક; આ ફળ છે શિયાળાનું સુપરફૂડ, તેને રોજ ખાવાથી રહેશો સ્વસ્થ
Geeta Rabari
ગીતા રબારીના પિતરાઈ ભાઈનું આકસ્મિક નિધન, પરિવાર પર દુખોનો પહાડ તૂટી પડ્યો
national milk day
દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ડંકો, અન્ય રાજ્યોને પાછળ પાડી દીધા