हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
53/ 2
(25)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Go Air
Go air News
corona lockdown
લૉકડાઉનની અસરઃ કર્મચારીઓને એપ્રિલ મહિનાનો પગાર નહીં આપે GoAir
એરલાઇન્સ તરફથી કહેવામાં આવ્યું છે કે, કોરોના સંક્રમણને કારણે દેશમાં 17 મે સુધી લૉકડાઉન વધારી દેવામાં આવ્યું છે. સરકારના આદેશાનુસાર ગોએરે 31 મે સુધી તમામ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ અને ટિકિટ બુકિંગ પર બેન લગાવ્યો છે. તેથી 1 જૂન પહેલા ઉડાનો શરૂ કરવાની આશા નથી.
May 4,2020, 18:10 PM IST
Go Air
ગો એરની ફ્લાઈટમાં ઘૂસી ગયા બે કબૂતરો, ને પછી તો પેસેન્જર્સમાં જોવા જેવી થઈ પડી...
તમે હવાઈ મુસાફરી કરતા હોઉ તો ફ્લાઈટને બર્ડહિટ અંગે તમે સાંભળ્યું જ હશે. પરંતુ શુક્રવારે અમદાવાદથી જયપુર જતી એક ફ્લાઈટમાં વિચિત્ર ઘટના જોવા મળી. વાસ્તવમાં ગોએરની ફ્લાઈટ જી8-702 અમદાવાદથી જયપુર જતી હતી. ફ્લાઈટ સાંજે 4.30 વાગ્યે એપ્રન પર લાવવામાં આવી. પ્રત્યેક પેસેન્જર વિમાનમાં બેસી ગયા હતા અને ફ્લાઈટનો ગેટ પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. એ પછી ફ્લાઈટ સાંજે 4.50 વાગ્યે ટેક ઓફ માટે રન વે પર આવવાની તૈયારીમાં હતી ત્યાં જ એક પેસેન્જરે હેન્ડ બેગ મૂકવા માટે લગેજ શેલ્ફ ખોલી. સૌના આશ્ચર્ય વચ્ચે શેલ્ફમાંથી બે કબૂતર નીકળ્યાં હતાં. કબૂતરે એરલાઈન્સની વ્યવસ્થાની પોલ ખોલી નાંખી હતી. ફ્લાઈટમાં કબૂતરને જોઈ બધા પેસેન્જર આશ્ચર્યમાં મુકાઈ ગયા. કબૂતર આખી ફ્લાઈટમાં એક છેડેથી બીજા છેડે ઊડવા લાગ્યું અને પેસેન્જર તેને પકડવાના પ્રયાસોમાં લાગી ગયા હતા. આખરે ક્રૂ મેમ્બર્સે પેસેન્જરોને શાંતિ રાખવા અપીલ કરી. એરલાઈન્સના સ્ટાફે ગ્રાઉન્ડ સ્ટાફને સમગ્ર ઘટનાની જાણ કરી. અંતે ફ્લાઈટનો ગેટ ખોલવામાં આવ્યો અને ભારે પ્રયત્નો પછી બંને કબૂતર બહાર કાઢવામાં આવ્યા. આ ઘટનાએ એરલાઈન્સની વ્યવસ્થાની પોલ ખોલી નાખી. ફ્લાઈટ આખરે સાંજે 6.45ના તેના નિર્ધારિત સમયને બદલે સાંજે 7.15 વાગ્યે જયપુર એરપોર્ટ પહોંચી.
Feb 29,2020, 12:10 PM IST
Ahmedabad airport
અમદાવાદ એરપોર્ટથી ઉપડી રહેલી Go Airના પ્લેનમાં એન્જિનમાં લાગી આગ
અમદાવાદ એરપોર્ટ (ahmedabad airport) પર અમદાવાદથી બેંગલુરુ જતી ગો એર (Go Air) ની ફ્લાઈટના એન્જિનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. જોકે, આગ તરત કાબૂમાં લાવવામાં આવી હતી. આગનો બનાવ સામાન્ય હોવાથી આ ઘટનામાં મુસાફરોને કોઈ જાનહાનિ થઈ ન હતી. આ ઘટના બાદ ગો એરના સત્તાધીશોએ માફી માંગી હતી. આગની ઘટના બાદ ગો એરના સત્તાધીશોએ માફી માંગી હતી.
Feb 18,2020, 12:20 PM IST
ગો એર
માત્ર 1299 રૂપિયામાં કરો હવાઇ પ્રવાસ, 2 મોટી એરલાઇન્સે આપી ઓફર
વિસ્તારા (Vistara) અને ગોએર (GoAir) દ્વારા આકર્ષક ઓફર આપવામાં આવી છે
Jun 18,2019, 7:57 AM IST
Go Air
એર ઇન્ડિયા અને ગો એરનાં વિમાનમાં ખામી, કરાવવી પડી ઇમરજન્સી લેન્ડિંગ
બંન્ને વિમાનની ઇમરજન્સી લેન્ડિંગ લખનઉ એરપોર્ટ ખાતે કરાવવામાં આવ્યું હતું, જેમાં એર ઇન્ડિયાનું વિમાન દિલ્હીથી દુર્ગાપુર જઇ રહ્યું હતું જ્યારે ગો એરનું વિમાન પટનાથી દિલ્હી જઇ રહ્યું હતું
Mar 7,2019, 23:23 PM IST
પ્રજાસત્તાક પર્વ
Republic Day Sale: માત્ર 999 રૂપિયામાં કરો હવાઇ સફર, શાનદાર છે આ ઓફર
Republic Day Sale: માત્ર 999 રૂપિયામાં કરો હવાઇ સફર, શાનદાર છે આ ઓફર
Jan 25,2019, 18:30 PM IST
ગો એર
ગો એરની અમદાવાદથી ગોવાની ફ્લાઈટ મોડી થતાં એરપોર્ટ પર હંગામો
મુસાફરોને 4 કલાક સુધી બેસાડી રાખવામાં આવ્યા, એરપોર્ટ પર ફ્લાઈટ ક્યારે આવશે તેનો જવાબ આપનાર કોઈ ન હતું
Sep 15,2018, 23:37 PM IST
Trending news
EPFO
PF Rules Change: નવા વર્ષમાં બદલાશે PF સંબંધિત આ 5 નિયમો! તમને ફાયદો કે નુકસાન, જાણો
Ambalal Patel
જાન્યુઆરીમાં આવશે ધ્રુજારી! આખો દિવસ પહેરવા પડશે બે-બે સ્વેટર, તાપણા વગર નહીં નીકળે
relationship
લવ મેરેજ બાદ લગ્ન પહેલા જેવો પ્રેમ કેમ બની જાય છે મુશ્કેલ? આ છે 5 કારણ
breaking news
ગુજરાતના આ હાઈ-વે પર નીકળો તો સંભાળજો! 14 કિલોમીટરનો રિંગરોડ છે સૌથી બિસ્માર
Vladimir Putin
રશિયાની મિસાઇલથી દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અઝરબૈજાનનું વિમાન, પુતિને માગી માફી
gujarat
કાન ખોલીને સાંભળી લેજો ગુનેગારો...! મોજથી થઈ રહી છે મહેમાનગતિ, નીકળી રહ્યા છે વરઘોડા
manmohan singh
નિગમબોધ ઘાટ પર મનમોહન સિંહના અંતિમ સંસ્કાર પર સંગ્રામ, રાહુલ-કેજરીવાલે ખોલ્યો મોર્ચો
gujarat
આ ઘટના વાંચીને ઉકળી જશે લોહી! જસદણમાં 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ, 1 મહિનામાં 5 ઘટ
gujarat
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! રમકડામાં બ્લાસ્ટ થતા એકના એક બાળકે ગુમાવી આંખ
heart attack
90% લોકો નથી જાણતા ઠંડીમાં ન્હાવાની રીત, સૌથી પહેલા ખોટી જગ્યાએ નાખે છે પાણી