हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
QAT
UAE
63/ 3
(10)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
દાર્જિલિંગ
દાર્જિલિંગ News
Indian railways
PHOTOS: આ છે ભારતનું સૌથી ઊંચું રેલ્વે સ્ટેશન! જ્યાં માથા પર ફરે છે વાદળો
INDIAN RAILWAYS: રેલ્વે નેટવર્ક અને સુવિધાઓની દ્રષ્ટિએ ભારત વિશ્વનો ચોથો સૌથી મોટો દેશ છે. અહીં લગભગ 13 હજાર નાના-મોટા રેલવે સ્ટેશન છે. આ દરેક સ્ટેશનની પોતાની વિશેષતા છે. આજે અમે તમને દેશના સૌથી ઊંચા રેલ્વે સ્ટેશન વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં તમે પણ તમારા માથા ઉપર વાદળો મંડરાતા જોશો.
Jul 7,2024, 17:30 PM IST
lifestyle
ઉનાળામાં ફરવા માટે સ્વર્ગથી કમ નથી આ હિલ સ્ટેશન, તસવીરો જોઈ થઈ જશો ફિદા
Darjeeling Tour: દાર્જિલિંગ તેની પ્રાકૃતિક સુંદરતા અને લીલાછમ ચાના બગીચાઓ અને ખુશનુમા હવામાન માટે જાણીતું છે. આ પશ્ચિમ બંગાળનું એક હિલ સ્ટેશન છે જે ઉનાળામાં ફરવા માટેના શ્રેષ્ઠ સ્થળોમાંનું એક છે. જો કે અહીંનું વાતાવરણ આખું વર્ષ ખુશનુમા રહે છે, પરંતુ ઉનાળામાં અહીંનું વાતાવરણ વધુ સુંદર બની જાય છે.
Apr 16,2024, 14:41 PM IST
travel tips
કુદરતી સૌંદર્ય વચ્ચે વસેલા ભારતના આ 15 સ્થળો દેશભરના પ્રવાસીઓની રહે છે પહેલી પસંદ
ભારતીયો તેમાં પણ ખાસ કરીને ગુજરાતીઓ હરવા ફરવાના શોખીન હોય છે. તમે તમારા મિત્રો સાથે ફેમિલી કે કપલ ટુર કરવા માંગો છો તો આ આર્ટિકલ તમારા માટે છે. ભારતના અહીં કેટલાક એવા સ્થળોની માહિતી તમને મળશે જે તમારા પ્રવાસના અનુભવને કાયમ માટે યાદગાર રાખશે.
Nov 29,2023, 20:31 PM IST
travel tips
ટોપ 15 હિલ સ્ટેશનો : સ્વિટઝરલેન્ડથી લઈને પેરિસને પણ રાખે છે પાછળ, એકવાર જઈ આવજો
Tourist Destinations : હાલમાં શહેરોમાં આકરી ગરમી પડી રહી છે જેના કારણે પ્રવાસીઓ હિલ સ્ટેશનો તરફ વળ્યા છે. વિવિધ રાજ્યો અને શહેરોના પ્રવાસીઓ તેમની આસપાસના હિલ સ્ટેશનો પર જતા હોય છે જેથી તેઓ તેમની રજાઓ ગાળી શકે અને થોડો સમય શાંતિથી જીવી શકે.
Apr 17,2024, 20:22 PM IST
રાજનાથ સિંહ
રક્ષામંત્રી રાજનાથ સિંહે કરી શસ્ત્ર પૂજા, જવાનો સાથે ઉજવ્યો વિજયાદશમીનો તહેવાર
દશેરાના અવસરે રક્ષામંત્રી રાજનાથ સિંહે આજે દાર્જિલિંગના સુકના વોર મેમોરિયલ પર શસ્ત્ર પૂજા કરી. આ સાથે જ રક્ષામંત્રીએ ફોરવર્ડ બ્લોકમાં સેનાની તૈયારીઓની સમીક્ષા કરી.
Oct 25,2020, 10:33 AM IST
દાર્જિલિંગ
Solo trip કરવા માંગો છો, પશ્ચિમ બંગાળના હિલ સ્ટેશન પર થશે સુરક્ષિત સફર
Nov 6,2018, 17:45 PM IST
Trending news
Austria Couple
ઓસ્ટ્રિયાના કપલનો જબરો કાંડ! 40 વર્ષમાં 12 વખત લગ્ન-છૂટાછેડાથી કરી કરોડોની છેતરપિંડી
winter crops
શિયાળુ પાકના વાવેતર માટે ખેડૂતોને નહીં રહે પાણીની ચિંતા, સરકારે કરી મોટી જાહેરાત
Business
જેટલીવાર તમે આંખ પટપટાવો એટલીવારમાં આ વ્યક્તિ કમાય છે 80.43 લાખ...
EPFO
Higher Pension: પેન્શનરો માટે EPFOની રાહત... આ સુવિધા માટે તારીખ લંબાવાઈ
Chanakya Niti
4 આદતથી ફટાફટ મેળવજો છૂટકારો, સમય પહેલા બનાવી દેશે ઘરડા, એક આદત શારીરિક સુખ સંબંધિત
H-1B visa
H-1B visa માં મોટો ફેરફાર, જાણો અમેરિકા જવા ઈચ્છતા ગુજરાતી લોકો પર શું થશે અસર
gujarat
યુકેની કોર્ટે જેને અતિ ક્રૂર જાહેર કર્યો તે ખૂંખાર કેદી સુરત લાજપોર જેલનો મહેમાન!
Stock Market Shocking Stock
આ શેરના નામે રહ્યું 2024: રાતોરાત આપ્યું 6692535% નું રિટર્ન, એકનો તો ₹10.45 લાખ પાર
gujarat
ઘરેથી નોકરીની શોધમાં નીકળ્યો યુવક; તાપી નદીમાંથી મૃતદેહ, જાણો રત્ન કલાકારની કહાની!
gujarat
હવે ડૉક્ટરો નહીં પણ ભૂવા દર્દીઓને સાજા કરશે! આવું અમે નહીં જોઈ લો સિવિલનો આ VIDEO