Life Saving Tips: ઉનાળાના વેકેશનમાં બાળકો સાથે કોઈ જગ્યાએ ફરવા જાવ અને ત્યાં ક્રૂઝ કે બોટ રાઈડની મજા માણવાનું નક્કી કરો તો આ 5 વસ્તુઓ બરાબર ચેક કર્યા પછી જ બોટમાં પગ મુકજો. આ 5 બેદરકારી બોટમાં સવારી કરનારનો જીવ જોખમમાં મુકી શકે છે.
Travel Tips: હોટલ રુમમાં ગેસ્ટની જરૂરીયાતની દરેક વસ્તુ પુરી પાડવામાં આવે છે. આ વસ્તુઓમાંથી મોટાભાગની વસ્તુઓ લોકો ચેકઆઉટ સમયે પોતાની સાથે લઈ લેતા હોય છે. પરંતુ દરેક વસ્તુ ગેસ્ટ લઈ શકતા નથી. આજે તમને જણાવીએ હોટલ રુમની કઈ વસ્તુ લઈ શકાય અને કઈ વસ્તુ ન લેવી. આ સિવાય કોઈ વસ્તુ ગમી જાય તો તેને પોતાની સાથે લઈ જવાની પ્રક્રિયા શું હોય ?
5 Best Places to visit During Summer Vacation: ઉનાળાના વેકેશનમાં બાળકોને ફરવા લઈ જવાના હોય તો જગ્યા એવી પસંદ કરવી પડે છે જ્યાં ફરવામાં બાળકોને મજા આવે અને તેમના માટે અલગ અલગ એક્ટિવિટી પણ ઉપલબ્ધ હોય. જો તમે પણ વેકેશન માટે આવી જગ્યાઓ શોધી રહ્યા છો તો ચાલો તમને બાળકોને ફરવામાં મજા આવે તેવી 5 જગ્યાઓ વિશે જણાવીએ.
Cold Weather Safety Tips: જાન્યુઆરી મહિનો પુરો થતાં થતાં ભારતના મોટાભાગના રાજ્યોમાં ઠંડી વધી ચુકી છે. ભારતના કેટલાક રાજ્યોમાં તો કોલ્ડવેવ અને બરફ વર્ષાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. આ જગ્યાઓ એવી જ્યાં લોકો ખાસ સ્નો ફોલ જોવા માટે જતા હોય છે. આવા વાતાવરણમાં જ્યારે ફરવા જવાનું હોય તો કેટલીક સાવધાની રાખવી જરૂરી છે. તો ચાલો તમને જણાવીએ ઠંડીની મજા માણવા જવું હોય ત્યારે કઈ વાતોનું ખાસ ધ્યાન રાખવું.
Budget Friendly Tourist Spot: જો તમારા ગોવા જેવી મજા ઓછા ખર્ચે કરવી હોય તો આજે તમને મધ્યપ્રદેશના સુંદર ટાપૂ વિશે જણાવીએ. અહીં તમે ઓછા ખર્ચે ગોવા સ્ટાઈલ એડવેન્ચર એક્ટિવીટીની મજા લઈ શકો છો. પાણીની વચ્ચે ટાપૂ પર રહેવામાં શાંતિ, રોમાંચ અને મસ્તી બધા જ અનુભવ એકસાથે થશે. ટુંકમાં કહીએ તો આ જગ્યાની ટ્રીપ ફુલ ઓન પૈસા વસુલ સાબિત થશે.
Travel Tips: જો તમારે સ્નો ફોલ જોવો હોય અને એવી જગ્યાએ જ્યાં લોકોની ભીડ ન હોય તો આ 5 ઓફબીટ જગ્યાઓ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. આ જગ્યાએ ફરવા જશો તો શિમલા-મનાલીને પણ ભુલી જશો.
Travel Tips: ભારતમાં ફરવા માટે અદ્ભુત જગ્યાઓ આવેલી છે. અહીંયા તમને દરેક ઋતુમાં અદ્ભુત અનુભવ કરાવે તેવી જગ્યાઓ પણ જોવા મળશે. જેમકે ભારતમાં 5 જગ્યા એવી છે જ્યાં ગરમ પાણીના ઝરણા વહે છે. અહીં કડકડતી ઠંડીમાં પણ ઝરણાનું પાણી ગરમ જ હોય છે.
Honeymoon Destinations In India: હનીમૂન માટે જો તમે જગ્યાઓ સર્ચ કરતા હોય તો તમને આજે 5 એવી જગ્યાઓ વિશે જણાવીએ જે અત્યંત સુંદર છે. આ જગ્યાઓના નજારા જોઈ તમને પણ લાગશે કે તમે યૂરોપ પહોંચી ગયા છો. આ જગ્યાઓ તમારા હનીમૂનને યાદગાર બનાવી દેશે.
Travel Tips:દિવાળીના તહેવાર સમયે આવતી રજાઓમાં ઘણા લોકો ફરવા જવાનું વિચારતા હોય છે. જો તમે પણ આ વર્ષે દિવાળી પર ફરવા જવાનો પ્લાન કરી રહ્યા છો તો તમને આજે એક જોરદાર જગ્યા વિશે જણાવીએ.
Most Beautiful Beach in India: ભારતમાં બીચ વેકેશનની વાત આવે તો સૌથી પહેલા નામ ગોવાનું આવે. પરંતુ ભારતમાં ગોવા, મુંબઈ સિવાય પણ એવા દરિયાકિનારા છે જ્યાં જઈને તમને લાગશે કે તમે વિદેશ પહોંચી ગયા છો. આજે તમને ભારતના 5 સુંદર દરિયાકિનારા વિશે જણાવીએ જેની સામે ગોવાની સુંદરતા પણ ટુંકી પડે.
Best National Parks of India: જો તમે રજાના સમયે નેચર સાથે યાદગાર સમય પસાર કરવા માંગો છો તો જંગલ સફારી બેસ્ટ આઈડિયા છે. આજે તમને ભારતના 5 એવા નેશનલ પાર્ક વિશે જણાવીએ જ્યાં જીવનમાં એકવાર તો જવું જ જોઈએ. આ જગ્યાએ જવાનો અનુભવ જીવનભર યાદ રહી જાય તેવો સાબિત થશે.
Junagadh Must visit places in Monsoon: જૂનાગઢ એવું શહેર છે જ્યાં તમને ઐતિહાસિક સ્થળો, મંદિરો, પર્વત, ખળખળ વહેતા ધોધ, જંગલ, વન્યજીવો સહિતના આકર્ષણો એક સાથે જોવા મળે છે. જૂનાગઢ શહેરમાં ફરવાલાયક અનેક સ્થળો છે પરંતુ આજે તમને એવા 2 સ્થળ વિશે જણાવીએ જે ચોમાસાની સીઝનમાં જોવાલાયક હોય છે.
Monsoon Travel Destinations in India: ભારતની કેટલીક જગ્યાઓ એવી છે જ્યાંની સુંદરતા ચોમાસા દરમિયાન અનેકગણી વધી જાય છે. જો તમે જુલાઈ ઓગસ્ટમાં ફરવા જવાનું વિચારતા હોય તો આ 5 જગ્યાની મુલાકાત લઈ શકો છો. અહીં સુંદર ઝરણા, જંગલ, પહાડો વચ્ચે સમય પસાર કરી તમારું મન પણ પ્રફુલ્લિત થઈ જશે.
Places to Visit in Gujarat During Monsoon: ચોમાસામાં તમે ફરવા જવાનું વિચારી રહ્યા છો તો ગુજરાતની આ 5 જગ્યાઓ પરફેક્ટ ડેસ્ટિનેશન સાબિત થઈ શકે છે. ચોમાસમાં ગુજરાતની આ 5 જગ્યાએ તમને પ્રકૃતિના એવા નજારા જોવા મળશે જેનો અનુભવ જીવનભર ભુલાશે નહીં.
ચોમાસું આવે એટલે આપણને બહાર ફરવા જવાનું મન થાય. સાહસ ધરાવતા લોકો વરસાદમાં ટ્રેક પર જાય છે. દરમિયાન જો તેઓ નમકની બેગ સાથે રાખે તો મુસાફરીમાં લાભદાયી રહે છે અને કોઈપણ જાતની અગવડ ઊભી થતી નથી.
એશિયામાં કોવિડના વધતા કેસો અંગે દુનિયાભરના સ્વાસ્થ્ય અધિકારીઓએ ચિંતા જતાવી છે. આવામાં જો તમે ફરવાનું પ્લાન કરતા હોવ તો આ દેશોમાં ન જવાની સલાહ આપવામાં આવે છે. જાણો ભારતમાં ક્યાં ફરવા જવામાં હાલ કોવિડનું જોખમ છે?
Surat Best Places: ઉનાળાની રજાઓ શરૂ થાય તે પહેલાં જ, બાળકો તેમના માતાપિતાને પૂછવાનું શરૂ કરે છે કે આ વર્ષે તેમને ક્યાં લઈ જવાના છો. આવી સ્થિતિમાં, અમે તમને સુરત નજીકના ફરવાલાયક સ્થળો વિશે જણાવી રહ્યા છીએ જ્યાં તમારી ઉનાળાની રજાઓ યાદગાર બની જશે.
Mysterious Caves of India: ભારતમાં એવી ઘણી ગુફાઓ આવેલી છે, જેનું ધાર્મિક અને ઐતિહાસિક મહત્વની સાથે-સાથે તે આપણને પ્રાચીન કાળની કહાનીઓ પણ કહે છે. દરેક વ્યક્તિએ જીવનમાં એકવાર આ ગુફાઓની મુલાકાત લેવી જોઈએ. તેમની સુંદરતા અને શાંતિ દિલને સુકુન આપે છે. જો તમને ઇતિહાસ, કલા અને પ્રકૃતિ પસંદ છે, તો ચોક્કસપણે આ સ્થળોની મુલાકાત લો.
Places For Valentine Day Trip: ફેબ્રુઆરી મહિનો પ્રેમનો મહિનો છે અને આ મહિનામાં જો તમે તમારા પાર્ટનર સાથે ખાસ જગ્યાએ ફરવા જવાનો પ્લાન કરી રહ્યા છો તો તમને 5 જગ્યાઓ વિશે જણાવીએ જે કપલ માટે બેસ્ટ ઓપ્શન છે.
Places to Visit in Jaipur: જયપુર રાજસ્થાનની રાજધાની છે. ભારતના સૌથી સુંદર ઐતિહાસિક શહેરોમાંથી એક જયપુર શહેરમાં ફરવાથી એક અવિસ્મરણીય અનુભવ મળે છે. ખાસ કરીને અહીંની 5 સુંદર જગ્યાઓની મુલાકાત લેવી જ જોઈએ. આ જગ્યાઓ જોવા વિદેશથી મોટી સંખ્યામાં લોકો જયપુર આવે છે.
Indian Passport: વિદેશમાં મુસાફરી કરતી વખતે તમારો પાસપોર્ટ ગુમાવવો એ મુશ્કેલીની સ્થિતિ બની શકે છે. પરંતુ, તાત્કાલિક પગલાં લેવાથી તમે સરળતાથી આ પરિસ્થિતિમાંથી બહાર આવી શકો છો. ચાલો અમે તમને જણાવીએ કે જો તમારો પાસપોર્ટ ખોવાઈ જાય તો તમારે શું કરવું જોઈએ.
August 2024 Long weekend Ideas: જો તમે પણ પરિવાર કે મિત્રો સાથે ક્યાંક ફરવાનું વિચારી રહ્યા છો તો ઓગસ્ટ મહિનો તમારા માટે ઘણો સારો સાબિત થઈ શકે છે. ઓગસ્ટમાં આ વખતે લાંબો વીકેન્ડ લઈને આવ્યો છે. જેમાં તમે મિની ટ્રીપ પર જઈ શકો છો. 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની રજા હશે અને ત્યારપછી 17 અને 18મીએ શનિવાર-રવિવારની રજા છે અને 19મી ઓગસ્ટે રક્ષાબંધન છે. તમારે ફક્ત 16 ઓગસ્ટના રોજ વચ્ચે રજા લેવી પડશે. આમ કરવાથી તમને કુલ 5 દિવસની રજા મળશે. જો તમે 14મી ઓગસ્ટની સાંજે મિની ટ્રીપ માટે નીકળો છો, તો તમે 5 દિવસ માટે કોઈ સારી જગ્યાની મુલાકાત લઈ શકો છો. ચાલો જાણીએ એ જગ્યાઓ વિશે જ્યાં તમે 5 દિવસના લાંબા વીકેન્ડમાં ફરવા જઈ શકો છો.