हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
દિલ્હી પ્રદૂષણ
દિલ્હી પ્રદૂષણ News
delhi pollution
દિલ્હી પ્રદૂષણઃ ખેતરમાં ઠૂંઠા સળગાવવા અંગે પંજાબની ઝાટકણી કાઢતી સુપ્રીમ
સુપ્રીમ કોર્ટે પંજાબ સરકારને પ્રદૂષણ રોકવા માટે રોડમેપ તૈયાર કરવા 7 દિવસનો સમય આપતા સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે, હવે પછી કોઈ પણ ખેતરમાં ઠૂંઠા ન સળગવા જોઈએ.
Nov 6,2019, 18:24 PM IST
દિલ્હી પ્રદૂષણ
દિલ્હીમાં ઘરના અંદર પણ પ્રદૂષણ, શું આ રીતે જીવન જીવી શકાય? સુપ્રીમનો સવાલ
સુપ્રીમ કોર્ટે દિલ્હીના પ્રદૂષણ પર દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે, દર વર્ષે આવી સ્થિતિનું સર્જન થઈ રહ્યું છે અને છેલ્લા 10-15 દિવસથી આ ચાલી રહ્યું છે. સભ્ય દેશોમાં આવું કરી શકાય નહીં. જીવનનો અધિકાર સૌથી મહત્વનો છે.
Nov 4,2019, 15:49 PM IST
દિલ્હી પ્રદૂષણ
દિલ્હી પ્રદૂષણઃ કેન્દ્રએ બોલાવી હાઈ લેવલ બેઠક
પ્રદૂષણથી દિલ્હી એનસીઆરમાં સ્થિતિ ખુબ ખરાબ થઈ રહી છે. દિલ્હી બાદ હવે ગુડગાંવ, ફરીદાબાદ, નોઇડા અને ગાઝિયાબાદે પણ 5 નવેમ્બર સુધી શાળામાં રજાઓ જાહેર કરી દીધી છે.
Nov 3,2019, 18:12 PM IST
દિલ્હી પ્રદૂષણ
IND vs BAN T20 : બાંગ્લાદેશના કોચે કહ્યું, ફરિયાદ નથી, પરંતુ...
બાંગ્લાદેશી ટીમના કોચ ડોમિંગોએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "કેટલાક ખેલાડીને આંખો અને ગળામાં બળતરાની સમસ્યા ઊભી થઈ છે, પરંતુ ચાલે એમ છે. કોઈ બિમાર નથી કે કોઈ મરી નથી રહ્યું. અમે આવા હવામાનમાં મેદાન પર 6 કે 7 કલાકથી વધુ રહેવા માગતા નથી. અમે ત્રણ કલાકની મેચ રમી રહ્યા છીએ અને ત્રણ કલાક પ્રેક્ટિસ કરી રહ્યા છીએ."
Nov 1,2019, 19:39 PM IST
દિલ્હી પ્રદૂષણ
દિલ્હીમાં પ્રદૂષણ પહોંચ્યું ખતરનાક સ્તરે, 5 નવેમ્બર સુધી શાળાઓ બંધ
સુપ્રીમ કોર્ટ દ્વારા નિમવામાં આવેલી 'પર્યાવરણ પ્રદૂષણ રોકથામ અને નિયંત્રણ સત્તામંડળ' (Environment Pollution (Prevention and Control) Authority- EPCA) દ્વારા સમગ્ર વિસ્તારમાં 'જાહેર આરોગ્ય કટોકટિ' (Public Health Emergency) જાહેર કરવામાં આવી છે.
Nov 1,2019, 18:54 PM IST
Air Pollution
પ્રદૂષણનો માર: ગેસ ચેમ્બર બની રાજધાની, ઘરમાં જ રહેવા અપાઇ સલાહ
ભારતીય હવામાન વિભાગે કહ્યું કે, ઓછી હવા અને ઓછા તાપમાનનાં કારણે ચાર દિવસ સુધી આવું વાતાવરણ સર્જાયું છે
Dec 24,2018, 9:03 AM IST
પ્રદુષણ
વાયુ પ્રદૂષણ મુદ્દે દિલ્હી સરકાર એક્શનમાં, 10 હજાર ગાડીઓ પર કાર્યવાહી
દિલ્હી સરકારનાં પરિવહન વિભાગે આ મહિને ચલાવેલા તપાસ અભિયાનમાં પ્રદૂષણ ફેલાવનારા 10 હજારથી વધારે વાહન માલિકો વિરુદ્ધ કાર્યવાહી કરી છે.
Oct 25,2018, 17:10 PM IST
Trending news
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન
health
Phlegm: કફના રંગ પરથી બિમારીની થશે ઓળખ, કફ જણાવે છે શરીરના સીક્રેટ્સ
government schools
કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, પ્રાથમિક શાળામાં શિક્ષકોની મોટી ઘટ
health
શિયાળામાં ગરમ રહેવા માટે વધારે પડતું આદુનું ન કરો સેવન, ઉઠાવવા પડશે ભારે નુકસાન
Vinod Kambli
વિનોદ કાંબલીની તબિયત અચાનક લથડી, બેભાન થઈ જતાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ
No Detention Policy khatm
ધોરણ 5 અને 8માં નાપાસ થયા તો આગામી ક્લાસમાં નહીં મળે પ્રમોશન, સરકારનો મોટો નિર્ણય
bollywood
Bollywood: બોલીવુડમાં શુક્રવારે અને સાઉથમાં ગુરુવારે ફિલ્મ શા માટે રિલીઝ થાય ? જાણો
Parijat
શિયાળામાં બીમારીથી મળી શકે છે છુટકારો, માત્ર આ લીલા પાનનો પી લો ઉકાળો
Cough Remedy
Cough Remedy: દવા લીધા પછી પણ નથી મટતી ઉધરસ ? તો આ ઉકાળો ટ્રાય કરો, ઝડપથી મળશે આરામ