हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
64/ 3
(21)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
દીપક ચહર
દીપક ચહર News
ipl 2023
ODI વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, ફરી ઈજાગ્રસ્ત થયો આ ખેલાડી
IPL 2023: વર્લ્ડ કપ 2023 પહેલા ટીમ ઈન્ડિયા માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની વચ્ચે ટીમ ઈન્ડિયાનો એક ઘાતક ખેલાડી ઈજાગ્રસ્ત થયો છે.
Apr 9,2023, 10:55 AM IST
deepak chahar
કેવી રીતે કરે આઈપીએલની તૈયારી? દીપક ચહરે BCCIને આપ્યું આ સૂચન
ભારતીય ફાસ્ટ બોલર દીપક ચહર (Deepak Chahar)એ બીસીસીઆઈ (BCCI)ને સૂચન આપ્યું છે કે આઈપીએલ (IPL) શરૂ થાય તે પહેલા ખેલાડીઓની તૈયારી માટે કેમ્પનું આયોજન કરવું જોઈએ, જેથી ક્રિકેટરો તેમની લય પ્રાપ્ત કરવામાં મદદ મળી શકે. તમને યાદ કરાવી દઈએ કે ચહર 2019ના અંતમાં ઈજાગ્રસ્ત થયો હતો, પરંતુ હવે તે સ્વસ્થ થઈ ગયો છે અને ફરી એકવાર મેદાનમાં પાછા આવવા માટે વ્યાકુળ છે. ચહરે એમ પણ કહ્યું હતું કે, જ્યારે તેને ઈજા પહોંચતી હતી ત્યારે તે ખૂબ જ ડરી ગયો હતા કારણ કે ડોક્ટરોએ તેમને કહ્યું હતું કે તેને સ્વસ્થ થવામાં લગભગ 3-4 મહિનાનો સમય લેશે.
Jun 6,2020, 16:47 PM IST
ICC World Cup 2019
ખલીલ અહમદ સહિત 4 ફાસ્ટ બોલરો ભારતીય ટીમ સાથે જશે ઈંગ્લેન્ડ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ 30 મેથી શરૂ થઈ રહેલા વિશ્વકપમાં ભારતીય ટીમની મદદ કરાવવા માટે ખલીલ સહિત ચાર ફાસ્ટ બોલરોને ટીમની સાથે ઈંગ્લેન્ડ મોકલવાનો નિર્ણય લીધો છે. બીસીસીઆઈએ સોમવારે મોડી રાત્રે એક નિવેદનમાં જાહેર કરીને આ જાણકારી આપી હતી.
Apr 16,2019, 16:08 PM IST
deepak chahar
IPL 2019: દીપક ચહરે 4 ઓવરમાં ફેંક્યા 20 ડોટ બોલ, બનાવ્યો રેકોર્ડ
દીપક ચહરે મંગળવારે કોલકત્તા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ પોતાની ચાર ઓવરના સ્પેલમાં 20 ડોટ બોલ ફેંક્યા, જે આઈપીએલ ઈતિહાસમાં એક રેકોર્ડ છે.
Apr 10,2019, 18:08 PM IST
CSK vs KKR
ચેન્નઈ સુપર કિંગ્સે કોલકત્તાને 7 વિકેટે આપ્યો પરાજય
ચેન્નઈ સુપર કિંગ્સે આઈપીએલના 23માં મેચમાં પોતાના હોમ ગ્રાઉન્ડમાં કોલકત્તા નાઇટ રાઇડર્સને 7 વિકેટે પરાજય આપીને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવી લીધું છે.
Apr 9,2019, 23:32 PM IST
Trending news
surat
છેડતીના આ CCTCV ફુટેજ જોઈને તમે ઘ્રુજી જશો, શેરીમાં રમતી માસુમ બાળકીઓને યુવકે કર્યાં
astrology
મકર સંક્રાંતિ પર બનશે આ 4 દુર્લભ શુભ યોગ, તમારી રાશિ અનુસાર વસ્તુનું કરો દાન
hair color
Hair Color: હેર કલર કરાવ્યા પછી બસ આ ટીપ્સ ફોલો કરશો તો લાંબા સમય સુધી ટકશે કલર
Virat Kohli
શું વિરાટ કોહલી લેવા જઈ રહ્યો છે સંન્યાસ? ગૌતમ ગંભીર સાથે આવી તસવીર તો ચાહકો ચોંક્યા
stretch marks
Stretch Marks: વજન ઘટે પછી દેખાતા સ્ટ્રેચ માર્ક્સને દુર કરવા અપનાવો આ 5 ઘરેલુ ઉપાય
lifestyle
Weight Loss કરવા માંગો છો? આ 5 કામ કરવાથી બચો...ફિટનેસ કોચની એડવાઈસ
Anjana Dham
ગુજરાતના આ શહેરમાં 300 કરોડના ખર્ચે બનશે ભવ્ય આંજણધામ, ચૌધરી સમાજની અનોખી પહેલ
Gajkesari Rajyog 2025
9 જાન્યુઆરીથી પલટી મારશે ભાગ્ય, વર્ષના પહેલા શક્તિશાળી રાજયોગથી આ રાશિઓ બનશે ધનવાન
technology
BSNLએ નવા વર્ષે ગ્રાહકોને આપી ભેટ, વધારી પ્લાનની વેલિડિટી, જાણો કેટલી વધારી
govt new norms
ફોન-લેપટોપ જપ્ત કર્યા પછી પણ પ્રાઈવેટ ચેટ નહીં જોઈ શકે તપાસ એજન્સીઓ, નવો નિયમ