csk vs kkr

IPL 2021: હરભજન સિંહને પગે લાગ્યો સુરેશ રૈના, આવુ હતુ ભજ્જીનું રિએક્શન, જુઓ Video

IPL 2021: સુરેશ રૈના જેવો ભજ્જીને પગે લાગ્યો તો હરભજન મેદાન પર બેસી ગયો. પછી ભજ્જી ઉભો થયો અને રૈનાને ગળે લગાવ્યો. આ બન્ને દિગ્ગજ ક્રિકેટરો વચ્ચે થયેલી આ રસપ્રદ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

Apr 22, 2021, 02:53 PM IST

IPL 2020: આ સ્ટાર ખેલાડીને લઇને યોગ્ય સાબિત થઈ સચિન તેંડુલકરની ભવિષ્યવાણી

આઇપીએલ-13 (IPL 2020)માં સતત બીજી અર્ધસદી ફટકારી ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ને શાનદાર જીત અપાવનાર યુવા બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad)ની ખુબજ પ્રશંસા થઇ રહી છે. દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં કેકેઆર (KKR)એ ચેન્નાઈને 173 રનનો પડકાર આપ્યો હતો. ઋતુરાજે 53 બોલમાં 6 ફોર અને બે સિક્સ મારી 72 રન બનાવી ટીમને જીત અપવવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.

Oct 30, 2020, 06:23 PM IST

KKRvsCSK: જાડેજાએ CSKને 6 વિકેટે અપાવી જીત, ચેન્નઈએ કરી કોલકત્તાની પાર્ટી ખરાબ

ચેન્નઈ સુપર કિંગ્સની જીત સાથે મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ 2020મા પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. તો કોલકત્તાનો પ્લેઓફનો માર્ગ વધુ મુશ્કેલ બની ગયો છે. 
 

Oct 29, 2020, 11:16 PM IST

IPL 2020: કોલકત્તાના સમીકરણ બગાડવા ઉતરશે ચેન્નઈ, શું બાદશાહની ટીમ બની શકશે 'કિંગ'?

CSK vs KKR match preview and prediction: ચેન્નઈની આઠ ટીમોના પોઈન્ટ ટેબલમાં અંતિમ સ્થાન પર છે અને તેની ટીમ હવે પ્રતિષ્ઠા ખાતર મેદાન પર ઉતરશે. 

Oct 29, 2020, 09:00 AM IST

ધોનીની દીકરી ઝીવાને રેપની ધમકી મળ્યા બાદ ટ્વિટર પર Dhoni Fansમાં ભારે આક્રોશ

કોલકાતા નાઈટરાઈડર્સ (KKR) સામે ચેન્નાઈ સુપરકિંગ્સ (CSK)ની હાર બાદ એમસએ ધોની (MS Dhoni)ની દીકરી ઝીવા ધોની (Ziva Dhoni)ને રેપની ધમકી મળી હતી

Oct 10, 2020, 02:07 PM IST

CSKvsKKR: રોમાંચક મેચમાં કોલકત્તાએ ચેન્નઈ સુપર કિંગ્સને 10 રને હરાવ્યું

ચેન્નઈ સુપર કિંગ્સે ફરી નજીક આવીને મેચ ગુમાવી છે. કોલકત્તા સામે રોમાંચક મેચમાં ધોની સેનાનો 10 રને પરાજય થયો છે. 

Oct 7, 2020, 11:34 PM IST

KKR vs CSK: ધોનીએ ઝડપ્યો શાનદાર કેચ, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

સીએસકેના કેપ્ટન અને વિકેટકીપર એમએસ ધોનીએ કેકેઆરની ઈનિંગની અંતિમ ઓવરમાં શિવમ માવીનો શાનદાર કેચ ઝડપ્યો. 
 

Oct 7, 2020, 11:02 PM IST

KKR vs CSK Playing xi: આ પ્લેઇંગ ઇલેવન સાથે મેદાનમાં ઉતરી શકે છે ચેન્નઈ-કોલકત્તા

આજના મુકાબલામાં બે વિકેટકીપર કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને દિનેશ કાર્તિક વચ્ચે ટક્કર જોવા મળશે. બંન્ને ટીમ આ ટૂર્નામેન્ટમાં ખાસ પ્રભાવ છોડી શકી નથી.

Oct 7, 2020, 04:11 PM IST

CSK vs KKR: ધોનીની ટક્કર કાર્તિક સાથે, KKRની સામે CSKનો પડકાર

સ્ટાર ખેલાડીઓની હાજરીમાં ખરાબ ફોર્મનો સામનો કરી રહેલા કેકેઆર બુધવારે આઈપીએલ મેચમાં જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સ સામે મેદાનમાં ઉતરશે તો તેનો ઇરાદો પોતાની ભૂલો સુધારીને જીત મેળવવા પર હશે. 
 

Oct 7, 2020, 09:00 AM IST

IPL 2019: બોલરોનું શાનદાર પ્રદર્શન, ચેન્નઈ સુપર કિંગ્સે કોલકત્તાને 7 વિકેટે આપ્યો પરાજય

ચેન્નઈ સુપર કિંગ્સે આઈપીએલના 23માં મેચમાં પોતાના હોમ ગ્રાઉન્ડમાં કોલકત્તા નાઇટ રાઇડર્સને 7 વિકેટે પરાજય આપીને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવી લીધું છે. 

Apr 9, 2019, 11:32 PM IST

IPL 2019, CSK vs KKR: ચેન્નઈની સામે હશે કોલકત્તાના રસેલને રોકવાનો પડકાર

ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની આ 12મી સિઝનમાં શાનદાર ફોર્મમાં છે. તેને અત્યાર સુધી માત્ર એક હાર મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ મળી છે.
 

Apr 9, 2019, 08:00 AM IST

IPL 2018: અત્યંત રોમાંચક બનેલી મેચમાં ચેન્નઈએ કોલકત્તાને પાંચ વિકેટે હરાવ્યું

અંતિમ ઓવર સુધી રોમાંચક મેચમાં રવીન્દ્ર જાડેજાએ વિનય કુમારની ઓવરમાં સિક્સ ફટકારીને ચેન્નઈને પાંચ વિકેટે વિજય અપાવ્યો હતો. 

Apr 10, 2018, 11:58 PM IST