हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
GO
હોમ
લાઇવ TV
વીડિયો
My Money
ગુજરાત
બજેટ 2023
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
હોમ
લાઇવ TV
વીડિયો
My Money
ગુજરાત
બજેટ 2023
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ipl 2023
Ipl 2023 News
sports
IPLની મિસ્ટ્રી ગર્લને LIVE મેચમાં મળ્યો લગ્નનો પ્રસ્તાવ, ખૂબસુરતી જોઈને તમે પણ...
કાવ્યા મારન 19મી જાન્યુઆરીએ સનરાઈઝર્સ ઈસ્ટર્ન કેપ અને પાર્લ રોયલ્સ વચ્ચેની મેચ જોવા આવી હતી. આ મેચ દરમિયાન દક્ષિણ આફ્રિકાના એક પ્રશંસકે કાવ્યા મારનને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. આ ઘટનાની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
Jan 20,2023, 16:34 PM IST
BCCI
BCCI Meeting: તો IPL 2023માં નહીં રમે કોહલી, હાર્દિક અને રોહિત સામે આવી મોટી જાણકારી
BCCI Meeting: ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા આજે યોજાયેલી રિવ્યૂ બેઠકમાં મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. તેમાં ખેલાડીઓના વર્કલોડ મેનેજમેન્ટને લઈને કહેવામાં આવ્યું છે કે તેને આઈપીએલ 2023થી દૂર કરી શકાય છે.
Jan 1,2023, 19:45 PM IST
ipl 2023
IPL 2023: ઋષભ પંતની જગ્યા પર આ ખેલાડી મળી શકે છે દિલ્લી કેપિટલ્સની કેપ્ટનશીપ
પંતની ગેરહાજરીમાં દિલ્લી ડેવિડ વોર્નરને બનાવી શકે છે કેપ્ટન. પંત લિગામેન્ટની ઈજાને કારણે તે ઓછામાં ઓછા 6 મહિના સુધી મેદાનથી દૂર રહી શકે છે. હવે માનવામાં આવી રહ્યું છે કે ડેવિડ વોર્નર IPLમાં દિલ્હીની કપ્તાની સંભાળશે. તેની પાસે આઈપીએલમાં હૈદરાબાદની કેપ્ટનશિપનો અનુભવ પણ છે.
Jan 1,2023, 11:58 AM IST
ipl 2023
અત્યાર સુધીમાં IPLની યોજાયેલી 15 સિઝનના સૌથી મોંઘા ખેલાડીની યાદી...
The list of the most expensive players in the 15 seasons of the IPL so far...
Dec 23,2022, 21:15 PM IST
Cameron Green
આઈપીએલ ઓક્શનમાં ઓલરાઉન્ડરની ધમાલ, સેમ કરન 18.50 અને ગ્રીન 17.50 કરોડમાં વેચાયા
IPL Auction 2023 Live: આઈપીએલમાં ઓલરાઉન્ડરો પર રૂપિયાનો વરસાદ થયો છે. ઓસ્ટ્રેલિયાના કેમરૂન ગ્રીન અને ઈંગ્લેન્ડના સેમ કરન પર ટીમોએ મોટી રકમ લગાવી છે.
Dec 23,2022, 15:42 PM IST
ipl 2023
IPL Auction 2023: 87 સ્લોટ માટે 405 દાવેદાર, જાણો આઈપીએલ ઓક્શનની 10 મોટી વાતો
IPL 2023 ની થનારી હરાજીમાં 10 ફ્રેન્ચાઇઝી ટીમોની પાસે કુલ 206.5 કરોડ રૂપિયા છે. આ ટીમોની પાસે કુલ 87 ખેલાડીઓને ખરીદવાનો વિકલ્પ છે.
Dec 21,2022, 15:53 PM IST
ipl 2023
IPL ઓક્શનમાં થશે પૈસાનો વરસાદ! આ 10 ખેલાડીઓને મળી શકે છે સૌથી મોટી રકમ
IPL Mini Auction 2023: આ વખતે હરાજી ભલે નાની હોય પરંતુ તેમ છતાં ઘણા ખેલાડી 10 કરોડ રૂપિયા કે તેનાથી વધુ રકમમાં વેચાઈ શકે છે.
Dec 20,2022, 21:35 PM IST
IPL 2023 Auction
IPL 2023 Auction : આ જગ્યાએ ફ્રી જોવા મળશે આઈપીએલ ઓક્શનનું લાઇવ સ્ટ્રીમિંગ
આઈપીએલ (IPL 2023 Auction) ના મિની ઓક્શન દરમિયાન સૌથી મોટા પર્સની સાથે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ ઉતરશે. દરેક 10 ટીમ પોતાની પરફેક્ટ સ્ક્વોડ બનાવવાનો પ્રયાસ કરશે.
Dec 20,2022, 19:51 PM IST
ipl 2023
Team India માંથી બહાર થયેલા આ 2 પ્લેયર્સ IPL માં થશે માલામાલ, કરોડોમાં લાગશે બોલી!
IPL 2023 Players Auction: આઇપીએલ 2023 ના ઓક્શનમાં ટીમ ઇન્ડીયામાંથી બહાર કરવામાં આવેલા બે ખેલાડી માલામાલ થઇ શકે છે. આ બંને ખેલાડીની બેસ પ્રાઇસ 1 કરોડ રૂપિયા છે.
Dec 13,2022, 20:27 PM IST
gujarat
IPLની આગામી સીઝન માટે ગુજરાત ટાઈટન્સે કમર કસી,જાણો શું ફરીથી ટીમ કેટલી હોટફેવરિટ છે?
ગુજરાત ટાઇટન્સનાં હેડ કોચ આશિષ નહેરાએ કહ્યું કે, દરેક ટીમ IPL માં મજબૂત હોય છે અને બેસ્ટ કોમ્બિનેશન સેટ કરતી કરતી હોય છે. તમામ ટીમની જેમ અમે પણ કેટલાક ખેલાડીઓને રિલીઝ કર્યા છે, કેટલાક ખેલાડીઓ પર અમારી નજર રહેશે.
Dec 9,2022, 17:23 PM IST
IPL auction
IPL ઓક્શનમાં 2 કરોડની બેઝ પ્રાઈસ ધરાવતા ખેલાડીઓની યાદીમાં કોણ-કોણ છે સામેલ?
Who is included in the list of players with a base price of 2 crores in IPL auction?
Dec 2,2022, 22:55 PM IST
ipl 2023
IPL 2023 ના ઓક્શનમાં સામેલ થશે 991 ખેલાડી, જાણો વિગત
IPL 2023 Auction: આઈપીએલ 2023ના ઓક્શનમાં સામેલ થવા માટે કુલ 991 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તેમાં 714 ભારતીય અને 277 વિદેશી ખેલાડી સામેલ છે.
Dec 1,2022, 23:15 PM IST
ipl 2023
IPL 2023: ચેન્નઈ સુપર કિંગ્સે કરી મોટી જાહેરાત, આ ખેલાડી સંભાળશે ટીમની કમાન
Chennai Super Kings: આઈપીએલમાં દરેક ટીમોએ પોતાના રિટેન અને રિલીઝ ખેલાડીઓની યાદી જાહેર કરી દીધી છે. ચેન્નઈ સુપર કિંગ્સે ડ્વેન બ્રાવોનો સાથ છોડી દીધો છે. હવે ચેન્નઈ સુપર કિંગ્સના સીઈઓએ આગામી સીઝનમાં ટીમની કમાન કોણ સંભાળશે તેની પણ જાહેરાત કરી દીધી છે.
Nov 16,2022, 15:55 PM IST
ipl 2023
IPL 2023: મુશ્કેલીમાં 26 કરોડના આ બે 'કેપ્ટન', આખરે કેમ IPL ટીમોએ કર્યા સાઈડલાઈન?
IPL Mini Auction: હવે તેમને રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રિલીઝ કરવામાં આવેલો એક એવો ખેલાડી છે જેણે 14 કરોડ રૂપિયા ખર્ચીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ સાથે જ અન્ય એક ખેલાડીએ ક્રિકેટના મેદાન પર અણનમ ત્રેવડી સદી ફટકારી છે.
Nov 16,2022, 10:23 AM IST
Aaron Finch
IPL: આ બે ટીમોએ કેપ્ટનને કરી દીધા બહાર, એક જીતી ચુક્યો છે ટી20 વિશ્વકપની ટ્રોફી
IPL 2023 ઓક્શન પહેલા બે ટીમોએ ખુબ ચોંકાવનારો નિર્ણય લીધો છે. સનરાઇઝર્સ હૈદરાબાદે પોતાના કેપ્ટનને રિલીઝ કરી દીધો છે. તો કોલકત્તાએ વિશ્વ વિજેતા કેપ્ટન આરોન ફિન્ચને બહાર કરી દીધો છે.
Nov 15,2022, 20:00 PM IST
IPL auction
IPL Retentions: મોટા-મોટા પ્લેયર્સ થઈ ગયા બહાર, જુઓ દરેક ટીમોનું લિસ્ટ
IPL 2023: આઈપીએલ 2023 માટે ખેલાડીઓના રિટેન્શનની ડેડલાઇન પૂરી થઈ ગઈ છે. હવે ટીમોએ ક્યા ખેલાડીઓને રિલીઝ અને રિટેન કર્યાં છે તેની યાદી સામે આવી રહી છે. અનેક મોટા ખેલાડીઓ બહાર થઈ ગયા છે.
Nov 15,2022, 19:21 PM IST
Pat Cummins
દેશ માટે રમવા કમિન્સે IPLના કરોડો રૂપિયા જતા કર્યાં, ભારતીય ખેલાડી ક્યારે લેશે શીખ?
Pat cummins: પેટ કમિન્સ ઈન્ડિયન પ્રીમિયર લીગના બેસ્ટ ઓલરાઉન્ડર્સમાંથી એક છે. તે ટીમને પોતાના દમ પર મેચ જીતાડી ચુક્યો છે. પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને જોતા કમિન્સ આગામી આઈપીએલમાં રમશે નહીં.
Nov 15,2022, 16:44 PM IST
ipl 2023
ક્રિકેટપ્રેમીઓ માટે ખરાબ સમાચાર, આ ખેલાડીએ અચાનક IPL માંથી લીધી વિદાય
Indian Premier League: ઇન્ડીયન પ્રીમિયર લીગના ફેન્સ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. આ લીગના એક દિગ્ગજ ખેલાડીએ અચાનક સંન્યાસની જાહેરાત કરી દીધી છે.
Nov 15,2022, 16:12 PM IST
ipl 2023
IPL 2023 માં નહીં રમે આ સ્ટાર ખેલાડી, અચાનક લીધો મોટો નિર્ણય
T20 World Cup 2022 પૂર્ણ થયા બાદ હવે ક્રિકેટ ફેન્સની નજર આઈપીએલ 2023 માટે યોજાનારી હરાજી પર ટકેલી છે. પરંતુ આ પહેલાં એક સ્ટાર ખેલાડીએ આઈપીએલ 2023 ન રમવાનો નિર્ણય લીધો છે.
Nov 14,2022, 16:09 PM IST
ipl 2023
IPL 2023: ગુજરાત ટાઇટન્સે આ ઘાતક ક્રિકેટરોની કરી બાદબાકી, KKRને કર્યા 'ટ્રેડ'
IPL 2023: ગુજરાત ટાઈટન્સે લોકી ફર્ગ્યુસનને આ વર્ષના શરૂઆતમાં થયેલી આઈપીએલની હરાજીમાં 10 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ન્યૂઝીલેન્ડના આ ખેલાડીને ગુજરાત ટાઈટન્સની ટીમ માટે 13 આઈપીએલ મેચ રમી અને 12 વિકેટ લીધી હતી.
Nov 13,2022, 15:00 PM IST
Trending news
cholesterol
ઠંડીમાં આ ભૂલોથી વધી જાય છે કૉલેસ્ટ્રોલનું લેવલ, રાખો આ વાતોનું ધ્યાન
બજેટ 2023
Budget 2023 Live Update: ટેક્સમાં છૂટ મળશે કે પછી મધ્યમ વર્ગ પર વધશે બોજો? નાણામંત્રી આજે રજૂ કરશે બજેટ
Sameera reddy
આ હીરોઈનને લગાવવું પડતું હતું બ્રેસ્ટ પૈડ! હીરો, ડાયરેક્ટર, પ્રોડ્યુસર બધાને હતી ખબર
Budget 2023
બજેટ: ખુશ થઈ જશે દેશના 14 કરોડ ખેડૂતો, સરકાર કરી શકે છે આ 3 મોટી જાહેરાત
holashtak 2023
ક્યારથી શરૂ થઈ રહ્યા છે હોળાષ્ટક, હોળાષ્ટક દરમિયાન આ 5 ભૂલો ક્યારેય ન કરતા
Lakshyaraj Singh
રોયલ ફેમેલીના લક્ષ્યરાજ સિંહ બનાવ્યો સાતમો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ, 5 વર્ષમાં 7 રેકોર્ડ
Technology News
આ ટાયર ક્યારેય નહીં થાય પંક્ચર! ડિફેન્સની ગાડીઓમાં ભવિષ્યમાં લાગી શકે છે આવા ટાયર
Business News
ટ્રેનની ટિકિટ લીધાં પછી રેલવે લેશે તમારું ટેન્શન, માત્ર 35 પૈસામાં મળશે 10 લાખ!
Monthly Horoscope
ફેબ્રુઆરી રાશિફળ: આ 5 રાશિના જાતકો માટે શુભ છે મહિનો, ગુપ્ત શત્રુઓ પર વિજય મેળવશો
500 Rupee Note
બજેટ પહેલા 500 રૂપિયાની નોટ પર RBIના મોટા સમાચાર, તમારી પાસે પણ છે તો શું કરશો?