हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
દેશ પ્રદેશ
દેશ પ્રદેશ News
Desh pradesh
Desh Pradesh: દેશ અને દુનિયાના એવા મહત્વનાં સમાચાર જે તમારે જાણવા જરૂરી...
Desh Pradesh: દેશ અને દુનિયાના એવા મહત્વનાં સમાચાર જે તમારે જાણવા જરૂરી...
Mar 21,2020, 21:55 PM IST
Desh pradesh
Desh Pradesh: દેશ પ્રદેશના તમામ મહત્વના સમાચાર જુઓ...
કોરોનાને લઇને બે મહિનાથી દુનિયામાં હાહાકાર મચી ગયો છે. ઇરાનથી માંડીને ઇટલી સુધી, અને ઇંગ્લેંડથી માંડીને અમેરિકા સુધી. અને હવે તો ભારતમાં પણ કોરોના દાખલ થઇ ચૂક્યો છે. ચીનથી નિકળેલા આ વાયરસની જે પ્રકારે હજુ સુધી સારવાર મળી નથી. તે પ્રકારે આ વાયરસના રહસ્યને ઉકેલી ન શકાય.
Mar 20,2020, 21:05 PM IST
Desh pradesh
Desh Pradesh: દેશ પ્રદેશના તમામ મહત્વના સમાચાર જુઓ...
કોરોના વાઇરસને લઈને આઇઆરસીટીસી દ્વારા તેજસ ટ્રેન રદ્દ કરવાનો નિર્ણય કરાયો છે. 19થી 31 માર્ચ સુધી તેજસ ટ્રેન રદ કરવામાં આવી છે. અમદાવાદ-મુંબઈ, લખનૌ-નવી દિલ્લી અને વારાણસી-ઇન્દોર કાશી મહાકાલ એક્સપ્રેસ 31 માર્ચ સુધી રદ્દ કરવામાં આવી છે.
Mar 18,2020, 22:50 PM IST
Desh pradesh
Desh Pradesh: દેશ પ્રદેશના તમામ મહત્વના સમાચાર જુઓ...
કોરોના વાયરસ (Coronavirus)ના ભારતમાં વધતા જતા ખતરાથી દરેક ગભરાઇ રહ્યું છે. તો બીજી તરફ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા કોરોનાને મહામારી જાહેર કર્યા બાદ આ ડર પહેલાંથી વધી ગયો છે. લોકોના આ ડર વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે. જોકે કોરોના વાયરસના કારણે ઇરાનમાં ફસાયેલા 200 ભારતીય નાગરિકોની ધર વાપસી થઇ છે.
Mar 13,2020, 21:50 PM IST
Desh pradesh
Desh Pradesh: દેશ પ્રદેશના તમામ મહત્વના સમાચાર જુઓ...
વિશ્વ બાદ ભારતમાં પણ કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. દેશમાં અત્યાર સુધી 73 કેસ સામે આવી ચુક્યા છે. કેરલ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે. કેન્દ્ર સરકાર પણ કોરોનાને ધ્યાનમાં રાખીને અનેક પગલાં ભર્યા છે. વિદેશથી આવતા તમામ લોકોનું એરપોર્ટ પર સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે.
Mar 12,2020, 22:30 PM IST
Desh pradesh
દેશ પ્રદેશ: કોંગ્રેસની નેતાગીરીથી કોળી સમાજ નારાજ
કોંગ્રેસની નેતાગીરીથી કોળી સમાજ નારાજ જોવા મળી રહ્યો છે. લીંબડીના ધારાસભ્ય સોમાભાઈ પટેલનું ચોંકાવનારું નિવેદન આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં કોળી સમાજનું પ્રભુત્વ ઘટ્યું છે. રાજ્યસભામાં કોળી સમાજને ટીકીટ આપવા અહમદભાઈ પટેલને રજુઆત કરી છે.
Mar 11,2020, 22:10 PM IST
Desh pradesh
દેશ પ્રદેશ: જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું
મધ્ય પ્રદેશમાં કમલનાથ સરકારને જ્યોતિરાદિત્ય સિંધિયાએ મોટો આંચકો આપી દીધો છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ છે અને તેમના પગલે અન્ય 20 ધારાસભ્યોએ પણ રાજીનામા ધરી દેતા કોંગ્રેસની સરકાર મુશ્કેલીમાં આવી ગઈ છે. આમ તો જ્યોતિરાદિત્ય સિંધિયાના પરિવારને ભાજપ સાથે જૂનું કનેક્શન રહ્યું છે. હવે જ્યોતિરાદિત્ય પણ તે રસ્તે નીકળી પડ્યા છે.
Mar 10,2020, 21:35 PM IST
Desh pradesh
દેશ પ્રદેશ: વડોદરામાં શિનોરની ગોપાલ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં આગ
વડોદરામાં શિનોરની ગોપાલ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ગોપાલ ઇન્ડસ્ટ્રીઝ કપાસની આયાત કરી રહી છે. બનાવને લઈને ડભોઇ ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી હતી. ગોપાલ ઇન્ડસ્ટ્રીઝમાં ફાયર સેફટીની સુવિધા નથી. બનાવમાં હજારો રૂપિયાના નુકસાન થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Mar 9,2020, 23:10 PM IST
Desh pradesh
દેશ પ્રદેશ: નડિયાદની NES સ્કૂલમાં વિદ્યાર્થીઓનો હોબાળો
નડિયાદની એન.ઇ.એસ. સ્કૂલમાં ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓનો હોબાળો કર્યો હતો. કેમિસ્ટ્રીના પેપરમાં જુના કોર્સના બદલે નવા વર્ષનું પેપર આવી જતા વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો હતો. વિદ્યાર્થીઓની રજૂઆત બાદ પણ સ્કૂલના સંચાલકોએ પ્રશ્નપત્ર ના બદલી આપ્યું હતું. એબીવીપીના કાર્યકરો વિદ્યાર્થીઓના હિતમાં આવી સ્કૂલ સંચાલકોને રજૂઆત કરી હતી.
Mar 7,2020, 21:25 PM IST
Desh pradesh
Desh Pradesh : દેશ અને પ્રદેશના મહત્વના સમાચારોની અપડેટ્સ
Desh Pradeshના દેશ અને પ્રદેશના મહત્વના સમાચારોની અપડેટ્સ
Jan 4,2020, 21:50 PM IST
Desh pradesh
આજના દિવસમાં બનેલી તમામ મહત્વની ઘટનાઓ જુઓ, દેશ પ્રદેશ
આજના દિવસમાં બનેલી તમામ મહત્વની ઘટનાઓ જુઓ, દેશ પ્રદેશ
Dec 24,2019, 22:55 PM IST
Desh Preadesh
આજની દિવસભરની તમામ મહત્વની ઘટાનાઓ વિસ્તારથી જુઓ ‘દેશ પ્રદેશ’
આજની દિવસભરની તમામ મહત્વની ઘટાનાઓ વિસ્તારથી જુઓ ‘દેશ પ્રદેશ’
Dec 17,2019, 22:50 PM IST
દેશ પ્રદેશ
દેશ પ્રદેશ: ગુજરાતમાં પાકિસ્તાનથી આવેલા તીડોનો તરખાટ...
દેશ પ્રદેશ: ગુજરાતમાં પાકિસ્તાનથી આવેલા તીડોનો તરખાટ. આ તીડના કારણે ખેડૂતોની નજર સામે પાક નષ્ટ થઇ રહ્યો છે તેમ છતા તેઓ કાંઇ પણ કરી શકે તેમ નથી.
Dec 15,2019, 22:10 PM IST
Desh pradesh
ઉત્તર ભારતમાં બરફની ચાદર, ગુજરાતમાં વધ્યો ઠંડીનો ચમકારો: જુઓ દેશ-પ્રદેશ
ઉત્તર ભારતમાં બરફની ચાદર, ગુજરાતમાં વધ્યો ઠંડીનો ચમકારો: જુઓ દેશ-પ્રદેશ
Dec 14,2019, 23:05 PM IST
Desh Pardesh
આજના દિવસના સૌથી મહત્વપૂર્ણ સમાચાર જુઓ, દેશ પ્રદેશ
આજના દિવસના સૌથી મહત્વપૂર્ણ સમાચાર જુઓ, દેશ પ્રદેશ
Dec 13,2019, 23:25 PM IST
Desh pradesh
આજના દિવસમાં બનેલી દેશ-રાજ્ય અને દુનિયાની તમામ મહત્વની ઘટનાઓ, જુઓ દેશ પ્રદેશ
આજના દિવસમાં બનેલી દેશ-રાજ્ય અને દુનિયાની તમામ મહત્વની ઘટનાઓ, જુઓ દેશ પ્રદેશ
Dec 10,2019, 23:05 PM IST
Desh pradesh
આજના દિવસમાં બનેલી સૌથી મહત્વની ઘટનાઓ જુઓ, દેશ પ્રદેશ
આજના દિવસમાં બનેલી સૌથી મહત્વની ઘટનાઓ જુઓ, દેશ પ્રદેશ
Dec 10,2019, 0:00 AM IST
દેશ પ્રદેશ
દેશ પ્રદેશ: ડુંગળીનાં ભાવ વધતાની સાથે જ માર્કેટિંગ યાર્ડમાં રેલમછેલ....
દેશ પ્રદેશ: ડુંગળીનાં ભાવ વધતાની સાથે જ માર્કેટિંગ યાર્ડમાં રેલમછેલ થઇ ગઇ છે. આટલા મોટા પ્રમાણમાં ડુંગળી ક્યાંથી આવી
Dec 6,2019, 22:00 PM IST
Desh predesh
ગુજરાત સહિત દેશ પ્રદેશના મહત્વના સમાચાર જુઓ એક જ ક્લિકમાં
ગુજરાત સહિત દેશ પ્રદેશના મહત્વના સમાચાર જુઓ એક જ ક્લિકમાં
Nov 27,2019, 23:40 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા