हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પૃથ્વીનો અંત
પૃથ્વીનો અંત News
science news
ડાયનાસોરને તબાહ કરનાર એસ્ટરોઈડ વિશે થયો મોટો ખુલાસો, વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા!
Asteroid That Killed Dinosaurs: આજથી અંદાજે 6.6 કરોડ વર્ષ પહેલા એસ્ટરોઈડની ટક્કર ધરતી પર ડાયનાસોર સહિત એક ચતુર્થાંશ વિસ્તારમાં રહેતા જીવો સાથે થઈ હતી, જેને કારણે આ જીવોનો વિનાશ થયો હતો, વૈજ્ઞાનિકોના અનુસાર, આ એસ્ટરોઈડ અંદરથી જ આવ્યો હતો
Aug 16,2024, 11:28 AM IST
એન્ટાર્કટિકા
એન્ટાર્કટિકામાં કંઈક મોટું થવાનું છે, વૈજ્ઞાનિકોએ અત્યારથી જ આપી ચેતવણી, તૈયાર રહેજો
Scientist Alert On Antarctica : વૈજ્ઞાનિકોએ એન્ટાર્કટિકાના હવામાન અંગે ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે એન્ટાર્કટિકા ઉપરનું ધ્રુવીય વમળ નબળું પડી રહ્યું છે અને તેના તૂટવાની શક્યતા વધી રહી છે. જો આવું થશે તો તેની અસર સમગ્ર વિશ્વના હવામાન પર પડશે. તેનાથી એન્ટાર્કટિકામાં ગરમી પણ વધશે.
Aug 12,2024, 12:29 PM IST
prediction
પૃથ્વી પર આવશે મોટું સંકટ, સદીઓ જૂના શાપિત પિરામિડથી થઈ મોટી ભવિષ્યવાણી
Mexico Pyramid Prediction : મેક્સિકોમાં પ્રાચીન સમયમાં બનેલા પિરામિડ સાથેની ઘટના બાદ પૃથ્વી પર મોટી દુર્ઘટનાની આગાહી કરવામાં આવી રહી છે. પિરામિડ બનાવનાર પ્રાચીન જનજાતિના લોકો તેનો ઉપયોગ માનવ બલિદાન માટે કરતા હતા. હાલમાં જ તેનો એક ભાગ તૂટી પડ્યો હતો, ત્યારબાદ તેને બનાવનાર આદિજાતિના વંશજોનું કહેવું છે કે તે પૃથ્વી પર વિનાશની નિશાની છે. ધ સને તેના અહેવાલમાં જણાવ્યું છે કે 30 જુલાઈના રોજ ભારે વરસાદ બાદ પિરામિડનો એક ભાગ તૂટી પડ્યો હતો.
Aug 11,2024, 16:13 PM IST
Trending news
gujarat news
વાહન ચાલકોનું આવી બન્યું સમજો; હવે ટોલ પ્લાઝાના કેમેરાથી પણ ફાટશે મેમો!
Surat Epidemic
વરસાદ પછી વકર્યો રોગચાળો! સુરતમાં તાવમાં સપડાયા બાદ બે લોકોના મોત
honeytrap
હનીટ્રેપમાં ફસાયો બિલ્ડરનો પુત્ર, આરોપીઓએ 7 કરોડથી વધુની રકમ પડાવી લીધી
Dada Guru
ખાધા વગર ફક્ત નદીનું પાણી પીને જીવે છે સંત, ડોક્ટર પણ ચકિત, ગુજરાતમાં ખુબ મહત્વ છે
Petrol Diesel Price Today
આજે વહેલી સવારે મળી મોટી રાહત? શું સાચે સસ્તુ થયું પેટ્રોલ અને ડીઝલ?
Ronit Roy
TV ની દુનિયાનો સુપરસ્ટાર...જે આમિર ખાનથી લઈને અમિતાભ બચ્ચનના રહી ચૂક્યા છે બોડીગાર્ડ
Ananya Panday
અનંત-રાધિકાના લગ્નમાં હાજરી આપવા માટે બોલીવુડ સ્ટાર્સને પૈસા મળ્યા હતા ?
Ahmedabad
કાલુપુર રેલવે સ્ટેશન બનશે આધુનિક, 2383 કરોડના ખર્ચે થશે ત્રણ વર્ષમાં કામ થશે પૂર્ણ
Ganeshotsav
લાઉડસ્પીકર જો ગણેશોત્સવ પર નુકસાનકારક હોય તો ઈદ ઉપર પણ નુકસાનકારક: હાઈકોર્ટ
Coffee
Coffee: દિવસમાં 3 વખત આવી કોફી, 4 ગંભીર બીમારીઓ તમારાથી દુર રહેશે