हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
MAW
RWA
36/ 1
(4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ફાઈનલ
ફાઈનલ News
Syed Modi International Championship
Syed Modi Badminton : ફાઈનલમાં સૌરભનો પરાજય, તાઈવાની ખેલાડી બન્યો ચેમ્પિયન
તાઈવાનના વાંગ જુ વેઈએ(Wang Tzu Wei) ફાઈનલમાં સૌરભ વર્માને(Saurabh Verma) 21-17, 21-15થી હરાવ્યો હતો. સૌરભે પોતાનાથી ઊંચું રેન્કિંગ ધરાવતા ખેલાડીને 48 મિનિટ સુધી ટક્કર આપી હતી, પરંતુ તે પરાજય ટાળી શક્યો નહીં. સૌરભ વર્માનો વર્લ્ડ રેન્કિંગ(World Ranking) 36 છે. વાંગ જુ વેઈ 22મો ક્રમાંકિત છે.
Dec 1,2019, 18:05 PM IST
ટી10 લીગ
T10 League: નોર્ધન વોરિયર્સની શાનદાર જીત, મરાઠા અરેબિયન્સને પછાડી ફાઈનલમાં
યુએઈમાં ચાલી રહેલા ટી 20 લીગની બીજી સિઝનમાં નોર્ધન વોરિયર્સે સુપર લીગના એલિમિનેટર મેચમાં મરાઠા અરેબિયન્સ પર 10 વિકેટથી શાનદાર જીત મેળવીને ટુર્નામેન્ટની ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.
Dec 2,2018, 20:32 PM IST
મહિલા ટી20 વર્લ્ડ કપ
મહિલા T-20 વર્લ્ડ કપ: ઈંગ્લેન્ડે ફરીથી ભારતનું સપનું રોળ્યું, ટીમ ઈન્ડિયા
વેસ્ટ ઈન્ડિઝમાં રમાઈ રહેલા મહિલા ટી20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ભારતીય ટીમને હરાવીને ઈંગ્લેન્ડની ટીમ ફાઈનલમાં પહોંચી છે.
Nov 23,2018, 8:33 AM IST
એશિયા કપ
Asia Cup Final : બાંગ્લાદેશને 3 વિકેટે હરાવી ભારત ચેમ્પિયન બન્યું
દુબઈમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી એશિયા કપની ફાઈનલમાં બાંગ્લાદેશની ટીમ 48.3 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જેના જવાબમાં ભારતે 7 વિકેટ ગુમાવીને 50 ઓવરમાં 223 રન બનાવી લીધા હતા
Sep 29,2018, 1:35 AM IST
એશિયન ગેમ્સ 2018
Asian Games 2018: કબડ્ડીમાં પહેલીવાર ભારત ગોલ્ડ ચૂક્યું
ઈરાને કબડ્ડીમાં ભારતની બાદશાહત ખતમ કરી છે. તેણે એશિયન ગેમ્સના છઠ્ઠા દિવસે આજે મહિલા વર્ગની ફાઈનલમાં ભારતને 27-23થી હરાવ્યું.
Aug 24,2018, 14:53 PM IST
ક્રોએશિયા
ફિફા વર્લ્ડ કપ: ઈંગ્લેન્ડને 2-1થી કચડીને પહેલીવાર ફાઈનલમાં ક્રોએશિયા
એક ગોલથી પાછળ રહ્યાં બાદ વધારાના સમયમાં 109મી મિનિટમાં મારિયા માંડ્ઝુકિકના ગોલની મદદથી ક્રોએશિયાએ બુધવારે મોડી રાતે રમાયેલી બીજી સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડને 2-1થી હરાવીને ફિફા વર્લ્ડ કપની ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.
Jul 12,2018, 7:47 AM IST
Trending news
surya gochar 2024
સૂર્યની જેમ ચમકશે આ 5 રાશિના જાતકોનું ભાગ્ય, એક મહિનો રહેશે ખાસ, જીવનમાં થશે લાભ
india
એક, બે નહીં 11 મહિલાઓ 'બેવફા' બનીને પ્રેમીઓ સાથે ભાગી! પતિઓએ કહ્યું; સાહેબ! બીજો...
rahul gandhi
ગુજરાત કોંગ્રેસ માટે રાહુલ ગાંધી સૌથી પહેલા કરશે આ કામ, જાહેરમાં આપી હિન્ટ
Viral Video
રીલની મજા જીવલેણ બની! ચાલુ બાઈક પર રીલ બનાવવા જતા ગોઝારો અકસ્માત સર્જાયો, Video
Union budget 2024
Budget 2024: નોકરીયાત વર્ગને મોટી ભેટ આપવાની તૈયારી, બજેટમાં થઈ શકે છે આ 3 જાહેરાત
UK Election 2024
UKની ચૂંટણીમાં આ ગુજરાતી મૂળની યુવતીએ કરી નાખ્યો કમાલ, 37 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
prime minister
નરેન્દ્ર મોદી બાદ કોણ બની શકે પ્રધાનમંત્રી? જાણો કોના ગ્રહો છે સૌથી વધુ શક્તિશાળી
rahul gandhi
રાહુલ ગાંધીનું મોટું નિવેદન : તેમણે અમારી ઓફિસ તોડી, તેમ અમે તેમની સરકારને તોડીશું
srikanth
બોક્સ ઓફિસ પછી આ OTT પ્લેટફોર્મ પર ધુમ મચાવશે રાજકુમાર રાવની ફિલ્મ શ્રીકાંત
Guru Mangal Yuti 2024
12 વર્ષ પછી વૃષભ રાશિમાં સર્જાશે દુર્લભ ગુરુ-મંગળ યોગ, આ 5 રાશિઓને થશે બંપર લાભ