हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
83/ 0
(25.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બગદાદી
બગદાદી News
અમેરિકા
ISISની બદલો લેવાની ધમકી, અમેરિકા બગદાદીને મારવાનો અંજામ ભોગવશે
દુનિયાના સૌથી ખતરનાક આતંકી સંગઠન ISISએ ખલીફા બગદાદીના ખાત્માને એક અઠવાડિયું વીતી ગયા બાદ હવે પોતાના નવા ખલીફાની જાહેરાત કરી દીધી છે. આ સાથે જ ISISએ અમેરિકાને બદલો લેવાની ધમકી આપી દીધી છે. અગાઉ એવું લાગતું હતું કે બગદાદીના ખાત્મા સાથે જ ISISનો પણ અંત થઈ ગયો. સમગ્ર દુનિયામાં એવી ચર્ચાઓ વધી ગઈ હતી પરંતુ હવે દુનિયાનું આ સૌથી ક્રુર અને મોટું આતંકી સંગઠન એકવાર ફરીથી સામે આવ્યું અને તેણે અબુ બકર અલ બગદાદીના માર્યા ગયા હોવાની પુષ્ટિ પણ કરી. મેસેજિંગ સર્વિસ ટેલિગ્રામ દ્વારા જાહેરાત કરી કે અબુ ઈબ્રાહિમ અલ હાશમી હવે ISISના નવા ખલીફા હશે.
Nov 3,2019, 7:09 AM IST
X-Ray
જુઓ બગદાદીના THE END નો X-RAY
જુઓ બગદાદીના THE END નો X-RAY
Oct 31,2019, 22:50 PM IST
બગદાદી
તમે જોયો બગદાદીના મોતનો વીડિયો? માત્ર 49 સેકન્ડમાં જુઓ સૌથી મોટો પૂરાવો
વિશ્વના સૌથી ખુંખાર આતંકી બગદાદીનો અંત કઈ રીતે થયો? અંતિમ ક્ષણોમાં બગદાદી શું કરી રહ્યો હતો? જુઓ કઈ રીતે અમેરિકાની સેનાએ ઓપરેશનને અંજામ આપ્યો.
Oct 31,2019, 21:47 PM IST
ડોનાલ્ડ ટ્રમ્પ
ડોનાલ્ડ ટ્રમ્પની ટ્વીટઃ બગદાદીનું સ્થાન લેનારો આતંકી પણ મરાયો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે જાહેરાત કરી હતી કે, ઈસ્લામિક સ્ટેટનો આતંકવાદી અબુ બકર અલ બગદાદી સીરિયામાં અમેરિકન ઓપરેશનમાં માર્યો ગયો છે. બીબીસીના રિપોર્ટ અનુસાર ટ્રમ્પે કહ્યું હતું કે, સ્પેશિયલ ફોર્સની એક રેડ દરમિયાન બગદાદીએ પોતાનો સ્યુસાઈડ વેસ્ટ પહેરીને ઉડાવી દીધો હતો.
Oct 29,2019, 20:49 PM IST
અબુ બકર અલ બગદાદી
ચોરી કરીને મેળવ્યાં હતાં બગદાદીના અન્ડરવેર, આ રીતે થઈ મૃતદેહની ઓળખ
અમેરિકી સુરક્ષા દળોએ ઈસ્લામિક સ્ટેટના ચીફ આતંકી અબુ બકર અલ બગદાદીના ગુપ્ત ઠેકાણાની માહિતી આપનારા બાતમીદારે તેના મોત બાદ મૃતદેહના ડીએનએ ટેસ્ટમાં પણ ખુબ મદદ કરી.
Oct 29,2019, 14:32 PM IST
IS
બગદાદીના મોત બાદ અબ્દુલ્લા કરદાશ ISનો નવો આકા
આતંકી સંગઠન ISનો નવો આકા અબ્દુલ્લા કરદાશને બનાવાયો છે. મીડિયા રિપોર્ટ્સમાં આ વાત સામે આવી છે. એક સમયે તે ઈરાકના પૂર્વ રાષ્ટ્રપતિ સદ્દામ હુસૈનની સેનામાં અધિકારી હતો. કરદાશને પૂર્વ આકા અબુ બકર અલ-બગદાદીના અમેરિકન કાર્યવાહીમાં મોત બાદ ઉત્તરાધિકારી બનાવાયો છે. કરદાશને પ્રોફેસર તરીકે ઓળખવામાં આવે છે. તે પહેલાથી જ ISના રોજના કામકાજને હેન્ડલ કરતો હતો.
Oct 28,2019, 19:15 PM IST
isis
ડોનાલ્ડ ટ્રમ્પે આતંકી બગદાદી વિશે આપ્યા મોટા સમાચાર, કહ્યું-કંઈક મોટું થયુ
સીરિયા (Syria) માંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે, કે અમેરિકન સેના (US Army) દ્વારા ઈસ્લામિક સ્ટેટ (ISIS) નો વડો અને ખૂંખાર આતંકી અબુ બક્ર અલ બગદાદી (Abu Bakr al-Baghdadi) ની વિરુદ્ધ ચલાવવામાં આવેલ સ્પેશિયલ ઓપરેશનમાં તે માર્યો ગયો છે. માનવામાં આવી રહ્યું છે કે, અબુ બક્ર અલ બગદાદી સીરિયામાં અમેરિકન કાર્યવાહીમાં મરાયો છે. જોકે, આ બાબતની હજી અધિકારિક પુષ્ટિ થઈ શકી નથી.
Oct 27,2019, 11:18 AM IST
અમેરિકા
ISના ચીફ બગદાદીની મોટી ધમકી, 'આ' બે મોટા દેશને ખેદાનમેદાન કરવાની તૈયારીઓ
કુખ્યાત આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટના ચીફ અબુ બકર અલ બગદાદીની કથિત નવી ઓડિયો રેકોર્ડિંગમાં તેણે મુસ્લિમ સમુદાયને જેહાદ છેડવાનું આહ્વાન કર્યું છે.
Aug 23,2018, 10:51 AM IST
Trending news
Gujarat Tourism
ગુજરાતનો છુપો ખજાનો શોધીને આ લિંક પર મોકલો, સ્પર્ધામાં જીતનારને મળશે મોટું ઈનામ
technology
Black Friday 2024 સેલ માટે Appleએ કર્યું ઓફર્સનું એલાન,જાણો કયા ડિવાઈસ પર ડિસ્કાઉન્ટ
Shani Surya Yuti
4 ડિસેમ્બરથી આ રાશિઓની ચાંદી જ ચાંદી, સૂર્ય-શનિની કેન્દ્ર દ્રષ્ટિ કરી દેશે માલામાલ
health
આઉટ ઓફ કંટ્રોલ બીપીનો થશે ચોક્કસ ઈલાજ! AIIMSની નવી દવા 5 ઘણી વધારે અસરકારક
Maharashtra Election Results 2024
મહારાષ્ટ્રમાં મહાયુતિનું અકલ્પનીય દમદાર પ્રદર્શન, કોણ બનશે CM... ફડણવીસ કે શિંદે?
Ambalal Patel
વાતાવરણમાં મોટો ખેલ કરનારા અલ નીનો પર મોટા અપડેટ, ડિસેમ્બરમાં બદલાઈ જશે ચિત્ર
petrol
આજે સવાર-સવારમાં મળ્યા મોટા ખુશખબર! પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ રેટ ખાસ જાણો
Gujarat politics
Vav Byelection Result Live Update : ગુલાબસિંહ બન્યા જાયન્ટ કિલર, કોંગ્રેસ જીત તરફ
jasprit bumrah
ફ્લાવર નહિ ફાયર નીકળ્યો આ તો... બુમરાહે પર્થ ટેસ્ટમાં ભયંકર તબાહી મચાવી, ઓસ્ટ્રેલિયા
Winter
શિયાળામાં રાત્રે ત્વચા પર લગાડો આ 4 માંથી કોઈ 1 વસ્તુ, ત્વચા રહેશે સોફ્ટ અને સુંદર