हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુજરાતી ન્યૂઝ
isis
Isis News
Taliban On Pakistan
તાલિબાને 58 પાકિસ્તાની સૈનિકો ઉતાર્યા મોતને ઘાટ, કહ્યું: અંદર છુપાયેલાને બહાર કાઢો
Taliban On Pakistan: તાલિબાને પડોશી દેશ પાકિસ્તાનને કહ્યું છે કે ISIS આતંકવાદીઓ તેની ધરતી પર છુપાયેલા છે અને તેમને હાંકી કાઢવા જોઈએ.
Oct 12,2025, 15:45 PM IST
Bashar al-Assad
અસદ રશિયા ભાગતા જ USA એ સીરિયા પર બોમ્બ વરસાવવાના શરૂ કર્યા, ISIS ના ઠેકાણા ટાર્ગેટ
સીરિયામાં રવિવારે થયેલા તખ્તાપલટે માત્ર સિરીયાના રાષ્ટ્રપતિ-પ્રધાનમંત્રીને ઠેબા ખાતા કરી નાખ્યા એવું નથી પરંતુ અનેક દેશોનું ટેન્શન પણ વધારી દીધું છે. સિરીયાના રાજધાની સહિત તમામ પ્રમુખ શહેરો અને અનેક ભાગોમાં જેહાદી બળવાખોરો તોપો પર ફરી રહ્યા છે. ફાયરિંગ ચાલુ છે. વિદ્રોહીઓ જીત અને આઝાદીનો જશ્ન મનાવી રહ્યા છે. ત્યાંના વાતાવરણમાં દારૂગોળો ગંધાય છે અને હવે તેમાં અમેરિકાનો પણ હાથ છે.
Dec 9,2024, 10:35 AM IST
T20 World Cup
ભારત-પાકિસ્તાન મેચ પર આવ્યું મોટું સંકટ : મેચની તારીખ લખેલી એક ધમકી મળી
T20 World Cup: ભારત પાકિસ્તાન મેચ પહેલા અમેરિકાને એક તસવીરથી ધમકી મળી જેના પર, ક્રિકેટ સ્ટેડિયમ, ઉડતા ડ્રોન અને ભારત પાકિસ્તાન મેચની તારીખ લખેલી હતી
May 30,2024, 9:56 AM IST
Ahmedabad
ISISના 4 આતંકીઓ મુદ્દે મોટા ઘટસ્ફોટ; એકના પિતા છે શ્રીલંકન અંડરવર્લ્ડ ડોન, તો બીજાના
એરપોર્ટ પરથી 4 ISISના આતંકીઓ ઝડપી પાડીને મોટી સફળતા હાથ લાગી હતી. આ ઘટનામાં એક પછી એક મોટા ખુલાસાઓ થતા જાય છે. ISISના ચાર આતંકીઓના કનેક્શનમાં શ્રીલંકામાં એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. શ્રીલંકા ટેરરીઝમ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ TID દ્વારા વધુ એક 44 વર્ષીય ઈસમની અટકાયત કરાઈ છે.
May 24,2024, 17:58 PM IST
Ahmedabad
મોટો ખુલાસો! IS આતંકીઓના નિશાને હતા BJP-RSSના નેતાઓ; 5 ફોટોગ્રાફ્સે ખોલ્યું રહસ્ય
ગુજરાત ATSએ આજે અમદાવાદ એરપોર્ટ પરથી IS (ઈસ્લામિક સ્ટેટ)ના ચાર આતંકવાદી ધરપકડ કરી છે. સેન્ટ્રલ એજન્સીના ઇનપુટ બાદ ATSએ મોહમ્મદ નુસરથ, મોહમ્મદ નફરાન, મોહમ્મદ ફારિસ અને મોહમ્મદ રસદીનની ધરપકડ કરી છે. ગુજરાતમાં અથવા અન્ય રાજ્યમાં કોઈ કનેક્શન છે કે નહીં એ શોધવાની પ્રક્રિયા ATSએ હાથ ધરી છે.
May 20,2024, 20:29 PM IST
Ahmedabad
અ'વાદમાં રથયાત્રા પહેલાં આતંકી મોડ્યૂલ એક્ટિવ! જાણો શું હતો ગુજરાતમાં ISISનો ટાર્ગટ?
Ahmedabad News: ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. અમદાવાદ એરપોર્ટથી 4 આઈએસઆઈએસના આતંકી ઝડપી પાડ્યા છે. ચારેય આંતકી મૂળ શ્રીલંકાના વતની છે.
May 20,2024, 18:28 PM IST
Gujarat ATS
અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકીઓની ધરપકડ, ગુજરાત ATS નું ઓપરેશન સફળ
ગુજરાત ATS એ મોટી સફળતા હાથ લાગી છે. આતંકી સંગઠન સાથે જોયેલા શખ્સોની અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. અમદાવાદ એરપોર્ટ પરથી ઈસ્લામી સ્ટેટના 4 આતંકીઓની ધરપકડ કરાઈ છે. આ તમામ આરોપીઓ શ્રીલંકાના રહેવાસી છે. હાલ આરોપીઓની વધુ તપાસ શરૂ કરાઈ છે.
May 20,2024, 16:09 PM IST
ISKP threatens India
ISKP Threat: ભારતીય પૂજા સ્થળોમાં ખૂન વહાવીશું...ISKP એ હવે ભારતને આપી ધમકી
ISKP Threat: 'વોયસ ઓફ ખુરસાન' મેગેજીનના એક લેખમાં કહેવામાં આવ્યું છે કે ISKP ના લડાકૂ ભારતમાં પૂજા સ્થળો પર લોહી વહાવશે. તેમાં ભારત અને તાલિબાનના સંબંધોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
Mar 25,2024, 8:17 AM IST
Russia
મુસ્લિમ દેશોના દોસ્ત રશિયા પર કટ્ટરપંથીઓએ કેમ કર્યો હુમલો? ISIS સાથે આજકાલનું નથી
રશિયાની રાજધાની મોસ્કોમાં જે થયું તે રશિયાને લાંબા સમય સુધી હેરાન પરેશાન રાખશે. જે પ્રકારે નિર્દોષો પર આતંકીઓએ ફાયરિંગ કર્યું તે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન વર્ષો સુધી ભૂલી શકશે નહીં. આ ઘટનાએ આખી દુનિયાને હચમચાવી દીધી છે. મોસ્કોમાં શુક્રવારે સાંજે કોન્સર્ટ હોલમાં હુમલાની એક એક તસવીર દર્શાવે છે કે કેવી રીતે હુમલાખોરો પૂરા પ્લાનિંગ સાથે આ હુમલાને અંજામ આપવા માટે પહોંચ્યા હતા.
Mar 23,2024, 15:44 PM IST
isis
ગુજરાતને રક્તરંજિત કરવાના ષડયંત્રનો પર્દાફાશ : ગોધરા રમખાણોનો બદલો લેવાનો હતો મનસૂબો
Terrorists Attack : ગુજરાત પર મોટા આતંકી હુમલાની હતી ISISની તૈયારી...આતંકી મોહમ્મદ શાહનવાઝની પૂરપરછમાં થયો ખુલાસો...ગોધરા રમખાણોનો બદલો લેવા અમદાવાદ, વડોદરા અને સુરતને રક્તરંજિત કરવાનો હતો પ્લાન....
Jan 9,2024, 7:57 AM IST
terrorists
ISISની મોટી આતંકી યોજનાનો ખુલાસો : ગુજરાતના આ શહેરો હતા નિશાના પર
Terrorist Activity In Gujarat : ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગર શહેર હતા આતંકીઓના નિશાને... ISIS આતંકી શાહનવાઝની પૂછપરછમાં થયો ખુલાસો... બંને શહેરોમાં વિસ્ફોટના ષડયંત્રનો હતો પ્લાન...
Nov 24,2023, 9:43 AM IST
ISIS in india
ISIS in India: કેમિકલ અટેકના ષડયંત્રનો પર્દાફાશ, UP ATSએ પકડ્યા ISISના આતંકીઓને
ISIS Module UP ATS: દેશમાં આતંક મચાવવાનું ષડયંત્ર રચી રહેલા આતંકવાદી સંગઠન ISISના નાપાક ઈરાદાઓને તોડી પાડવામાં UP ATSને મોટી સફળતા મળી છે. દિલ્હી પોલીસ ISISના પેન ઈન્ડિયા મોડ્યુલનો ખુલાસો કરતી વખતે ટીમ દ્વારા અલીગઢથી ધરપકડ કરાયેલા બે શંકાસ્પદ આતંકવાદીઓની પણ પૂછપરછ કરવા જઈ રહી છે.
Nov 8,2023, 9:40 AM IST
Delhi
દિલ્લીમાં ISIS મોડ્યુલનો પર્દાફાશ, ગુજરાત સહિત અને રાજ્યોમાં કરવાના હતા આતંકી હુમલો
In ISIS Inspired Terror Module Bust Of Delhi, Shahnawaz & 2 Others Nabbed
Oct 2,2023, 17:05 PM IST
Gujarat ATS
ગુજરાત ATS નું મોટું ઓપરેશન, રાજકોટથી અલકાયદા સાથે જોડાયેલા 3 શખ્સોની અટકાયત
Terrorist Activity In Gujarat : ગુજરાત ATSનું રાજકોટમાં સફળ ઓપરેશન... આતંકી સંગઠન અલકાયદા સાથે સંકળાયેલા 3ની ધરપકડ... છેલ્લા 6 મહિનાથી રાજકોટ ની સોની બજારમાં કરતા હતા કામ
Aug 1,2023, 13:05 PM IST
Gujarat ATS
મોટો ધડાકો : પોરબંદરથી પકડાયેલા આતંકી અન્ય દેશોમાં જઈ હુમલો કરવાના હતા
Terrorist Activity In Gujarat : રથયાત્રા પહેલાં ATSનું સૌથી મોટું ઓપરેશન... ગુજરાતમાંથી ISISના ગુપ્ત મોડ્યૂલનો પર્દાફાશ; મહિલા સહિત 4 વ્યક્તિની ધરપકડ... તમામનું પાકિસ્તાન ક્નેકશન બહાર આવ્યું
Jun 10,2023, 12:11 PM IST
Gujarat ATS
ગુજરાતમાં ફરી થઈ મોટી આતંકી હલચલ, પોરબંદર પાર પાડ્યું ગુપ્ત ઓપરેશન, 4 ની ધરપકડ
Terrorist Activity In Gujarat : પોરબંદરમાં એટીએસ અને આઇજીનું ગુપ્ત ઓપરેશન પાર પાડ્યું... વહેલી સવારે ચાર લોકોને ઝડપી પાડવામાં આવ્યા
Jun 10,2023, 9:46 AM IST
isis
આતંકવાદ પર મોટી સફળતા, ISIS ચીફ અલ-કુરૈશી ઢેર, નવા લીડરની જાહેરાત
વૈશ્વિક આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરિયાનો વડો અબૂ હસન અલ હશીમી કુરૈશીનું મોત થઈ ગયું છે. સંગઠને તેના નવા નેતાની જાહેરાત કરી છે.
Nov 30,2022, 22:17 PM IST
isis
BJP ના દિગ્ગજ નેતાને ઉડાવવા માંગતો હતો IS આતંકી, રશિયામાં પકડાઈ ગયો
Russia detains IS suicide bomber: રશિયામાં પકડાયેલા એક ઈસ્લામિક સ્ટેટ એટલે કે ISIS ના આતંકીની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે.
Aug 22,2022, 17:01 PM IST
Udaipur
ઉદયપુર હત્યા કેસ પર હવે UN નું પણ આવ્યું નિવેદન, કરી આ મોટી વાત
સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે રાજસ્થાનના ઉદયપુરમાં એક હિન્દુ વ્યક્તિની હત્યા બાદ તમામ ધર્મો માટે પૂર્ણ સન્માનનું આહ્વાન કર્યું.
Jun 30,2022, 13:43 PM IST
Udaipur Murder Case
શું ટ્રેલર છે ઉદયપુર હત્યાકાંડ? ભારતમાં આ રીતે આગળ વધી રહી છે ISISની ટેરર ફેક્ટરી
Udaipur Murder Case: ઉદયપુરમાં દરજીની બર્બર હત્યા બાદ દેશમાં આતંકી સંગઠનોના પગ પ્રસરી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ISISને લઈને પણ ઘણાં દાવા કરવામાં આવી રહ્યા છે.
Jun 30,2022, 12:14 PM IST
Trending news
unique initiative for Swadeshi resolve and national unity through cycling more than 650 cyclists participated
સાયકલ ઓન સન્ડે: સાયકલિંગ થકી સ્વદેશીનો સંકલ્પ અને રાષ્ટ્રની એકતા માટે અનોખી પહેલ,
Delhi news
લાલ કિલ્લા વિસ્ફોટ કેસમાં મોટી સફળતા, NIAએ આમિરની કરી ધરપકડ, જાણો ક્યા કરી હતી મદદ
robert kiyosaki warning
ભયંકર ક્રેશ...દિગ્ગજ રોકાણકારે કહ્યું: સોનું-ચાંદી, બિટકોઈન જ વધશે!
ipl 2026
IPLમાં 2 ટીમો વચ્ચે કેવી રીતે થાય છે ટ્રેડ,ફાઈનલ લિસ્ટમાં કેટલા હોય છે વિદેશી ખેલાડી
india
ટ્રમ્પની કરી અવગણના, ભારતે ન છોડી દોસ્તી, ઓક્ટોબરમાં રશિયા પાસે ખરીદ્યો તેલનો ભંડાર
pm kisan 21st installment
ખેડૂતો માટે સરકારની મોટી જાહેરાત, તારીખ થઈ નક્કી, આ દિવસે ખાતામાં આવશે 21મો હપ્તો
dog travel
શું ટ્રેનમાં શ્વાનને લઈ જઈ શકાય છે? જાણો શું છે ભારતીય રેલવેના નિયમો
Delhi Blast Update
દિલ્હી બ્લાસ્ટ કેસમાં ડૉ. પ્રિયંકાની ધરપકડ ? SSP એ સત્યનો કર્યો ખુલાસો
BSNL
BSNLનો ધમાકો ! ફક્ત આટલા રૂપિયામાં મળશે અનલિમિટેડ કોલ્સ અને 2.5 GB દૈનિક ડેટા
Multigrain Atta
Multigrain Atta: ઘઉંમાં આટલા અનાજ મિક્સ કરી ઘરે બનાવો હેલ્ધી મલ્ટીગ્રેન આટા