हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બસ્તી
બસ્તી News
Yogi government
અબ કી બાર કિસકી બારી, યોગી સરકાર વધુ એક જિલ્લાનું નામ બદલવાની તૈયારીમાં...
યોગી સરકારમાં વધુ એક જિલ્લાનું નામ બદલવાની તૈયારી ચાલી રહી છે. મુગલસરાય, ઈલાહાબાદ અને ફૈઝાબાદ બાદ હવે સરકાર બસ્તી જિલ્લાનું નામ બદલવાની તૈયારી કરી રહી છે. જાણકારી અનુસાર, બસ્તી જિલ્લાના વશિષ્ઠ નગર કરવા જવાના પ્રસ્તાવ પર વિચાર ચાલી રહ્યો છે. જિલ્લાધિકારી બસ્તીની રિપોર્ટ બાદ રાજસ્વ પરિષદે તૈયારી શરૂ કરી દીધી છે. જિલ્લાનું નામ બદલવા માટે જિલ્લાધિકારીથી એક કરોડના ખર્ચનો હિસાબ માંગ્યો છે. ખર્ચનો હિસાબ મળવા પર શાસન દ્વારા પ્રસ્તાવ તૈયાર થશે.
Feb 7,2020, 22:06 PM IST
લોકસભા ચૂંટણી 2019
એક સમય હતો જ્યારે ભારતના નેતાઓ રડતા જોવા મળતા, આજે પાકિસ્તાન રડે છે: PM મો
લોકસભા ચૂંટણી 2019 માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત પ્રચારમાં છે. આજે યુપીના પ્રતાપગઢ બાદ હવે બસ્તીમાં રેલીને સંબોધી. સંબોધનમાં તેમણે સપા, બસપા અને કોંગ્રેસને બરાબર આડે હાથ લીધા. તેમણે કહ્યું કે મહામિલાવટી લોકો અત્યારે જે રીતે પહેલા તમે પહેલા તમે વાળા લખનવી મિજાજથી વાત કરે છે તેઓ 23મી મે બાદ પરસ્પર જ લડશે. તેઓ એકબીજાના ગળા કાપવાનો ખેલ ખેલી રહ્યાં છે. 23મી મે બાદ કહેશે તમે કોણ, તમે કોણ.
May 4,2019, 14:59 PM IST
Trending news
Kumbh Mela 2025
મહાકુંભમાં બ્લાસ્ટની ધમકી આપનાર નસર પઠાણ કોણ છે? જાણો યોગી ફોર્સની શું છે તૈયારીઓ
Stale roti
તાજી રોટલી કરતા પણ વધુ હેલ્ધી નાસ્તો છે વાસી રોટલી,ખરાબ સમજીને ફેંકી દેતા પહેલા જાણો
RBI
હજુ પણ લોકોની પાસે છે 2000 રૂપિયાની કરોડોની નોટ, ખુબ RBI એ જણાવી સંખ્યા
ahmedabad municipal corporation
અમદાવાદનો વધુ એક બ્રિજ આવ્યો વિવાદમાં, બ્રિજમાં લાઈટ મુકવાનું રહી ગયું
Shani Gochar
Shani Gochar 2025: શનિની કૃપાથી આ 3 રાશિઓને મળશે કુબેરનો ખજાનો, થશે છપ્પરફાડ ધનલાભ!
Municipal Corporations
નવી 9 મહાનગર પાલિકાની જાહેરાત બાદ રાજ્ય સરકારે મ્યુનિસિપલ કમિશનરની કરી નિમણૂંક
US Firing
નવા વર્ષની ઉજવણીમાં છવાયો માતમ, પાર્ટી કરી રહેલા લોકો પર ટ્રક ચઢાવી કર્યું ફાયરિંગ
Ahmedabad Civil hospital
અમદાવાદ સિવિલ હોસ્પિટલને મળ્યું સ્કિન ડોનેશન, જરૂરીયાતમંદ દર્દીને મળશે મદદ
banaskantha
બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ કહી ખુશી તો કહી ગમનો માહોલ, રાજકારણમાં પણ આવ્યો ગરમાવો
આ છે દુનિયાની સૌથી મોંઘી નેઈલ પોલિશ
આ છે દુનિયાની સૌથી મોંઘી નેઈલ પોલિશ, જેને એકવાર લગાવવા માટે લેવી પડશે લોન!