हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
QAT
UAE
113/ 6
(16.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બ્યૂટી કેર
બ્યૂટી કેર News
Beauty Care
ફેસ પરના ડાર્ક સર્કલને કહો બાય-બાય! કિચનની આ વસ્તુઓ જ બનશે તમારી દવા
How To Get Rid Of Dark Circles: આપણે બધા દોષરહિત ત્વચાની ઈચ્છા રાખીએ છીએ પરંતુ આ બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી, તણાવ અને વધતા પ્રદૂષણને કારણે આપણી ત્વચા નિસ્તેજ, નિર્જીવ અને શુષ્ક બની રહી છે. જો તમે આંખોની નીચે ડાર્ક સર્કલથી પરેશાન છો અને વિવિધ મોંઘી ક્રીમ લગાવીને કંટાળી ગયા છો, તો તમારા ઘરમાં હાજર આ વસ્તુઓ તમારી સમસ્યાઓનું સમાધાન છે. અમે માનીએ છીએ કે શાકભાજી ફક્ત આપણું આંતરિક સ્વાસ્થ્ય જ સુધારે છે પરંતુ તે તમને બાહ્ય રીતે સ્વસ્થ બનાવવામાં પણ મદદ કરે છે. આજે અમે તમને જણાવીશું કે તમે તમારા ડાર્ક સર્કલથી હંમેશ માટે છુટકારો મેળવી શકો છો.
Nov 4,2024, 11:36 AM IST
lifestyle
ખીલ, ફોલ્લી, પિગમેન્ટેશનના ટેન્શનથી છૂટકારો...આ સફેદ પથ્થર બનશે રામબાણ ઉપચાર
pigmentation home remedies : ફ્રીકલ અને ખીલને કારણે આખો ચહેરો ખૂબ જ ખરાબ દેખાવા લાગે છે. આવી સ્થિતિમાં જો તમે આ બંનેથી છુટકારો મેળવવા માંગતા હોવ તો આ સફેદ વસ્તુને તમારા ચહેરા પર લગાવવાનું શરૂ કરો. તેને કેવી રીતે લાગુ કરવું તે પણ જાણો.
Sep 13,2024, 11:23 AM IST
face
ચહેરા પરની ફોડલીઓ તરત થઈ જશે દૂર, ફટકડીમાં મિક્સ કરીને લગાવો આ 3 વસ્તુઓ
Skin Care Tips: ફટકડીમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ જોવા મળે છે. તેને આ 3 વસ્તુઓ સાથે ભેળવીને તમારા ચહેરા પર લગાવવાથી તમને એન્ટિ-એજિંગ, ડાઘ-ધબ્બા અને ડાર્ક સર્કલથી તરત જ રાહત મળશે.
Aug 20,2024, 20:45 PM IST
lifestyle
ઉંમરથી પહેલાં ઘરડા ના થવું હોય તો શરૂ કરી દો આ પ્રયોગ! હંમેશા ચમકતી રહેશે સ્કીન
Skin Care Tips: શું તમારી સ્કીન બરછટ થઈ ગઈ છે? શું તમારી સ્કીનમાં કરચલીઓ પડી ગઈ છે? શું તમે ઉંમર પહેલાં જ ઘરડાં થવા લાગ્યા હોય તેવું લાગે છે? અપનાવો આ સુપર ફ્રૂટનો સુપર પ્રયોગ. હંમેશા ચમકતી રહેશે તમારી સ્કીન...
Aug 16,2024, 14:02 PM IST
Beauty Care
TIPS FOR GLOWING SKIN: હંમેશા ચમકતો રાખવો હોય ચહેરો તો અપનાવો આ 5 ટીપ્સ
TIPS FOR GLOWING SKIN: ચમકતો ચહેરો કોને ન ગમે...પણ એના માટે તમારે કેટલીક મહેનત પણ કરવી પડે છે. ખાસ કરીને તમારા ચહેરા પર કુદરતી ચમક જોઈએ છે? તો તમારે સવારે ઉઠવેંત કરવું પડશે આ કામ. દરેક વ્યક્તિ ચહેરાને સુંદર રાખવા માંગે છે. ગ્લોઈંગ સ્કિન મેળવવા માટે પોતાની સંભાળ રાખવી ખૂબ જ જરૂરી છે. ત્વચાની સંભાળ ખૂબ જ મહત્વપૂર્ણ છે. સવારે અમુક કામ કરવું ખૂબ જ જરૂરી છે. સૂર્યપ્રકાશને કારણે ચહેરો નિસ્તેજ થવા લાગે છે. ચાલો અમે તમને જણાવીએ કે તમે આને કેવી રીતે દૂર કરી શકો છો.
May 18,2024, 9:43 AM IST
Bathing Tips
નહાવાના પાણીમાં આ વસ્તુઓ કરો મિક્સ, પરસેવાની દુર્ગંધથી છુટકારો, હંમેશા રહેશો ફ્રેશ
નવી દિલ્લીઃ ઉનાળામાં નહાવાનું કોને ન ગમે? લોકો દિવસમાં ઘણી વખત સ્નાન કરે છે. આ દિવસોમાં લોકોને ઉનાળામાં પરસેવાની સમસ્યાનો સામનો કરવો પડે છે અને તેનાથી દુર્ગંધ પણ આવવા લાગે છે. તમે નહાવાના પાણીમાં કેટલીક વસ્તુઓ મિક્સ કરીને દુર્ગંધને દૂર કરી શકો છો.
May 2,2024, 15:58 PM IST
lifestyle
શું તમે પણ ગરમીમાં વારંવાર કરો છો ફેસ વોશ? સ્કીન બચાવવી હોય તો જાણી લો આ વાત
ગરમીમાં વારંવાર પરસેવો થતો હોય છે. જેને કારણે ફેસ નમ પડી જાય છે. ફ્રેશનેસ માટે લોકો હંમેશા ફેસવોશનો ઉપયોગ કરતા હોય છે. પણ ફેસવોશનો ઉપયોગ કરતા પહેલાં જાણી લેજો આ વાત...
Apr 16,2024, 9:42 AM IST
Makeup
જાણો નિયમિત મેકઅપ કરનારા માટે ખાસ ટિપ્સ, સ્કીન ક્યારેય નહીં થાય ખરાબ
શું તમે પણ નિયમિત કરો છો મેકઅપનો ઉપયોગ? શું તમને પણ સતાવે છે તમારી સ્કીનની ચિંતા? ફિકર નોટ અપનાવો આ મેકઅપ ટિપ્સ ક્યારેય નહીં થવું પડે હેરાન.
Feb 13,2024, 15:37 PM IST
lifestyle
બોડીમાં આ વિટામિન કરે છે તમારી સુંદરતામાં વધારો, જાણી લો આ રાજની વાત
સુંદર દેખાવું સૌને ગમે. પણ સુંદર દેખાવવા પાછળ પણ ઘણી મહેનત કરવી પડે છે. એટલું જ નહીં શરીર માટે જરૂરી કેટલાંક વિટામિન તમારી સુંદરતાને ચાર ચાંદ લગાવે છે. ત્યારે જાણીએ એ ક્યા-કયા વિટામિન છે, તેના વિશે...
Feb 2,2024, 22:22 PM IST
skin care
Face Wash: શું તમે જાણો છો વારંવાર ચહેરો ધોવાથી શું થાય છે? જાણો ફેસ વોશ સીક્રેટ
Benefits Of Face Wash: ફેસવોશ કરતાં સમયે કરેલી ઘણી ભૂલો તમારી સ્કીન માટે ભારે પડી શકે છે. મોટાભાગની મહિલાઓ ફેશવોશ કરતાં સમયે જાણેઅજાણે એવી ભૂલો કરે છે કે તે સ્કીન માટે ખૂબ જ નુકસાનકારક હોય છે.
Oct 26,2023, 19:11 PM IST
Trending news
Year Ender 2024
Year Ender 2024: આ વર્ષે IPLમાં તુટ્યા અનેક રેકોર્ડ, KKR એ 10 વર્ષ પછી જીતી ટ્રોફી
Ahmedabad Metro
અમદાવાદ મેટ્રોમાં મુસાફરી માટે હવે મોબાઈલથી ટિકિટ કરી શકાશે બુક, લોન્ચ થઈ એપ્લિકેશન
GSRTC
GPSC વર્ગ-3ના પરીક્ષાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા, ST નિગમ દોડાવશે એક્સ્ટ્રા બસો
gujarat
બનાસકાંઠા જિલ્લાનું આ સરહદી ગામ બન્યું સોલાર વીલેજ, બધા ઘરોમાં લાગી સોલાર પેનલ
Austria Couple
ઓસ્ટ્રિયાના કપલનો જબરો કાંડ! 40 વર્ષમાં 12 વખત લગ્ન-છૂટાછેડાથી કરી કરોડોની છેતરપિંડી
winter crops
શિયાળુ પાકના વાવેતર માટે ખેડૂતોને નહીં રહે પાણીની ચિંતા, સરકારે કરી મોટી જાહેરાત
Business
જેટલીવાર તમે આંખ પટપટાવો એટલીવારમાં આ વ્યક્તિ કમાય છે 80.43 લાખ...
EPFO
Higher Pension: પેન્શનરો માટે EPFOની રાહત... આ સુવિધા માટે તારીખ લંબાવાઈ
Chanakya Niti
4 આદતથી ફટાફટ મેળવજો છૂટકારો, સમય પહેલા બનાવી દેશે ઘરડા, એક આદત શારીરિક સુખ સંબંધિત
H-1B visa
H-1B visa માં મોટો ફેરફાર, જાણો અમેરિકા જવા ઈચ્છતા ગુજરાતી લોકો પર શું થશે અસર