हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
40/ 1
(17)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભાઇબીજ
ભાઇબીજ News
Bhai Dooj
752 વર્ષની મુઠેડાની પરંપરા : ભાઈબીજ પર ભાઈ ઘોડા પર બહેન માટે ચુંદડી લેવા જાય છે
દિવાળી અને નવા વર્ષે દરેક શહેર, ગામની પોતાની એક અલગ પ્રથા હોય છે. દર વર્ષે આ પ્રથા નિભાવાય છે. ત્યારે બનાસકાંઠાના ડીસાના મુડેઠા ગામમાં આજે ભાઈ બીજ પર ખાસ અશ્વ દોડની પરંપરાનું પાલન કરાય છે. 752 વર્ષથી ઉજવાતી આ પરંપરામાં આજે પણ ભાઈ ઘોડા પર દોડે છે.
Nov 6,2021, 12:04 PM IST
BhaiDooj
બે વર્ષ બાદ થયા ભગવાન સ્વામીનારાયણના પાઘના દર્શન, ભક્તોની લાઈન લાગી
આ પાઘ 196 વર્ષ જૂની છે. આ પાઘડીને ભાઈબીજના દિવસે જ દર્શન માટે મૂકવામાં આવે છે. ગત વર્ષે કોરોનાને કારણે લોકો પાઘના દર્શન કરી શક્યા ન હતા, ત્યારે આ વર્ષે લોકોમાં પાઘના દર્શન કરવા ઉત્સુકતા જાગી છે
Nov 6,2021, 9:24 AM IST
Tragedy
કરૂણાંતિકા : ભાઇબીજના દિવસે જ બહેનના ઘરે જઇ રહેલા ભાઇનું અકસ્માતે મોત
પાદરા તાલુકાના મુજપુર દરિયાપુર ગામનો પરિવાર આજે સવારે ભાઇબીજ કરવા માટે દુડામ ગામ જઇ રહ્યો હતો, ત્યારે ભીમપુર કેનાલ પાસે ઇખો કારે અડફેટે લેતા યુવાન કેનાલમાં ખાબક્યો હતો. વડોદરા ફાયર બ્રિગેડની અને NDRF ની ટીમોએ યુવાનનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. આમ ભાઇબીજના દિવસે જ બહેને ભાઇને ગુમાવ્યો હતો.
Nov 17,2020, 21:57 PM IST
બનાસકાંઠા
700 વર્ષથી અહીં યોજાય છે અશ્વ દોડ, મોટી સંખ્યામાં ઉમટી જન મેદની
ભાઈ અને બહેન વચ્ચેના પવિત્ર પ્રેમના પર્વ એવા ભાઈ બીજના દિવસે બનાસકાંઠા જીલ્લાના મુડેઠા ગામમાં લગભગ સાડા સાતસો વર્ષથી અશ્વદોડ યોજાય છે અને આ અશ્વદોડને નિહાળવા માટે દુર દુરથી હજારોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડે છે
Oct 29,2019, 14:26 PM IST
સુરત
સુરતમાં સ્વામિનારાયણ પાઘડી લોકોના દર્શન માટે મુકવામાં આવી ખુલ્લી
સુરતમાં આજનો દિવસ સ્વામિનારાયણ સંપ્રદાય અને પારસીઓ માટે મહત્વનો છે, કારણ કે આજના દિવસે ભગવાન સ્વામીનારાયણને પહેરેલી પાઘડી લોકોના દર્શન માટે ખુલ્લી મુકવામાં આવે છે.
Oct 29,2019, 12:12 PM IST
Bhai bij
ભાઇબીજે લોકોએ કર્યા પાઘના દર્શન, વિગતો જાણવા કરો ક્લિક
આજે ભાઈબીજનો પવિત્ર તહેવાર છે, ત્યારે દેશભરમાં તેની ઉજવણી કરવામાં આવી છે. જોકે સુરતમાં આજનો દિવસ સ્વામિનારાયણ સંપ્રદાય અને પારસીઓ માટે મહત્વનો છે કારણ કે આજના દિવસે ભગવાન સ્વામીનારાયણને પહેરેલી પાઘડી લોકોના દર્શન માટે ખુલ્લી મુકવામાં આવે છે.
Oct 29,2019, 11:40 AM IST
ગોમતી
યાત્રાધામ દ્વારકામાં આજે ભાઈબીજ નિમિત્તે ગોમતી સ્નાન માટેનો અનેરો મહિમા
યાત્રાધામ દ્વારકામાં આજે ભાઈબીજ નિમિત્તે ગોમતી સ્નાન માટેનો અનેરો મહિમા છે. આજે બહેન પોતાના ભાઈની લાંબી ઉંમરની પ્રાર્થના સાથે ગોમતી સ્નાન કરે છે. આજે યાત્રાધામ દ્વારકામાં ગોમતી સ્નાન કરવા માટે અનેક ભાવિકો પહોંચ્યા છે. જોકે ગોમતીમાં કરંટ જોવા મળતા ગત વર્ષ કરતાં ગોમતી સ્નાનમાં ઓછો ટ્રાફિક છે.
Oct 29,2019, 11:40 AM IST
Amit Shah
અમિત શાહે બહેન સાથે ઉજવ્યો ભાઇબીજનો તહેવાર
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાના પરિવાર સાથે દિવાળીનું પર્વ મનાવી રહ્યા છે. આજે તેમણે પોતાની બહેનના ઘરે પરિવાર સાથે ભાઈબીજની ઉજવણી કરી હતી અને પછી દિલ્હી જવા રવાના થઈ ગયા હતા.
Oct 29,2019, 11:30 AM IST
ભાઇબીજ
આખા ભારતમાં ભાઇબીજની ભવ્ય ઉજવણી
આજે કારતક મહિનાનો બીજો દિવસ એટલે કે ભાઈ બીજનો તહેવાર. ભાઈ બીજનો તહેવાર એ રક્ષાબંધનના તહેવારની જેમ ભાઈ અને બહેન સાથે સંકળાયેલ છે. આ દિવસે બહેનો પોતાના ભાઈના લાંબા આયુષ્ય અને સુખભર્યા જીવન માટે પ્રાર્થના કરે છે અને ભાઈ બહેનને ભેટ આપે છે. ગુજરાતમાં આ દિવસ બહેન ભાઈને પોતાને ઘેર ભોજન માટે આમંત્રણ પાઠવી ઉજવાતો હોય છે. ભાઈબીજનો તહેવાર ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, ગોવા, પશ્ચિમ બંગાળ, કર્ણાટકમાં વધારે લોકપ્રિય છે. પૌરાણિક કથા મુજબ, યમુનાને યમરાજાના બહેન માનવામાં આવે છે અને આ દિવસે યમરાજા બહેન યમુનાને ત્યાં ભોજન માટે ગયા હતા એવી માન્યતા છે.
Oct 29,2019, 9:45 AM IST
ભાઇબીજ
ભાઇબીજ 2018 : આજે માત્ર 2 કલાક અને 17 મિનિટનું છે શુભ મુહૂર્ત
ભાઇબીજને યમ દ્વિતીયા પણ કહેવામાં આવે છે
Nov 9,2018, 10:11 AM IST
રાશિ ભવિષ્ય
આજે ભાઇબીજ : કઈ રાશિ માટે કેવો છે દિવસ? જાણવા કરો ક્લિક
Nov 9,2018, 10:02 AM IST
Trending news
EPFO
PF Rules Change: નવા વર્ષમાં બદલાશે PF સંબંધિત આ 5 નિયમો! તમને ફાયદો કે નુકસાન, જાણો
Ambalal Patel
જાન્યુઆરીમાં આવશે ધ્રુજારી! આખો દિવસ પહેરવા પડશે બે-બે સ્વેટર, તાપણા વગર નહીં નીકળે
relationship
લવ મેરેજ બાદ લગ્ન પહેલા જેવો પ્રેમ કેમ બની જાય છે મુશ્કેલ? આ છે 5 કારણ
breaking news
ગુજરાતના આ હાઈ-વે પર નીકળો તો સંભાળજો! 14 કિલોમીટરનો રિંગરોડ છે સૌથી બિસ્માર
Vladimir Putin
રશિયાની મિસાઇલથી દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અઝરબૈજાનનું વિમાન, પુતિને માગી માફી
gujarat
કાન ખોલીને સાંભળી લેજો ગુનેગારો...! મોજથી થઈ રહી છે મહેમાનગતિ, નીકળી રહ્યા છે વરઘોડા
manmohan singh
નિગમબોધ ઘાટ પર મનમોહન સિંહના અંતિમ સંસ્કાર પર સંગ્રામ, રાહુલ-કેજરીવાલે ખોલ્યો મોર્ચો
gujarat
આ ઘટના વાંચીને ઉકળી જશે લોહી! જસદણમાં 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ, 1 મહિનામાં 5 ઘટ
gujarat
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! રમકડામાં બ્લાસ્ટ થતા એકના એક બાળકે ગુમાવી આંખ
heart attack
90% લોકો નથી જાણતા ઠંડીમાં ન્હાવાની રીત, સૌથી પહેલા ખોટી જગ્યાએ નાખે છે પાણી