हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મૃતક
મૃતક News
CR Patil
વડોદરા અકસ્માત: આહિર સમાજની શોક બેઠકમાં પહોંચ્યા CR પાટીલ, જાણો શું કહ્યું
વડોદરા ખાતે વાઘડિયા હાઈવે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં સુરતના 11 જેટલા લોકોનું કરૂણ મોત નિપજયું છે. તમામ આહિર સમાજના લોકો આઇસર ટેમ્પોમાં પાવાગઢ અને વડતાલ મંદિરના દર્શન હેઠળ સુરતથી નીકળ્યા હતા
Nov 18,2020, 21:09 PM IST
સુરત
સુરતમાં સીટી બસે ચારને કચડ્યા, ત્રણના ઘટના સ્થળે મોત
સુરત (Surat) ના ડિંડોલી વિસ્તારમાં સવાર સવારમાં ચોંકાવનારો તથા દુખદ બનાવ બન્યો છે. ડિંડોલી વિસ્તારમાં આજે સવારે એક સિટી બસે (City Bus) એકસાથે ચાર લોકોને અડફેટે (Accident) લીધા હતા. જેમાંથી ત્રણના મોત નિપજ્યા છે. મૃતકોમાં 2 વિદ્યાર્થીઓ અને એક આધેડ હોવાનું જાણવા મળ્યું છે. બંને વિદ્યાર્થીઓ સ્કૂલ જવા નીકળ્યા હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. તો ઘટનાની જાણ થતા જ ડિંડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.
Nov 20,2019, 11:20 AM IST
સુરત
સુરત: કસ્ટોડિયલ ડેથ મામલો, મૃતક ઓમપ્રકાશનો ઉમરા સ્મશાનમાં અંતિમ સંસ્કાર
સુરતના ખટોદરા પોલીસ મથકમાં ચોરીના આરોપીને ઢોર માર મરાયા બાદ મોત નિપજ્યું હતું. કસ્ટોડિયલ ડેથ મામલે મૃતક યુવકના ઉમરા સ્થિત સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પોતાની ભાઈ ની લાશ જોઈ રામગોપાલ ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યો હતો.
Jun 4,2019, 20:15 PM IST
સુરત કરૂણાંતિકા
સુરત કરૂણાંતિકા: 14 વિદ્યાર્થીઓના કરાયા અગ્નિ સંસ્કાર, સુરતીઓ હિબકે ચડ્યાં
સુરતમાં સરથાણા ખાતે શુક્રવાર સાંજે તક્ષશિલા આર્કેડ કોમ્પ્લેક્સમાં લાગેલી ભીષણ આગમાં ચોથા માળે ચાલતા ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરતા 23 વિદ્યાર્થીઓનાં કરૂણ મોત થયા હતા. 14 વિદ્યાર્થીઓના મૃતદેહોને અગ્નિ સંસ્કાર માટે સુરતના અશ્વિની કુમાર સ્મશાન ગૃહમાં લાવવામાં આવ્યા હતા.
May 25,2019, 14:10 PM IST
સુરત
સુરત આગકાંડની મૃતક હસ્તીનું ધોરણ 12નું આવ્યું રીઝલ્ટ, જુઓ પછી શું થયું
સુરતમાં આગકાંડમાં મૃત્યુ પામેલી હસ્તીને ધોરણ 12માં 60 ટકા આવ્યા, સ્કુલ સંચાલકોએ 2 મિનિટનું મૌન પાડ્યું, મિત્રો હસ્તીને યાદ કરી હિબકે ચડ્યા
May 25,2019, 12:35 PM IST
surat
સુરત આગકાંડના મૃતકોને રાજકોટના ટોપર્સે આ રીતે આપી શ્રદ્ધાંજલિ
રાજકોટમાં બોર્ડના પરિણામની ઉજવણી ન કરાઈ, ધોરણ 12ના પરિણામની ન કરાઈ ઉજવણી, શાળાના ટોપર્સે મીણબત્તી પ્રગટાવી આપી શ્રદ્ધાંજલિ, મોટા ભાગની શાળાએ ઉજવણી નહીં કરવાનો લીધો નિર્ણય
May 25,2019, 12:20 PM IST
સુરત
સુરત કરૂણાંતિકા: મૃતકના પરિવારજનોને મળવા પહોંચ્યા પરેશ ધાનાણી, થયા ભાવુક
સુરતમાં સર્જાયેલી દુર્ઘટના બાદ વિપક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી સુરત પહોંચી ગયા હતા અને તેઓ મૃતકોના પરિવારજનોને મળવા અશ્વીનીકુમાર સ્મશાન ગૃહ ખાતે પહોંચી ગયા હતા.
May 25,2019, 12:22 PM IST
સુરત
સુરત કરૂણાંતિકા: ધો.12નું પરિણામ જોવે તે પહેલા વિદ્યાર્થીનીએ પકડી અંતિમવાટ
સરથાણા વિસ્તારના તક્ષશિલા આર્કેડમાં ગઇકાલે બનેલી આગની દુર્ઘટનામાં 20 વિદ્યાર્થીઓના મોત થયા છે. જેને લઇ તંત્ર સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતના મોટા વરાછા ખાતે આવેલા ક્રિષ્નાપાર્ક ખાતે રેહતી કૃતિ નિલેશભાઈ દયાળનું મૃત્યુ થયું છે.
May 25,2019, 12:08 PM IST
Trending news
Gujarat Poltiics
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું
encounter
પીલીભીતમાં અથડામણ, 3 ખાલિસ્તાની આતંકી ઠાર, ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર કર્યો હુમલો
success story
હીરામાં મંદી આવતા રત્ન કલાકારે શરૂ કર્યું જ્યુસ સેન્ટર, ફરી પાટા પર આવી જિંદગીની ગાડ
Healthy drink
પીપળાના પાનનો ઉકાળો આ 4 બીમારીમાં કરી શકે છે ફાયદો, જાણો કેવી રીતે બનાવવો
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત
Abhijeet Bhattacharya
Abhijeet Bhattacharya: ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને કહ્યો દારુડિયો અને ઠરકી..
Surya Gochar
સૂર્ય અને શુક્ર ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય, નવા વર્ષની શરુઆતમાં મહત્વપૂર્ણ ઘટના
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ