हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મોડેલ એસ્ટેટ
મોડેલ એસ્ટેટ News
New GIDC in 8 districts
રાજ્યના 8 જિલ્લામાં નવી GIDC, 5 જિલ્લામાં નવા બહુમાળી શેડ અને મોડેલ એસ્ટેટ બનાવાશે
મુખ્યમંત્રીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ચારૂપ, પાટણ ખાતે જી.આઇ.ડી.સી.ના ૨૬૪ પ્લોટની કોમ્પ્યુટરાઇઝ ડ્રો થકી ફાળવણી કરી. એમ.એસ.એમ.ઈ સેકટરથી જ ગુજરાત આત્મનિર્ભરતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકશે. રાજ્યના ૮ જિલામાં ૯૮૭ હેક્ટરમાં નવી ઔદ્યોગિક વસાહતો સ્થાપવામાં આવશે. આ નવી જી.આઇ.ડી.સી. વસાહતોથી એમ.એસ.એમ.ઇ. સેક્ટરને ૫૦૦ થી ૨૦૦૦ ચોરસ મિટરના ૨૫૭૦ પ્લોટ અને મોટા ઉદ્યોગોને ૧૦ હજારથી ૫૦ હજાર ચોરસ મિટરના ૩૩૭ પ્લોટ ઉપલબ્ધ થશે. નવી જી.આઇ.ડી.સી. વસાહતોથી જલોત્રા-બનાસકાંઠાનો માર્બલ કટીંગ/પોલીશીંગ ઉદ્યોગ, શેખપાટ-જામનગરનો બ્રાસ ઉદ્યોગ, મોરબીનો સિરામિક ઉદ્યોગ, કડજોદરા-ગાંધીનગરનો ફૂડ-એગ્રો ઉદ્યોગ, પાટણનો ઓટો એંસિલરી ઉદ્યોગ, નાગલપર-રાજકોટનો મેડિકલ ડિવાઇસ ઓદ્યોગ તથાઆણંદ અને મહિસાગરના ઇજનેરી ઉદ્યોગોને લાભ થશે.
Jan 22,2021, 16:50 PM IST
Trending news
breaking news
72 કલાકમાં પોલીસે 1 કરોડની લૂંટના ગુનાનું પગેરું મેળવી આરોપીઓને દબોચ્યા, તપાસમાં...
ICC
ICCની 'ODI ટીમ ઓફ ધ યર 2024'માં કોઈ ભારતીય ખેલાડી નહીં? કારણ છે જાણવા જેવું
Team India
આ ખેલાડી પાસે નિવૃત્તિ સિવાય નથી કોઈ વિકલ્પ, ટીમ ઈન્ડિયામાં વાપસીના તમામ દરવાજા બંધ
lifestyle
Weight Loss Tips: રોજ 5 મિનિટની મહેનત, ઝડપથી ઘટશે વજન, કરો આ એક એક્સરસાઈઝ
mukesh ambani
મુકેશ અંબાણી ગુજરાતના આ શહેરમાં બનાવશે દુનિયાનું સૌથી મોટું ડેટા સેન્ટર, ખાસ જાણો
ICC
ICC જાહેર કરી ODI ઓફ ધ યર ટીમ, એકપણ ભારતીય ખેલાડીને સ્થાન નહીં, પાકિસ્તાનને બખ્ખાં!
Rare astronomical event
ગુજરાતના આકાશમાં રાત્રે સર્જાશે એક અદ્ભુત દ્રશ્ય; દુર્લભ ઘટનાને નિહાળવા ભારે કુતૂહલ
National Girl Child Day
ગુજરાતમાં પરિવર્તનનો વાયરો ફૂંકાયો, દત્તક લેવામાં દીકરાઓ કરતા વ્હાલી બની દીકરી
karnataka
સાવધાન! HMPV બાદ ભારતમાં આ જીવલેણ વાયરસની એન્ટ્રી, દેશમા પહેલો કેસ, આ લોકોને છે ખતરો
Shattila Ekadashi 2025
Shattila Ekadashi 2025: ક્યારે છે ષટતિલા એકાદશી? એકાદશી પર ભુલથી પણ આ 5 ભુલ કરવી નહી