हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રાફેલ જેટ
રાફેલ જેટ News
જનરલ કમર જાવેદ બાજવા
રાફેલ મામલે પાકિસ્તાન થયુ ભયભીત, બાજવા બાલાકોટને લઇ ફરી બોલ્યા જૂઠું
રાફેલ વિમાન (Rafale Jet) મામલે પાકિસ્તાનનો ડર ખુલ્લેઆમ દેખાયો છે. પાકિસ્તાન (Pakistan)ના સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા (General Qamar Javed Bajwa)એ ભારતના રાફેલ વિમાન ખરીદવા પર ઇશારા ઇશારામાં કહ્યું કે, કોઇ નવા હથિયારોથી પાકિસ્તાનને ડરાવી શકે નહીં.
Sep 6,2020, 22:38 PM IST
Rafale jets
લિબિયાથી આવેલા એક સમાચારથી PAKમાં દહેશત, ઈમરાન ખાન ખુબ તણાવમાં, જાણો શું છે મામલો
લિબિયાથી આવેલા એક સમાચારે પાકિસ્તાન સરકારની ઊંઘ ઉડાવી દીધી છે. હકીકતમાં લિબિયામાં સ્થિત તુર્કીના અલ વાટિયા એરબેસ પર રાફેલ વિમાન (Rafale Jets)થી જબરદસ્ત હુમલો કરાયો છે. કહેવાય છે કે આ હુમલામાં તુર્કીના અનેક સૈનિકો માર્યા ગયા છે. ઈજિપ્ત અને ફ્રાન્સ પર હુમલાનો શક જતાવવામાં આવી રહ્યો છે. જેનાથી ઈમરાન ખાન અને ઈસ્લામાબાદ માટે ટેન્શનના સમાચાર એ છે કે જે રાફેલથી તુર્કીના એરબેસ પર હુમલો કરાયો છે તે જ રાફેલની પહેલી ખેપ આ મહિને ભારતીય વાયુસેનાને મળવાની છે.
Jul 14,2020, 9:09 AM IST
France
ભારતને રાફેલ વિમાન આપવા પર ફ્રાન્સનું મોટું નિવેદન, કહ્યું- સપ્લાયમાં વિલંબ નહીં થાય
ભારતમાં ફ્રાન્સના રાજદૂત ઇમૈનુએલ લેનિને કહ્યું કે, ભારતને 36 રાફેલ લડાકુ વિમાનોની સપ્લાયમાં કોઈ વિલંબ થશે નહીં અને જે સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી તેનું ચોક્કસપણે પાલન કરવામાં આવશે. ભારતે ફ્રાન્સની સાથે સપ્ટેમ્બર 2020માં 36 રાફેલ લડાકુ વિમાન ખરીદવા માટે લગભગ 58 હજાર કરોડ રૂપિયા ખર્ચથી કરાર કર્યો હતો.
May 24,2020, 19:30 PM IST
રાજનાથ સિંહ
VIDEO : રાજનાથ સિંહ રાફેલમાં ઉડાન ભરનારા દેશના પ્રથમ સંરક્ષણ મંત્રી બન્યા
રાજનાથે મેરિગ્નેક ફેક્ટરી ખાતેથી રાફેલ વિમાનમાં સવારી કરી હતી. દસોલ્ટ એવિએશનના હેડ ટેસ્ટ પાઈલટ ફિલિપ દશેટુએ રાફેલ વિમાન ઉડાવ્યું હતું. રાફેલ વિમાનમાં સવારી સાથે જ રાજનાથ સિંહ તેમાં ઉડાન ભરનારા દેશના પ્રથમ સંરક્ષણ મંત્રી બન્યા હતા.
Oct 8,2019, 19:58 PM IST
Trending news
Pushpa 2
કઈ રીતે બનાવવામાં આવી અલ્લુ અર્જુનની 'પુષ્પા 2'? જાણવા ઈચ્છો છો તો જુઓ આ 2 Video
Diabetes
માત્ર વધુ પડતી મીઠાઈ ખાવાથી જ નથી થતું ડાયાબિટીસ, આ કારણોથી પણ થઈ શકે છે સુગર
Kajal Maheriya Vs Sagar Patel
મા ઉમિયા પર અભદ્ર ટિપ્પણીનો વિવાદ વકર્યો, લોકગાયક કાજલ મેહરિયાએ કર્યો મોટો દાવો
Photo Ban
ભારતમાં આ જગ્યાઓ પર ફોટા પાડવા પર છે પ્રતિબંધ, જો પકડાયા તો સીધા જઈ શકો છો જેલ ભેગા
crocodile city
ગુજરાતની આ નદીમાં 300 થી વધુ મગર છે, મગરોની નગરીમાં થઈ રહ્યું છે મોટું આયોજન
Business
અડધાથી પણ ઓછુ પેમેન્ટ કરવા પર મળશે કન્ફર્મ ટિકિટ, ઝીરો કેન્સલેશન, જાણો કંપનીનો પ્લાન
Lawrence Powell Jobs
શું છે કલ્પવાસ? મહાકુંભમાં સાધ્વી બની રહેશે સ્વર્ગસ્થ સ્ટીવ જોબ્સના પત્ની
Agriculture
ગુજરાતના આ જિલ્લાના ગાજર ગામેગામ પ્રખ્યાત છે, ખેડૂતો કમાય છે લાખો રૂપિયા
Bhavnagar
ગાય-ભેંસની જેમ આ ભાઈએ સિંહને ભગાડ્યો, રેલવે ગાર્ડની બહાદુરી જુઓ વીડિયોમાં
astrology
ભોલેનાથના આ 5 મૂળ મંત્ર જીવનમાં ભરી દેશે સકારાત્મકતા, ખુશિઓનું થશે આગમન