france
ફ્રાન્સમાં હવે માસ્ક ફરજીયાત નહીં, કોરોનાના કેસ ઓછા થતાં સરકારે લીધો નિર્ણય
ફ્રાન્સમાં હવે જાહેર સ્થળો પર માસ્ક લગાવવુ જરૂરી નથી. છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસ ઓછા થતાં સરકારે નિયમોમાં ઢીલ આપી છે.
May 16, 2022, 10:19 PM ISTPM Modi Europe Visit: PM મોદી 3 દેશના પ્રવાસે... 8 વૈશ્વિક નેતાઓને મળશે, 7 પોઈન્ટમાં સમજો પ્રવાસનું મહત્વ
PM Narendra Modi Europe Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ત્રણ દિવસના યુરોપ પ્રવાસે છે. જે અંતર્ગત આજે તેઓ જર્મનીની રાજધાની બર્લિન પહોંચ્યા. જર્મની બાદ તેઓ ડેનમાર્ક અને ફ્રાન્સની પણ મુલાકાત લેશે.
May 2, 2022, 02:14 PM ISTPM Modi in Germany: બર્લિન પહોંચ્યા PM મોદી, બાળકીએ દેખાડી પેન્ટિંગ તો પ્રધાનમંત્રીએ પૂછ્યો આ રસપ્રદ સવાલ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી યુરોપના ત્રણ દેશોના પ્રવાસે છે. આજે સવારે તેઓ જર્મનીની રાજધાની બર્લિન પહોંચ્યા. પ્રધાનમંત્રી મોદી જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે મુલાકાત કરશે તથા આ ઉપરાંત તેઓ અન્ય બિઝનેસ લીડર્સને પણ મળશે.
May 2, 2022, 11:05 AM ISTયુક્રેન સંકટ: પુતિનને મળવા તૈયાર તો થયા બાઈડેન, પરંતુ રાખી આ મોટી શરત
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ટાળવાની કોશિશોમાં લાગેલા અમેરિકાએ એક મોટું પગલું ભર્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન પોતાના રશિયન સમકક્ષ વ્લાદિમિર પુતિન સાથે મુલાકાત માટે તૈયાર થઈ ગયા છે.
Feb 21, 2022, 09:58 AM ISTફ્રાન્સ સહિત આ દેશોમાં હિજાબ અંગે છે એકદમ કડક કાયદા, નિયમ તોડો તો ભરવો પડે દંડ
દેશમાં હિજાબ પહેરવાને લઈને બબાલ મચેલી છે. એકબાજુ રાજકારણ ગરમાયું છે તો બીજી બાજુ અનેક રાજ્યોમાં હિજાબને લઈને પ્રદર્શન પણ શરૂ થયા છે. શું તમને ખબર છે કે દુનિયાના અન્ય દેશોમાં હિજાબને લઈને શું નિયમો છે?
Feb 9, 2022, 01:36 PM ISTભાઈ-બહેન વચ્ચે સેક્સ સંબંધ પર અહીં લાગવા જઈ રહ્યો છે પ્રતિબંધ, સરકાર ટૂંક સમયમાં કરશે જાહેરાત
સમાચાર એજન્સી AFP એ ટાક્વેટને ટાંકીને જણાવ્યું છે કે નવો કાયદો સમાજ પર સ્પષ્ટ પ્રતિબંધ લગાવવા માટે છે. વ્યભિચાર સમાજમાં સ્વીકાર્ય નથી, પછી ભલે તે કોઈ પણ ઉંમરનો હોય. તમે તમારા પિતા, તમારા પુત્ર અથવા તમારી પુત્રી સાથે સેક્સ કરી શકતા નથી.
Jan 16, 2022, 07:25 AM ISTOmicron બાદ કોરોનાનો વધુ એક વેરિએન્ટ મળી આવ્યો, 46 વાર બદલી ચૂક્યો છે સ્વરૂપ
કોરોના સંકટ વચ્ચે એક વધુ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.
Jan 4, 2022, 11:47 AM ISTનફરત અને જેહાદનું સમર્થન કરતા હતા ઈમામ, આ દેશની સરકારે મસ્જિદ પર તાળું મારી દીધુ
આ મસ્જિદના ઈમામ પર ધર્મોપદેશના નામે ખ્રિસ્તિ, સમલૈંગિક લોકો અને યહુદીઓ પ્રત્યે નફરત ફેલાવવાનો અને જેહાદનું સમર્થન કરવાનો આરોપ છે.
Dec 29, 2021, 06:54 AM ISTAsteroid: આકાશમાંથી આવી રહી છે એફિલ ટાવર જેટલી મોટી આફત, શું દુનિયામાં તબાહી મચી જશે?
આકાશમાંથી એક વિશાળકાય આફત ઝડપથી પૃથ્વી તરફ આગળ વધી રહી છે. આ આફત છે 4660 Nereus નામનો એસ્ટેરોઈડ, જે ફ્રાન્સના એફિલ ટાવરથી પણ મોટો છે.
Dec 3, 2021, 07:52 AM ISTફ્રાન્સથી વધુ ત્રણ રાફેલ વિમાન ભારત પહોંચ્યા, હવે ફાઈટર પ્લેનની સંખ્યા વધીને 24 થઈ
ફ્રાન્સથી અત્યાર સુધી રાફેલના સાત જથ્થા ભારત પહોંચી ચુક્યા છે. બુધવારે સાતમાં જથ્થામાં વધુ ત્રણ વિમાન ભારત પહોંચ્યા છે. આ સાથે ભારત પાસે રાફેલની સંખ્યા 24 થઈ ગઈ છે.
Jul 21, 2021, 11:43 PM ISTCovishield વેક્સિન લેનારા યાત્રી કરી શકશે ફ્રાન્સની યાત્રા, કોવૈક્સીન પર હજુ કોઈ નિર્ણય નહીં
ફ્રાન્સે માત્ર કોવિશીલ્ડ વેક્સિનના બંને ડોઝ લીધેલા યાત્રીકોને દેશમાં પ્રવેશ આપવાનો નિર્ણય લીધો છે. પરંતુ કોવૈક્સીનને લઈને હજુ વિચાર કરવામાં આવી રહ્યો છે.
Jul 17, 2021, 11:43 PM ISTફ્રાન્સે Google પર લગાવ્યો 4,400 કરોડનો દંડ, કોપીરાઇટ કાયદાના ઉલ્લંઘનનો મામલો
Fine On Google: ફ્રાન્સે ગૂગલ પર 500 મિલિયન યૂરોનો દંડ ફટકાર્યો છે. ગૂગલ પર આ કાર્યવાહી પબ્લિશર્સ સાથે વિવાદના મામલામાં કરવામાં આવી છે.
Weird Facts: Nude City તરીકે જાણીતું છે આ શહેર, મોલ, બીચ, રેસ્ટોરા બધે કપડાં વગર ઘૂમતા હોય છે લોકો
જાણો ન્યૂડ સિટી સંલગ્ન કેટલાક રસપ્રદ તથ્યો વિશે...
Jul 10, 2021, 07:18 AM ISTધૂળ ખાતી પેઈન્ટિંગના મળ્યા લાખો રૂપિયા! આવું થવા પાછળ છે ખાસ કારણ
ઘણી વખત કેટલાક લોકોના ઘરમાં કેટલોક એવો કિમતી સામાન પડ્યો હોય છે, જેમાટે તેઓને કોઈ પણ જાતનો અંદાજો નથી હોતો. આવુ જ કઈક ફ્રાન્સ (France)ના ઈપર્ને (Epernay)માં રહેતા એક પરિવાર સાથે થયું.
Jul 4, 2021, 01:02 PM ISTVIDEO: ફ્રાન્સના રાષ્ટ્રપતિ Emmanuel Macron ને એક વ્યક્તિએ માર્યો લાફો, બેની ધરપકડ
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને લાફો મારનાર બે વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે. હાલ બન્નેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
Jun 8, 2021, 08:07 PM ISTGoogle પર ફ્રાન્સે ફટકાર્યો 1952 કરોડને દંડ, પાવરનો ખોટો ઉપયોગ કરવાનો આરોપ
Google પર ફ્રાન્સે મોટો દંડ ફટકાર્યો છે. ઓનલાઇન એડવરટાઇઝમેન્ટ પાવરનો ખોટો ઉપયોગ કરવા માટે 22 કરોડ યૂરો એટલે કે 1953 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
Jun 7, 2021, 11:38 PM ISTફ્રાન્સ, બેલ્જિયમ અને ઉઝબેકિસ્તાન આવ્યા ભારતની મદદે, જુઓ આ ખાસ સમાચાર...
France, Belgium and Uzbekistan came to India's aid, see this special news ...
May 2, 2021, 04:35 PM ISTFrance ના પ્રધાનમંત્રી Jean Castex ને Ladies Underwear મોકલી રહ્યા છે દુકાનદાર, જાણો કેમ
કોરોના (Coronavirus) કહેર વચ્ચે ફ્રાન્સના (France) પ્રધાનમંત્રી જીન કાસ્ટેક્સ (Jean Castex) આજકાલ એક વિચિત્ર સમસ્યાને લઇને પરેશાન છે. તેમને દરરોજ મેઇલમાં લેડિઝ અન્ડરવેર (Ladies Underwear) મળી રહી છે
Apr 23, 2021, 07:20 PM ISTકોરોના સામે ઝઝૂમી રહેલા ભારત માટે આ દેશે મોકલ્યો ભાવુક સંદેશ, કહ્યું- 'આ સંઘર્ષમાં અમે તમારી સાથે'
ભારતમાં કોરોના વાયરસના કેસ રોકેટ ગતિથી વધી રહ્યા છે. હાલાત બેકાબૂ થઈ ગયા છે. આ બધા વચ્ચે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને કોવિડ-19 સંક્રમણના પ્રકોપને પહોંચી વળવા માટે ભારતની મદદ કરવાની રજુઆત કરી છે.
Apr 23, 2021, 01:16 PM ISTCorona: ભારતમાં કોરોનાના પ્રકોપથી આ દેશ ગભરાઈ ગયો, Indian Travelers માટે 10 દિવસ Quarantine ફરજિયાત
ભારતમાં કોરોનાની બીજી લહેરથી જે રીતે ભયાનક સ્થિતિ પેદા થઈ રહી છે તેનાથી દુનિયાના અનેક દેશોનું ટેન્શન વધી ગયું છે.
Apr 22, 2021, 09:33 AM IST