हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
QAT
UAE
109/ 6
(16)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
શત્રુઘ્ન સિંહા
શત્રુઘ્ન સિંહા News
shatrughan sinha
શત્રુઘ્ન સિંહાના સ્વાસ્થ્ય અંગે દીકરા લવ એ આપી જાણકારી, જણાવ્યું તબિયત બગડવાનું કારણ
Shatrughan Sinha Health: સોનાક્ષી સિંહાના લગ્નના પાંચ દિવસ પછી ખબર આવી કે શત્રુઘ્ન સિંહાને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. શત્રુઘ્ન સિંહાની તબિયત બગાડવા પાછળ અનેક તર્ક-વિતર્ક ચાલી રહ્યા હતા. પરંતુ હવે લવ સિંહાએ પોતાના પિતાની તબિયત અંગે જાણકારી આપી છે.
Jul 1,2024, 8:29 AM IST
Akshay Kumar
Shatrughan Sinhaએ Akshay Kumar પર સાધ્યું નિશાન ? 25 કરોડના દાન વિશે કહ્યું કે...
અક્ષયકુમાર (Akshay Kumar) દ્વારા કરવામાં આવેલા દાન પછી જ બોલિવૂડની સેલિબ્રિટીઓ મેદાનમાં ઉતરી છે. હવે તો સલમાન ખાન અને શાહરૂખ ખાન પણ મદદ માટે આગળ આવ્યા છે.
Apr 15,2020, 16:48 PM IST
બિહાર
આ છે બિહારની ટોપ 5 સીટ જેનાપર ટકેલી છે બધાની નજરો
લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Election Result 2019) માટે મતગણતરી ચાલુ છે. 542 સીટો માટે કુલ 8040 ઉમેદવાર મેદાનમાં છે. બિહારમાં લોકસભાની કુલ 40 સીટો છે. પર6તુ પાંચ એવી હોટ સીટ છે જેનાપર બધાની નજરો ટકેલી છે. આ સીટોના પરિણામથી બાગીઓ અને, વામપંથી અને આરજેડીની સ્થિતિ અંગે સ્પષ્ટપણે ખબર પડશે.
May 23,2019, 11:36 AM IST
શત્રુઘ્ન સિંહા
શત્રુઘ્ન સિંહાએ આપ્યું ચોંકાવનારું નિવેદન
શત્રુઘ્ન સિંહાએ આપ્યું ચોંકાવનારું નિવેદન. તેઓ પ્રચારના ભાષણમાં ભાન ભુલી ગયા હતા.
Apr 27,2019, 15:40 PM IST
Shatrugn Sinha
કોંગ્રેસના શત્રુઘ્ન સિંહાને હવે અખિલેશમાં દેખાયાં PM ઉમેદવાર, જુઓ વીડિયો
કોંગ્રેસના શત્રુઘ્ન સિંહાને હવે અખિલેશમાં દેખાયાં PM ઉમેદવાર, પત્નીના પ્રચારમાં જતાં બોલ્યાં શત્રુધ્ન સિંહા, અખિલેશને ગણાવી દીધાં પ્રધાનમંત્રી પદના ઉમેદવાર
Apr 19,2019, 14:55 PM IST
loksabha election 2019
શત્રુઘ્ન સિંહાના રાજકીય નિર્ણય વિશે તેમની સાથે ખાસ વાતચીત
શત્રુઘ્ન સિંહાના રાજકીય નિર્ણય વિશે તેમની સાથે ખાસ વાતચીત
Apr 7,2019, 11:45 AM IST
loksabha election 2019
શત્રુઘ્ન સિંહાએ પ્રેસ કોન્ફરન્સમાં વાટ્યો ભાંગરો
કોંગ્રેસ પાર્ટીનું સભ્ય પદ ગ્રહણ કરતા શત્રુઘ્ન સિન્હાએ ભાજપને સ્થાપના દિવસે શુભેચ્છાઓ પણ પાઠવી. કહ્યું કે પાર્ટીમાં મારો ઉછેર નાનાજી દેશમુખના દેખરેખમાં થયો. મને અટલજી અને આડવાણીજીએ માર્ગદર્શન આપ્યું. ભાજપમાં સામેલ થયા બાદ સુબોધકાંત સહાય મને પહેલીવાર પબ્લિક લાઈફમાં લઈને આવ્યાં.
Apr 6,2019, 16:55 PM IST
loksabha election 2019
શત્રુઘ્ન સિંંહા બન્યા કોંગ્રેસના સભ્ય
ભારતીય જનતા પાર્ટીમાં સતત બળવાખોર તેવર અપનાવનાર અને આજે અધિકૃત રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયેલા શત્રુઘ્ન સિન્હાએ કોંગ્રેસનો હાથ પકડતા જ ભાજપ પર અનેક આરોપ લગાવ્યાં. તેમણે એ વાત માટે પણ નારાજગી વ્યક્ત કરી કે વર્ષ 2014માં જ્યારે કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકાર બની તો તેમને મંત્રી બનાવવામાં આવ્યાં નહીં.
Apr 6,2019, 16:45 PM IST
સોનાક્ષી સિંહા
પિતા શત્રુઘ્નના પક્ષપલટા વિશે સોનાક્ષીએ આપી દીધું મોટું નિવેદન
બોલિવૂડની દબંગ ગર્લ સોનાક્ષી સિંહા હાલમાં પોતાની આગામી ફિલ્મ કલંકને કારણે ચર્ચામાં છે. હાલમાં સોનાક્ષીના પિતા શત્રુઘ્ન પોતાના રાજકીય નિર્ણયને કારણે ચર્ચામાં છે. શત્રુઘ્ને હાલમાં ભારતીય જનતા પાર્ટીનો સાથ છોડીને કોંગ્રેસના સભ્ય બનવાનું પસંદ કર્યું છે. સામાન્ય રીતે સોનાક્ષી જાહેરમાં પિતાના કામ વિશે કોઈ કમેન્ટ નથી કરતી પણ આ નિર્ણય વિશે ખુલીને વાત કરી છે.
Mar 30,2019, 12:33 PM IST
paas khedut sammelan
પાસના ખેડૂત સત્યાગ્રહ કાર્યક્રમમાં શત્રુઘ્ન સિંહાએ આપી હાજરી
આ સાથે તેમણે કહ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ગર્વની વાત છે.
Oct 31,2018, 21:48 PM IST
Trending news
Year Ender 2024
Year Ender 2024: આ વર્ષે IPLમાં તુટ્યા અનેક રેકોર્ડ, KKR એ 10 વર્ષ પછી જીતી ટ્રોફી
Ahmedabad Metro
અમદાવાદ મેટ્રોમાં મુસાફરી માટે હવે મોબાઈલથી ટિકિટ કરી શકાશે બુક, લોન્ચ થઈ એપ્લિકેશન
GSRTC
GPSC વર્ગ-3ના પરીક્ષાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા, ST નિગમ દોડાવશે એક્સ્ટ્રા બસો
gujarat
બનાસકાંઠા જિલ્લાનું આ સરહદી ગામ બન્યું સોલાર વીલેજ, બધા ઘરોમાં લાગી સોલાર પેનલ
Austria Couple
ઓસ્ટ્રિયાના કપલનો જબરો કાંડ! 40 વર્ષમાં 12 વખત લગ્ન-છૂટાછેડાથી કરી કરોડોની છેતરપિંડી
winter crops
શિયાળુ પાકના વાવેતર માટે ખેડૂતોને નહીં રહે પાણીની ચિંતા, સરકારે કરી મોટી જાહેરાત
Business
જેટલીવાર તમે આંખ પટપટાવો એટલીવારમાં આ વ્યક્તિ કમાય છે 80.43 લાખ...
EPFO
Higher Pension: પેન્શનરો માટે EPFOની રાહત... આ સુવિધા માટે તારીખ લંબાવાઈ
Chanakya Niti
4 આદતથી ફટાફટ મેળવજો છૂટકારો, સમય પહેલા બનાવી દેશે ઘરડા, એક આદત શારીરિક સુખ સંબંધિત
H-1B visa
H-1B visa માં મોટો ફેરફાર, જાણો અમેરિકા જવા ઈચ્છતા ગુજરાતી લોકો પર શું થશે અસર