हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
શાદી
શાદી News
Salman Khan
સલમાને લગ્ન માટે પૂછ્યું તો મોંઢા પર જ ઘસીને આ અભિનેત્રીએ પાડી દીધી ના!
Salman Khan Marriage Offer: સલમાન ખાને એક અભિનેત્રીને કહ્યું મુજસે શાદી કરોગી...? જવાબ જાણીતા નિર્માતા-નિર્દેશક સંજયલીલા ભણસાલીની ભત્રીજીએ ઘસીને ના પાડી દીધી. શું ખરેખર સલમાનને પસંદ છે આ હીરોઈન? શું ખરેખર સલામન આ અભિનેત્રી સાથે કરવા માંગે છે લગ્ન? શું બન્ને વચ્ચે ખરેખર કોઈ સંબંધો છે ખરાં? આવા અનેક સવાલો હાલ ચર્ચામાં છે.
May 16,2024, 15:16 PM IST
શાદી
ક્યારેય નહી જોયું હોય આવું રજવાડી વેડીંગ વસ્ત્ર કલેકશન
જ્યારે પરંપરા અને સંસ્કૃતિ,પ્રેમ અને લગ્નના આશિર્વાદ સાથે ગુંથાય છે ત્યારે ખાસ ઉજવણી માગી લે છે અને આવા પ્રસંગોનો ખાસ ક્યુરેટેડ,પર્સનાલાઈઝડ અને યાદગાર અનુભવ પૂરો પાડતી મેરીયોટ્ટ ઈન્ટરનેશનલ આવાં અત્યંત ઉત્કૃષ્ટ લગ્નોના આયોજનમાં નિપુણ છે. રેનેસાંસ અમદાવાદ હોટેલ્સે તા. 5 અને 6 એપ્રિલના રોજ 'શાદી બાય મેરીયોટ્ટ'નું આયોજન કર્યું છે. સમારંભના પ્રથમ દિવસે સેલીબ્રેટેડ ફેશન ડિઝાઈનર જોડી મીરા અને મુઝફ્ફરઅલીના વેડીંગ કલેકશનની રજૂઆત કરવામાં આવી હતી, જેમાં અમદાવાદ શહેરનો ઉચ્ચ અગ્ર વર્ગ હાજર રહ્યો હતો. આ પ્રસિધ્ધ ડિઝાઈનર્સે મહેંદી, સંગીત અને કોકટેઈલથી માંડીને લગ્નના ખાસ દિવસ સહિત લગ્નના તમામ સમારંભ માટે તૈયાર કરેલુ એક્સલુઝિવ વેડીંગ કલેકશન રજૂ કર્યું હતું.
Apr 10,2019, 16:05 PM IST
Trending news
BSNL
જે Jio, Airtel ન કરી શક્યું તે BSNL એ કરી દેખાડ્યું! ₹5.45 માં 1GB ડેટા, Free કોલિંગ
IND vs NZ
ટી20 વિશ્વકપમાં ભારતીય મહિલા ટીમની ખરાબ શરૂઆત, ન્યૂઝીલેન્ડ સામે 58 રને થયો પરાજય
Trending Quiz
GK Quiz: એવું કયું શાક છે જેને મહિલાઓ કાપતી નથી?
Nitin Gadkari
પાન-મસાલા ખાઈ રસ્તા પર થૂંકશો તો છાપામાં છપાઈ જશે તમારો ફોટો! ગડકરીએ આપ્યો સંકેત
Ahmedabad Metro
અમદાવાદમાં નવરાત્રિ સુધી મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફારઃ જાણો કેટલા વાગ્યા સુધી દોડશે?
Haryana Assembly elections
હરિયાણામાં આવતીકાલે 90 સીટો પર મતદાન, આ હોટ સીટ પર જોવા મળશે ટક્કર
Robbery incident in Ahmedabad
"તું દારૂ અને ગાંજાના કેસમાં ફરાર ફરે છે...", નકલી પોલીસનો અસલી પોલીસે ખેલ પાડ્યો
Vadodara
આ છે યુનાઈટેડ વેના મેદાનની દશા! ગરબામાં જવું હોય તો પગ ગંદા કરવાની તૈયારી રાખજો
Gujarat high court
હવે મર્યા સમજો! હાઇકોર્ટની ટકોર;‘હેલ્મેટ ન પહેરનારને રોકી રાખો, ભલે ઓફિસે મોડું થાય'
gujarat
‘બદલાપુર’ જેવી ઘટના! દીકરાએ 22 વર્ષે પિતાના મોતનું વેર વાળ્યું, હત્યારાને બોલેરોથી..