BMW લાવી આ સસ્તી નવી કાર, મિડલ ક્લાસવાળા પણ આરામથી ખરીદી શકશે!
Affordable BMW Car: અપર મિડલ ક્લાસના લોકો 40 થી 50 લાખ રૂપિયાની કાર ખરીદી શકે છે. એવામાં BMWએ હવે નવી કાર લોન્ચ કરી છે, જેની કિંમત 46 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે.
Trending Photos
BMW 2 Series M Performance Edition: BMW એ ભારતમાં નવી BMW 220i M પરફોર્મન્સ એડિશન (માત્ર પેટ્રોલ) 46 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ, ભારત) ની કિંમતે લોન્ચ કરી છે. તેનું ઉત્પાદન ચેન્નાઈના BMW ગ્રુપ પ્લાન્ટમાં થઈ રહ્યું છે. આ લિમિટેડ એડિશન માત્ર ઓનલાઈન જ ઉપલબ્ધ થશે. નવું મૉડલ 220i M Sport Pro ટ્રીમ કરતાં લગભગ રૂ. 50,000 વધુ મોંઘું છે.
ભારતીય પાસપોર્ટની આ છે તાકાત : દુનિયાના આ 57 દેશોમાં વિઝા ફ્રી મળે છે એન્ટ્રી
ગૂગલ મેપ્સે કરાવ્યા છૂટાછેડા! પ્રેમી સાથે રોમાન્સ કરતી પત્નીની તસવીરો કરી દીધી જાહેર
આ દેશોમાં કમાવવા જશો તો ભીખારી થઈને રિટર્ન આવશો, વિદેશ જતાં પહેલાં 1000 વાર વિચારજો
BMW 2 સિરીઝ M પરફોર્મન્સ એડિશન (BMW 2 Series M Performance Edition) બ્લેક સેફાયર મેટાલિક પેઇન્ટમાં ઉપલબ્ધ છે. તે લાંબા સિલુએટ અને ફ્રેમલેસ દરવાજા સાથે આવે છે. તેમાં M પરફોર્મન્સ ફ્રન્ટ ગ્રિલ, ફોગ લેમ્પ ઇન્સર્ટ અને Cerium ગ્રે રંગીન ORVM છે. LED હેડલાઇટ્સ અને ફુલ-LED ટેલ-લાઇટ્સ છે. ટેલ-લાઇટ તેના પાછળના મધ્ય ભાગ સુધી ફેલાયેલી છે. M પરફોર્મન્સ સ્ટીકર્સને સાઇડ પ્રોફાઇલ પર લગાવવામાં આવ્યા છે.
કેન્સર અને હાર્ટએટેક જેવા રોગોને દૂર રાખવા હોય છે તો આજે ડાયટમાં સામેલ કરો આ ફૂડ્સ
કાજુ ખાતા હશો તો દવાઓની કોઇ નહી થાય અસર, આ લોકોને ફાયદાને બદલે થશે નુકસાન!
નવી BMW 2 સિરીઝ M પરફોર્મન્સ ફીચર્સ
નવી BMW 2 સિરીઝ M પર્ફોર્મન્સમાં કેબિનની અંદર પેનોરેમિક ગ્લાસ સનરૂફ, અલકાન્ટારા ગિયર સિલેક્ટર લીવર, M પરફોર્મન્સ ડોર પિન અને ડોર પ્રોજેક્ટર, ઇલેક્ટ્રિકલ મેમરી ફંક્શન સાથે BMW સ્પોર્ટ સીટ, 40/20/40 સ્પ્લિટ રીઅર સીટ અને 6 ડિમેબલ ડિઝાઇન્સ સાથે લાઇટિંગ મળેછે. તેમાં 10.25-ઇંચ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ, 10.25-ઇંચ કંટ્રોલ ડિસ્પ્લે, BMW હેડ-અપ ડિસ્પ્લે, BMW જેસ્ચર ટેક્નોલોજી, HiFi લાઉડસ્પીકર સિસ્ટમ, રિયર વ્યૂ કેમેરા સાથે પાર્કિંગ આસિસ્ટન્ટ, વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને Apple CarPlay સહિત ઘણી સુવિધાઓ છે.
પૈસાના અભાવે હોટલોમાં લોકોના પડખાં ગરમ કરતી હતી આ હિરોઈન, AIDS થી થયું હતું મોત
સિંગરની પત્ની કપડાં વિના ઘરની બહાર નીકળી, પ્રાઈવેટ પાર્ટને ઓશીકા વડે છુપાવ્યો અને...
તે છ એરબેગ્સ, એટેન્ટિવનેસ આસિસ્ટન્સ, બ્રેક આસિસ્ટ, એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ, ટ્રેક્શન કંટ્રોલ, ડાયનેમિક સ્ટેબિલિટી કંટ્રોલ, કોર્નરિંગ બ્રેક કંટ્રોલ, ઓટો હોલ્ડ સાથે ઇલેક્ટ્રિક પાર્કિંગ બ્રેક, સાઇડ-ઇમ્પેક્ટ પ્રોટેક્શન, ઇલેક્ટ્રોનિક વ્હીકલ ઇમોબિલાઇઝર અને ક્રેશ સેન્સર જેવી સુવિધાઓ સાથે આવે છે.
દુનિયાભરના ટોપના નેતાઓની ગાડીઓ કેમ હોય છે કાળી? તેની પાછળનું કારણ છે એકદમ ખાસ
Joe Biden Car: અભેદ કિલા જેવી છે બાઇડેનની કાર, કીંમત અને ફીચર્સ સાંભળીને ઉડી જશે હોશ
નવી BMW 2 સિરીઝ M પર્ફોર્મન્સ એન્જિન
BMW 2 સિરીઝ M પર્ફોર્મન્સ એડિશન 2.0L ફોર-સિલિન્ડર ટ્વીન-ટર્બો પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત છે, જે 1350-4600rpm પર 176bhp અને 280Nm જનરેટ કરે છે. તે માત્ર 7.1 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી લે છે. તેમાં 7-સ્પીડ સ્ટેપટ્રોનિક સ્પોર્ટ ઓટોમેટિક ટ્રાન્સમિશન છે. સ્ટીયરીંગ વ્હીલ પર પેડલ શિફ્ટર પણ છે.
મોદી સરકાર બજાર કરતાં સસ્તામાં વેચશે સોનું, આ સ્ટેપથી 4 કિલો સુધી ખરીદી શકશો
પાર્ટનરની ખુશી માટે પાર કરી દે છે તમામ હદો, કામુકતાના મામલે આપે છે માત
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે