WHATSAPP પોતાના Delete For Everyone ફીચર્સમાં કરશે આ મોટો બદલાવ, જાણો થશે શું ફેરફાર

આજ કાલ  દરેક લોકો WHATS APPનો ઉપયોગ કરતા હોય છે અને દરેકના WHATS APP પર ડિલીટ ફોર એવરીવનના ફિચર્સની જાણકારી પણ  છે. આગામી સમયમાં WHATS APP ડિલીટ ફોર એવરીવનના ફિચર્સમાં બદલાવ લાવવા જઈ રહ્યું છે. ડિલીટ ફોર એવરીવનના ફિચર્સ 2017માં શરૂ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં 7 સેકન્ડની સમય મર્યાદા રાખવામાં આવી હતી જે પછી  2018 માં 4,096 સેકન્ડ સુધી સમય મર્યાદા વધારવામાં આવી.

WHATSAPP પોતાના Delete For Everyone ફીચર્સમાં કરશે આ મોટો બદલાવ, જાણો થશે શું ફેરફાર

નવી દિલ્હીઃ આજ કાલ  દરેક લોકો WHATS APPનો ઉપયોગ કરતા હોય છે અને દરેકના WHATS APP પર ડિલીટ ફોર એવરીવનના ફિચર્સની જાણકારી પણ  છે. આગામી સમયમાં WHATS APP ડિલીટ ફોર એવરીવનના ફિચર્સમાં બદલાવ લાવવા જઈ રહ્યું છે. ડિલીટ ફોર એવરીવનના ફિચર્સ 2017માં શરૂ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં 7 સેકન્ડની સમય મર્યાદા રાખવામાં આવી હતી જે પછી  2018 માં 4,096 સેકન્ડ સુધી સમય મર્યાદા વધારવામાં આવી.શું ફેરફાર થશે-
IAS માટે WHATSAPP બીટાને એક નવો વીડિયો પ્લેબેક ઈન્ટરફેસ મળી રહ્યું છે જેથી યૂઝર્સ વીડિયોને પૂર્ણ સ્ક્રીન પર રોકી શકે અથવા પિક્ચર-ઈન-પિક્ચર વિન્ડો બંધ કરી શકે.એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ ચેટ બેકઅપ રોલ આઉટ-
WhatsAppએ વૈશ્વિક સ્તરે iOS અને Android વપરાશકર્તાઓ માટે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ ચેટ બેકઅપ રોલઆઉટ કરવાનું શરૂ કર્યું છે. નવા અપડેટ સાથે, જો કોઈ વપરાશકર્તા તેમના ચેટ ઇતિહાસનો એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન સાથે બેકઅપ લેવાનું પસંદ કરે છે, તો તે ફક્ત તેમને જ ઍક્સેસિબલ હશે અને કોઈ પણ બેકઅપને અનલૉક કરી શકશે નહીં.
 WhatsApp અથવા બેકઅપ સેવા આપનાર યુઝર્સના એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન બેકઅપને ઍક્સેસ કરી શકશે નહીં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news