WhatsApp એ જણાવ્યા સરળ KEYBOARD SHORTCUTS, હવે બધુ જ આંગળીઓના ટેરવે..

WHATSAPP માં જાણો સરળ શોર્ટકટ કમાન્ડ, આ રીતે મેસેજ કરો રીડ અથવા ચેટ ડિલીટ: આ શોર્ટકટની મદદથી ચેટ પીન અને કોઈપણ મેસેજને અનરીડ કરી શકો છો. તમે ચેટને આર્કાઈવ પણ કરી શકો છો.

WhatsApp એ જણાવ્યા સરળ KEYBOARD SHORTCUTS, હવે બધુ જ આંગળીઓના ટેરવે..

ઝી બ્યૂરો, અમદાવાદઃ શું તમે જાણો છો કે વ્હોટ્સેપ(WHATSAPP)ના વેબ વર્ઝન એટલે કે WHATSAPP WEB અને ડેસ્કટોપ એપ પર સરળતાથી મેસેજ અનરીડ, ચેટ મ્યુટ, પીન ચેટ સહિત અનેક કામે સરળતાથી કરી શકો છો. આ માટે તમારે માત્ર કેટલાક સરળ કીબોર્ડ શોર્ટકટનો ઉપયોગ સિખવો પડશે. આ તમામ શોર્ટકટ કમાન્ડની પૂરી લીસ્ટ કંપની પોતે જાહેર કરી છે.

આ તમામ શોર્ટકટ એપલ મેક અને વિન્ડોઝ બંનેના એપ અને વેબ વર્ઝન પર કામ કરશે. આ શોર્ટકટની મદદથી ચેટ પીન અને કોઈપણ મેસેજને અનરીડ કરી શકો છો. તમે ચેટને આર્કાઈવ પણ કરી શકો છો. એટલું જ નહીં તમે ચેટ મ્યુટ અથવા ડિલીટ પણ કિબોર્ડથી કરી શકો છો.

WHATSAPP KEYBOARD SHORTCUTS-
WINDOWS BROWSER માટેના વ્હોટ્સેપ કીબોર્ડ શોર્ટકટ-
માર્ક અનરીડ માટે- CTRL + ALT + SHIFT + U

આર્કાઈવ ચેટ માટે- CTRL + ALT + E

પિન/અનપિન માટે- CTRL + ALT + SHIFT + P

ચેટમાં સર્ચ માટે- CTRL + ALT + SHIFT + F

ન્યુ ચેટ માટે- CTRL + ALT + N

સેટિંગ્સ માટે- CTRL + ALT+

મ્યુટ ચેટ માટે- CTRL + ALT + SHIFT + M

ડિલીટ ચેટ માટે- CTRL + ALT + BACKSPACE

ચેટ લીસ્ટમાં માટે- CTRL + ALT +/

ન્યુ ગ્રુપ માટે- CTRL સર્ચ ચેટ લીસ્ટમાં માટે- + ALT + SHIFT + N

પ્રોફાઈલ ઓપન કરવા માટે- CTRL + ALT + P

અને રિટર્ન સ્પેસ માટે તમારે SHIFT + ENTER શોર્ટકટ કમાન્ડને યાધ રાખવું પડશે.

WINDOWS DESKTOP APP માટેના વ્હોટ્સેપ કીબોર્ડ શોર્ટકટ-
માર્ક અનરીડ માટે- CTRL + SHIFT + U
આર્કાઈવ ચેટ માટે- CTRL + E

પિન/અનપિન માટે- CTRL + SHIFT + P

ચેટમાં સર્ચ માટે- CTRL + SHIFT + F

ન્યુ ચેટ માટે- CTRL + N

ન્યુ ગ્રુપ માટે- CTRL + SHIFT + N

સેટિંગ્સ માટે- CTRL +

મ્યુટ ચેટ માટે- CTRL + SHIFT + M

ડિલીટ ચેટ માટે- CTRL + SHIFT + D

ચેટ લીસ્ટમાં સર્ચ માટે- CTRL + F

પ્રોફાઈલ ઓપન કરવા માટે- CTRL + P

રિટર્ન સ્પેસ માટે- SHIFT + ENTER

MAC બ્રાઉઝર માટેના વ્હોટ્સેપ કીબોર્ડ શોર્ટકટ-
માર્ક અનરીડ માટે- CMD + CTRL + SHIFT + U

આર્કાઈવ ચેટ માટે- CMD + CTRL + E

પિન/અનપિન માટે- CMD + CTRL + SHIFT + P

ચેટમાં સર્ચ માટે- CMD + CTRL + SHIFT + F

ન્યુ ચેટ માટે- CMD + CTRL + N

સેટિંગ્સ માટે- CMD + CTRL +

મ્યુટ ચેટ માટે- CMD + CTRL + SHIFT + M

ડિલીટ ચેટ માટે- CMD + SHIFT + BACKSPACE

ચેટ લીસ્ટમાં સર્ચ માટે- CMD + CTRL + /

ન્યુ ગ્રુપ માટે- CMD + CTRL + SHIFT +

પ્રોફાઈલ ઓપન કરવા માટે- CMD + CTRL + P

અને રિટર્ન સ્પેસ માટે તમારે SHIFT + ENTER

WINDOWS DESKTOP APP માટેના વ્હોટ્સેપ કીબોર્ડ શોર્ટકટ-
માર્ક અનરીડ માટે- CMD + CTRL + U

આર્કાઈવ ચેટ માટે- CMD + E

પિન/અનપિન માટે- CMD + SHIFT + P

ચેટમાં સર્ચ માટે- CMD + SHIFT + F

ન્યુ ચેટ માટે- CMD + CTRL + N

સેટિંગ્સ માટે- CMD +

મ્યુટ ચેટ માટે- CMD + SHIFT + M

ડિલીટ ચેટ માટે- : CMD + SHIFT + D

ચેટ લીસ્ટમાં સર્ચ માટે- : CMD + F

ન્યુ ગ્રુપ માટે- CMD + N

પ્રોફાઈલ ઓપન કરવા માટે- CMD + P

અને રિટર્ન સ્પેસ માટે તમારે SHIFT + ENTER

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news