Google Map થી પણ Share કરો Live Location, માત્ર અપનાવો આ Easy Trick

તાજેતરમાં લોકેશન શેર કરવાનું ચલણ વધુ ચાલી રહ્યું છે. લોકો એકબીજાને મળવા માટે Live Location નો ઉપયોગ કરી રહ્યા છે. જો કે, મોટાભાગે લોકો WhatsApp દ્વારા જ પોતાનું લોકેશન શરે કરી રહ્યા છે

Google Map થી પણ Share કરો Live Location, માત્ર અપનાવો આ Easy Trick

નવી દિલ્હી: તાજેતરમાં લોકેશન શેર કરવાનું ચલણ વધુ ચાલી રહ્યું છે. લોકો એકબીજાને મળવા માટે Live Location નો ઉપયોગ કરી રહ્યા છે. જો કે, મોટાભાગે લોકો WhatsApp દ્વારા જ પોતાનું લોકેશન શરે કરી રહ્યા છે. પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે, Google Map દ્વારા પણ આ કામ કરી શકાય છે. અહીં જાણો લોકેશન શેર કરવાની સરળ રીત...

Google Map માં આ સુવિધા
જી હા, Location શેર કરવા માટે હવે તમારે અન્ય કોઈ એપની જરૂરિયાત નથી. મોટાભાગના સ્માર્ટફોનમાં Google Map પહેલાથી જ છે. હવે તમે આ એપ દ્વારા પણ લોકોને લાઈવ લોકેશન શરે કરી શકો છો.

સૌથી પહેલા તમારો ખોલો
કોઈને તમારું Live Location મોકલવા માટે સૌથી પહેલા Google Map એપ ખોલો.

તમારી પ્રોફાઇલ પર જાઓ
હવે એપમાં ઉપર જમણી બાજુએ તમારા પ્રોફાઈલ ફોટો પર ક્લિક કરો.

લોકેશન શેરિંગ
હવે જોવા મળતા ઓપ્શનમાં Location Sharing ઓપ્શન પર ક્લિક કરો.

નામ પસંદ કરો
હવે Google Map તમારા કોન્ટેક્ટ શેર કરવાની મંજૂરી માંગશે. Yes પર ટેપ કરો અને તમારે જેની સાથે લોકેશન શેર કરવાનું છે તેને સર્ચ કરી સિલેક્ટ કરો અને સેન્ડ બટન પર ક્લિક કરો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news