Raanjhanaa Arijit Singh New Song: અરિજીત સિંહનું (Arijit Singh) નવું વીડિયો સોન્ગ (New Video Song) રાંજણા (Raanjhanaa) યૂટ્યૂબ (YouTube)પરરિલીઝથતાં જ ધૂમ મચાવી રહ્યું છે. આ ગીતમાં હિના ખાન (Hina Khan) અને પ્રિયાંક શર્માની (Priyank Sharmaa) જોડી પ્રભાવ પાડી રહી છે. બંનેની કેમેસ્ટ્રી દર્શકોને પસંદ આવી રહી છે. યૂટ્યૂબ પર આ ગીત રિલીઝ થતાં જ ગણતરીના સમયમાં જ લાખો લોકોએ જોયું છે..