ગુજરાત સરકાર દ્વારા વડોદરા દુષ્કર્મ પીડિતાને 7 લાખની સહાય...

ગુજરાત સરકાર દ્વારા વડોદરા દુષ્કર્મ પીડિતાને 7 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી હતી. 7 લાખની રકમનો ચેક પીડિતાને સોંપવામાં આવ્યો હતો.

Trending news