Vaibhav Sooryavanshi : વૈભવ સૂર્યવંશી IPL 2026માં રાજસ્થાન રોયલ્સ માટે ધૂમ મચાવી રહ્યો છે. તેણે એલિમિનેટર મેચમાં SRH સામે ધમાકેદાર ઈનિંગ રમી હતી. હવે તેને મુંબઈ ઇન્ડિયન્સ તરફથી મોટી ઓફર મળી હોવાની અફવાઓ સામે આવી છે. ત્યારે IPLના પૂર્વ ચેરમેન લલિત મોદીએ આ અફવાઓ પર ભાર મૂક્યો છે.
Radhika Ambani Phone: અંબાણી પરિવારની નાની પુત્રવધૂ, રાધિકા મર્ચન્ટ, ફક્ત તેના કપડાં સુધી જ મર્યાદિત નથી, પરંતુ તે જે પ્રીમિયમ સ્માર્ટફોન પણ વાપરે છે તે પણ બધાનું ધ્યાન ખેંચે છે. ચાલો જાણીએ કે તેમની પાસે કયો ફોન છે. તમને આશ્ચર્ય થશે.
Nita Ambani's NMACC Announcement : NMACC વીકેન્ડ 12 થી 14 સપ્ટેમ્બર દરમિયાન ન્યૂ યોર્કના લિંકન સેન્ટર ખાતે યોજાશે, જેનું નેતૃત્વ નીતા અંબાણી કરશે. આ આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની કલા, સંગીત, નૃત્ય અને ફેશનનું ભવ્ય પ્રદર્શન હશે. તેમાં શંકર મહાદેવન, શ્રેયા ઘોષાલ જેવા કલાકારો પરર્ફોમન્સ આપશે
નીતા અંબાણીના મેકઅપ આર્ટિસ્ટનું ફેશનની દુનિયામાં એક આગવું નામ છે. તેમણે બોલીવુડના ઘણા એ-લિસ્ટેડ કલાકારો સાથે કામ કર્યું છે. તેમની ફી જાણીને દંગ રહી જશો.
Nita Amabni On Anant Ambani: શું તમે જાણો છો કે અનંત અંબાણીની તેમની જ શાળામાં મજાક ઉડાવવામાં આવી હતી અને તેમને 'ભિખારી' સુદ્ધા કહી દેવાયા હતા. જાણો કેમ?
તાજેતરમાં હાર્વડ યુનિવર્સિટીમાં ઈન્ડિયા કોન્ફરન્સ 2025નું આયોજન થયું હતું જેમાં અનેક મોટી મોટી હસ્તીઓ સામેલ થઈ હતી. નીતા અંબાણી સ્પેશિયલ ગેસ્ટ હતા. અહીં વિદ્યાર્થીઓએ કેટલાક સવાલ કર્યા હતા જેના નીતા અંબાણીએ મજેદાર જવાબ આપ્યા હતા.
Nita Ambani Private Jet Costing: એશિયાના સૌથી અમીર વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી તેમની વૈભવી લાઈફસ્ટાઈલ અને મોટા-મોટા પરોપકારી કાર્યો માટે જાણીતા છે. મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી તેમના પરોપકારી કાર્યો માટે જાણીતા છે.
મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો દુબઈમાં આવેલો અલ્ટ્રા લક્ઝુરિયસ વિલા ખુબ જ શાનદાર છે. તેમાં પ્રાઈવેટ બીચ, મોર્ડન સ્પા ઉપરાંત વર્લ્ડ લેવલની સુવિધાઓ અપાઈ છે. મુકેશ અંબાણીએ લગ્ન પહેલા આ વિલા પુત્ર અનંત અંબાણી અને વહુ રાધિકાને ગિફ્ટ કર્યો હતો. 640 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવેલો આ વિલા અંબાણીની દુનિયાભરની પ્રોપર્ટીઓમાંથી એક છે.
Nita Ambani : નીતા અંબાણી ફરી એકવાર પોતાના લુક્સને કારણે ચર્ચામાં છે. આ વખતે હસીનાના કપડાં કરતાં પણ વધુ તેની પોપકોર્ન બેગ અને પુત્રી ઈશા અંબાણી પાસેથી ઉછીના લીધેલી તેની જૂની હીરાની બુટ્ટીએ ધ્યાન ખેંચ્યું હતું. જેમાં નીતા અંબાણી હંમેશની જેમ સ્ટાઈલિસ્ટ લાગતી હતી
Nita Ambani Isha Ambani Tira Photos: નીતા અંબાણી અને ઈશા અંબાણી જેવા તિરા ઈવેન્ટમાં પહોંચ્યા કે તરત જ તમામ કેમેરા તેમની તરફ થઈ ગયા. આ મા-દીકરીની જોડી આ ઇવેન્ટમાં એટલી ક્લાસી અને સ્ટાઇલિશ દેખાતી હતી કે તેણે થોડી જ મિનિટોમાં મોટી સુંદરીઓને હરાવ્યા. આ પ્રસંગે બંનેએ વેસ્ટર્ન આઉટફિટ પહેર્યા હતા અને તેમની સુંદરતા કેમેરામાં કેદ થઈ હતી. તિરા ઇવેન્ટના આ ફોટા જુઓ જે દરેક જગ્યાએ છે.
ભારતના સૌથી ધનિક વ્યક્તિ તરીકે જેની ગણતરી થાય છે તે મુકેશ અંબાણીનો આલીશાન બંગલો એન્ટીલિયાને કોઈ ઓળખની જરૂર નથી. પરંતુ આજે અમે તમને એવી કેટલીક વાતો જણાવીશું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.
Radhika Merchant Birthday Video: રાધિકા મર્ચન્ટનોલગ્ન પછીનો પહેલો બર્થડે હતો જે એન્ટીલિયામાં ખુબ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. આ દરમિયાન સમગ્ર પરિવારના લોકો હાજર રહ્યા. બર્થડે સેરેમની દરમિયાન મહેન્દ્રસિંહ ધોની ઉપરાંત ફિલ્મ જગતની દિગ્ગજ હસ્તીઓ સામેલ થઈ. આ બધા વચ્ચે રાધિકાના બર્થડેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.
Reliance Industries: બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 116 બિલિયન ડોલર હોવાનો અંદાજ છે. આ સિવાય તે કોરોના મહામારી બાદથી પગાર પણ નથી લઈ રહ્યો.
Mukesh Ambani Daily Income: કેટલાક અહેવાલો કહે છે કે 2020થી જ મુકેશ અંબાણીએ દર કલાકે 90 કરોડ રૂપિયા કમાવવાનું શરૂ કર્યું છે. જ્યારે ભારતમાં લગભગ 24 ટકા લોકો દર મહિને માત્ર 3,000 રૂપિયા કમાઈ શકે છે. જાણો કેટલી છે મુકેશ અંબાણીની સંપત્તિ? દર મિનિટે અને દર કલાકે કેટલાં રૂપિયાની કરે છે કમાણી...
Isha Ambani Sister-in-Law: મુકેશ અંબાણી અને નીતા અંબાણીની દીકરી ઈશા અંબાણી પિરામલ પરિવારની વહુ છે. તેણે 12 ડિસેમ્બર 2018ના રોજ બિઝનેસમેન આનંદ પીરામલ સાથે લગ્ન કર્યા હતા. પીરામલ પરિવાર લાઈમલાઈટથી દૂર રહે છે...
અંબાણી પરિવારમાં જશ્ન હોય અને તેમના ફેશનની ચર્ચા નહોય તે માનવું મુશ્કેલ છે. 7 તારીખે અંબાણી પરિવારે એન્ટિલીયામાં ગણપતિ બાપ્પાનું સ્વાગત કર્યું.અંબાણી પરિવારના જશ્નમાં નીતા અંબાણીથી લઈને તેમની બંને વહુઓના લૂક સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ છે.
Radhika Merchant Pregnancy Rumors : મુકેશ અંબાણીએ પોતાના ઘરમાં ગણપતિ બાપ્પાનું સ્વાગત કર્યું. આ દરમિયાન તેમના નાના દીકરા અનંત અંબાણીની પત્ની રાધિકા મર્ચન્ટ ચર્ચામાં આવી. વીડિયોમં જોઈને લોકોએ ચર્ચા શરૂ કરી કે તે પ્રેગનેન્ટ છે
Nita Ambani New Look : અંબાણી પરિવાર ફેશનમાં મામલે બધાને પાછળ છોડી દે છે. તેમની વહુ-દીકરીઓની ફેશન સામે ભલભલી હિરોઈન પાણી ભરે છે. તેમાં પણ નીતા અંબાણીનો કોઈ જવાબ નથી, હવે તેઓએ કિંમતી પટોળું પહેરીને ફરી એકવાર પોતાનો જલવો વિખેર્યો.
Neeta ambani Date : ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી (Nita Ambani) હંમેશા ચર્ચામાં રહે છે. લોકો તેની સ્ટાઈલ, કામ, બિઝનેસ સહિતની દરેક વસ્તુ પર નજર રાખે છે. હાલમાં જ એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
Nita Ambani Diet Secret: નીતા અંબાણી 60 વર્ષની ઉંમરમાં પણ ખૂબ જ સુંદર લાગે છે. વ્યસ્ત શેડ્યૂલ હોવા છતાં તે પોતાની ફિટનેસ સાથે કોઈ બાંધછોડ કરતી નથી. પોતાના એક જૂના ઈન્ટરવ્યુમાં નીતા અંબાણીએ પોતાના ડાયટ વિશે વાત કરતા ખુલાસો કર્યો હતો કે તે દરરોજ એક ગ્લાસ બીટરૂટનો રસ પીવે છે. ચાલો જાણીએ તેના ફાયદા શું છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં પોતાના બિઝી શિડ્યુલ છતાં નીતા અંબાણી પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ખુબ જ સજાગ રહે છે. પોતાના ડેઈલી રૂટિન દ્વારા તેઓ પોતાની ફિટનેસથી અનેક લોકોને માત આપે છે. 60 વર્ષની ઉંમરે પણ તેઓ એકદમ એક્ટિવ છે અને પુત્રવધુઓ કરતા પણ આગળ છે. તેઓ પોતાના ડાયેટમાં એક એવા જ્યૂસને સામેલ કરે છે જેનું રોજ સેવન કરવાથી આ પોષકતત્વોથી ભરપૂર જ્યૂસ તેમના સ્વાસ્થ્યમાં ચારચાંદ લગાવે છે. નીતા અંબાણી બીટ અને તેના જ્યૂસને સૌથી વધુ ડાયેટમાં સામેલ કરે છે. જાણો તેઓ તેમના ડાયેટમાં બીજુ શું શું સામેલ કરે છે.
Nita Ambani Expensive Gift: અંબાણી પરિવારના લગ્નની ધૂમ તો દુનિયા જાણે છે. 2019માં મુકેશ અંબાણીના મોટા પુત્રના લગ્નમાં કંઈક એવું થયું હતું જેની ચર્ચા આજ સુધી થાય છે. દેશના સૌથી અમીર પરિવાર અંબાણી પરિવારે પોતાની મોટી પુત્રવધૂ શ્લોકા મેહતાને તેના લગ્નના એક દિવસ એવી ભેટ આપી જેને જોઈ લોકોની આંખો ફાટી ગઈ હતી.