100 ગામ 100 ખબર: કોરોના વાયરસને લઇને ચિંતા

મહેસાણા નગરપાલિકાના પ્રમુખની દીકરી કિનલ સોલંકી mbbs ના અભ્યાસ અર્થે ગઈ હતી જે ચીનમાં ફસાઈ છે. કોરોના વાયરસ ને લઇ હાલ હોસ્ટેલ બહાર ન નીકળવા દેવામાં આવતા જમવા માટે તકલીફ પડી રહી છે.

Trending news