ભરશિયાળે અહીં રસ રોટલીનું જમણ, 338 વર્ષ પૂર્વે થયેલા પરચાને આજે પણ રખાય છે જીવંત
પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી મંદિરે સદીઓથી ચાલી આવતી પરંપરા મુજબ શિયાળામાં બહુચરાજી માતાને રસ રોટલીનો પ્રસાદ ધરાવવામાં આવે છે.