ન્યૂઝ રૂમ Liveમાં જુઓ દુખદ સમાચાર, તાપીમાં ત્રિપલ અકસ્માતમાં 7 લોકોના મોત

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પોખરણ ગામ પાસે એસટી બસ, ટેન્કર અને ક્રુઝર ગાડી વચ્ચેના ટ્રિપલ અકસ્માતમાં કુલ 7 જણાના મોત નિપજ્યા છે. તેમજ 23થી વધુ લોકોને ગંભીર ઇજા પહોંચતાં તમામને વ્યારા અને સોનગઢની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ગંભીર અકસ્માતને લઈ જિલ્લાનો પોલીસ કાફલો સહિત વહીવટી તંત્ર પણ ઘટના સ્થળે પહોંચી કામગીરીમાં જોતરાયું હતું.

Trending news