કાર સાથે ધડાકાભેર અથડાઈ બાઈક.... જુઓ અકસ્માતના CCTV

જુઓ આ દ્રશ્યો કાર ચાલક પોતાના રસ્તે જઈ રહ્યો હતો અને જેવી કાર ટર્ન લેવા ગઈ કે સામેથી આવી રહેલ ઓવર સ્પીડ બાઈક ધડાકાભેર કાર સાથે અથડાય છે.... આ સીસીટીવી ફૂટેજ હાટા કોતવાલીના બંછારા રોડ પર બેલઠીયા પુલ પાસેના છે...

Trending news