પાટણમાં કોરોના વાયરસનો શંકાસ્પદ કેસ સામે આવ્યો

પાટણમાં કોરોના વાયરસનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. મલેશિયાથી પરત ફરેલા યુવકમાં કોરોનાના લક્ષ્ણ જોવા મળ્યાં છે. પાટણ સિવિલ હોસ્પિટલમાં તપાસ માટે આવતા આરોગ્ય વિભાગ દોડતો થયો છે.

Trending news