ઓ બાપ રે! બજાર વચ્ચે નગ્ન થઈને ફરતી મહિલાનો વીડિયો થયો વાયરલ, કોણ છે જેને જાહેરમાં કપડાં કાઢ્યાં?

Ghaziabad Viral Video: ગાઝિયાબાદના મોહનનગર એરિયામાં નગ્ન થઈને ફરતી મહિલાના વાયરલ વીડિયોથી પોલીસ પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો છે. આ વીડિયો રાત્રે 8-9 વાગ્યાની આસપાસનો હોવાનું કહેવાય છે. વીડિયો વાયરલ થયા બાદ ડીસીપીએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. પોલીસ સીસીટીવી ફૂટેજ પરથી મહિલાની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે. જોકે, આ મામલે કોઈ વિગતો બહાર આવી નથી.

Trending news