ટ્રાફિક પોલીસને ગરમી નહીં લાગે! હવે 'AC હેલ્મેટ' પહેરીને નોકરી કરશે, જાણો કેવી રીતે કરે છે કામ?
ટ્રાફિક વિભાગમાં 400 જેટલા ટ્રાફિક જવાનો ફરજ બજાવે છે. આ જવાનો પૈકી હાલ 125 જવાનોને AC હેલ્મેટ આપવામાં આવ્યા છે. બીજા 100 હેલ્મેટ પણ આવી ગયા છે અને જરૂર મુજબ તે વિવિધ ટ્રાફિક જવાનોને ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે.