નંદાસણ-અમદાવાદ હાઇવે પર અકસ્માત

નંદાસણ-અમદાવાદ હાઇવે પર અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 14 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઇજાગ્રસ્ત થરા અને ટોટાણા ગામના હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

Trending news