કોંગ્રેસથી છેડો ફાડ્યા બાદ શું અલ્પેશ ઠાકોર હવે ભાજપમાં જોડાશે?

બનાસકાંઠા: બનાસકાંઠામાં રાજનીતિના કટ્ટર હરીફો એક ટેબલ પર જોવા મળ્યા હતા. ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના દિકરાના લગ્નમાં શંકર ચૌધરી, અલ્પેશ ઠાકોર અને ગેનીબેન એક સાથે જોવા મળ્યા હતા. ત્રણેય હરીફ નેતાઓ એકબીજાને ચૂંટણી સમયે જાહેરમાં ટોકતા વારંવાર નજરે પડતા હતા પણ હવે સોશ્યલ મીડિયામાં જયારે લગ્નના ફોટા વાયરલ થઇ રહ્યા છે ત્યારે અટકળો લગાવામાં આવી રહી છે કે કોંગ્રેસથી છેડો ફાડ્યા બાદ શું અલ્પેશ ઠાકોર હવે ભાજપમાં જોડાશે કે કેમ. ફોટાઓમાં ત્રણેય નેતાઓ વાતો કરતા ખુશખુશાલ જોવા મળ્યા હતા.

May 10, 2019, 03:15 PM IST

Trending News

સંબંધ મરી પરવાર્યા? પોતાનાં કાકા એ જ ભત્રીજી સાથે બળજબરીથી કપડા કાઢી માણ્યું સેક્સ, આ રીતે રંગે હાથે ઝડપાયો

 લંગોટિયા યારના સંબંધ લોહીથી રંગાયા; 12 વર્ષ જુના પત્ની સાથેના આડા સંબંધે તિરાડ પાડી, કેમ જીગરી મિત્રએ મોત પસંદ કર્યું

સરકાર બની તો સરકારી કર્મચારીઓ માટે શરૂ કરશે જૂની પેન્શન યોજના: અખિલેશ યાદવ

સતત લેપટોપ કે ડેસ્કટોપ પર કામ કરીને ડોક દુઃખે છે? તો આ ઉપાયથી મળશે રાહત

Gandhinagar માં વધુ એક વખત AAPમાં મોટો 'ગોબો' પડ્યો; સુવાળા- સવાણી બાદ હવે જાણો કોને કમળ ઝાલ્યું

પાકિસ્તાનના લાહોરમાં બોમ્બ વિસ્ફોટ, ત્રણ લોકોના દર્દનાક મોત, અનેક ઘાયલ

સપાના ઘરમાં BJP ની એન્ટ્રી, મુલાયમના સંબંધી પ્રમોદ ગુપ્તા ભાજપમાં જોડાયા

શાળા સંચાલકોએ ગ્રાન્ટેડ સ્કૂલની કોમ્પ્યુટર શિક્ષણની ફીમાં 3 ગણો ફી વધારો મંગાયો, શિક્ષણમંત્રીને પત્ર લખ્યો

Surat bus fire tragedy: મૃતક યુવતીના પતિનો ચોંકાવનારો ખુલાસો; સમગ્ર ઘટનાનો ચિતાર વર્ણવ્યો

ખોડલધામનો પાટોત્સવ : ગોંડલની મહિલાઓએ બનાવ્યો 9 કિલો મમરાનો હાર, દરેક મમરા પર સૂત્ર લખ્યુ