અમદાવાદમાં આવતીકાલે રજૂ થશે AMCનું ડ્રાફ્ટ બજેટ

મેગાસિટી અમદાવાદનું ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા આવતીકાલે રજૂ કરવામાં આવશે. વર્ષ 2020-21 ના નાણાકીય વર્ષ માટેના ડ્રાફ્ટ બજેટનું કદ રૂ.8500 કરોડની આસપાસ રહેવાની સંભાવના છે. નોંધયની છેકે ગત વર્ષે કમિશ્નરે રજૂ કરેલા ડ્રાફ્ટ બજેટનું કદર 7509 કરોડ રૂપિયાનું હતુ. જેમાં કમિશ્નરે સ્માર્ટસિટી ઉપર ખાસ ભાર મૂક્યો હતો. આ સાથે જ શહેરની ટ્રાફીકસની સમસ્યાને નિવારવા વિવિધ ફ્લાયઓવરની પણ જાહેરાત થઇ હતી.

Trending news