અમદાવાદ: જુઓ કોણે બનાવ્યા ચોકોલેટના ગણપતી
ગણેશ ચતુર્થીને હવે ગણતરીનાં દિવસો બાકી છે, વિઘ્નહર્તાની ઈકો ફ્રેંડલી મૂર્તિ લોકોમાં આકર્ષણ જમાવી રહી છે ત્યારે અમદાવાદમાં એક મહિલાએ ચોકલેટના ગણપતિ તૈયાર કર્યા છે. અમદાવાદનાં શિલ્પા ભટ્ટે 10થી 20 કિલો ચોકલેટનો ઉપયોગ કરીને ભગવાન ગણેશની ચાર જેટલી અલગ અલગ મૂર્તિઓ બનાવી છે.