અમદાવાદઃ ફાયર સેફટીના અભાવ લાગેલી આગને પગલે દેવ ઓરમ બિલ્ડીંગ સીલ, જુઓ

અમદાવાદ : મ્યુન્સીપલ કમિશનરનો આદેશ, ફાયર સેફટીના અભાવને કારણે બનેલી આગની ઘટનાને પગલે દેવ ઓરમ બિલ્ડીંગ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી

Trending news