અમદાવાદઃ જુઓ NHAI અધિકારીની કેવી રીતે સામે આવી દાદાગીરી

અમદાવાદઃ ભારે વરસાદથી ધોવાયા શહેરના માર્ગ, એસ.જી. હાઇવે પર પડ્યાં મોટા ખાડા. નેશનલન હાઈવેના એક્સપાન્શન દરમિયાન અનેક ખાડા. કવરેજ કરતી ન્યૂઝ ટીમને રોકવાનો પ્રયત્ન.

Trending news