અમદાવાદમાં તાપમાનમાં ઘટાડો થઈ શકે છે, જાણો વિગત
9 અને 10 મે ના રોજ વાતાવરણમાં પલટો આવવતા ગરમીમાં રાહત મળવાની આગાહી છે, વરસાદી ઝાપડા પડવાની પણ છે શક્યતા,અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને પગલે વરસાદની ભીતિ.
અમદાવાદમાં તાપમાનમાં ઘટાડો થઈ શકે છે, જાણો વિગત